સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Search Results for: આજનો સુવીચાર

આજનો સુવીચાર

હું એ શીખ્યો છું કે બધાને પર્વતની ટોચ પર જીવવું હોય છે પણ બધા એ ભુલી જાય છે કે, ચઢવામાં જ ખરી મજા હોય છે –  ગેબ્રીયલ માર્ક્વેઝ  

આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો – હું વૃધ્ધોને બતાવીશ કે ઉમ્મર વધવાના કારણે નહીં પણ જીવનને ભુલી  જવાના કારણે મૃત્યુ નજીક આવતું હોય છે –  ગેબ્રીયલ માર્ક્વેઝ સાભાર : શ્રી. સુરેશ શાહ suveechar    thought

આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો – હું બાળકોને પાંખો આપીશ અને તેમને એકલા રહેવા દઈશ; જેથી તેઓ તેમની જાતે જ ઉડતાં શીખે –  ગેબ્રીયલ માર્ક્વેઝ સાભાર : શ્રી. સુરેશ શાહ

આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો – હું લોકોને સાબીત કરી આપીશ કે ઉમ્મર વધવાની સાથે પ્રેમથી દુર થવાય છે તે માન્યતા ખોટી છે. કારણકે, પ્રેમમાં પડવાનું બંધ થવાના કારણે જ ઉમ્મર વધી જતી હોય છે –  ગેબ્રીયલ માર્ક્વેઝ સાભાર : શ્રી. સુરેશ શાહ

આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો – હું સાવ સાદા કપડાં પહેરીશ. કદાચ, માત્ર શરીર જ નહીં પણ આત્માને નીર્વસ્ત્ર કરીને સુર્યના તડકાને માણીશ –  ગેબ્રીયલ માર્ક્વેઝ સાભાર : શ્રી. સુરેશ શાહ

આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો – જ્યાં બધા અટકી ગયા હતા ત્યાંથી હું શરુઆત કરીશ અને જ્યાં બધા સુઈ ગયા હતા, ત્યાં હું જાગીશ –  ગેબ્રીયલ માર્ક્વેઝ સાભાર : શ્રી. સુરેશ શાહ

આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો – હું ઓછું ઉંઘીશ અને વધારે સ્વપ્નો જોઈશ કારણકે, મારી આંખો એક મીનીટ બંધ રહે તો સાઠ સેકન્ડ માટે હું પ્રકાશ વીહીન બની જાઉં છું –  ગેબ્રીયલ માર્ક્વેઝ સાભાર : શ્રી. સુરેશ શાહ

આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો – વસ્તુઓની કીમ્મત માટે નહીં, પણ તે જેનું પ્રતીનીધીત્વ કરે છે તે મુળ તત્વની અગત્ય હું સમજીશ – ગેબ્રીયલ માર્ક્વેઝ સાભાર : શ્રી. સુરેશ શાહ

આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો – હું જે કાંઈ વીચારું છું તે નહીં બોલું, પણ જે કાંઈ બોલું છું તે અંગે વીચારીશ ગેબ્રીયલ માર્ક્વેઝ સાભાર : શ્રી. સુરેશ શાહ

આજનો સુવીચાર

ક્યારે, ક્યાં, કેવી રીતે એન્ટર થવું અને ક્યારે, ક્યાંથી, કેવી રીતે એસ્કેપ થવું એ નક્કી કરે છે  કે તમે બહાદુર છો કે ડરપોક.   સાભાર – શ્રી. અખિલ સુતરીયા