સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Search Results for: વીપશ્યના

અનુક્રમણિકા

૨૯, જુલાઈ – ૨૦૧૧ ‘કેમ છો?’ -આદિલ મન્સુરી ‘ગદ્યસુર’ ઉપર જન્મેલ પ્રથમ ઈ-પુસ્તક : એક સમાચાર ‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે. ‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે. ‘ગદ્યસુર’ નો નવો દેખાવ ‘ગુગલ’માં એકવીસ વરસનો યુવાન : ભાગ – 2 ‘ગુગલ’માં એકવીસ વરસનો યુવાન : ભાગ -1 ‘તિજોરી’- આચાર્ય વિજયરત્નસુંદરસૂરિ 130 ડોલરમાં ઘોડા જોયા! 15 ઓગસ્ટ – 1947 15 દીવસનો વીરામ 64=65 : એક અવલોકન 6865 Appointing […]

સમ્મોહન – એક વીચાર

સમ્મોહન વીશેના અનુભવો લખતાં લખતાં આ લેખ લખવાનું બીજ મનમાં રોપાયું. અહીં એવા કોઈ અનુભવોનું વર્ણન તમને નહીં મળે; પણ સમ્મોહનોના પ્રકારો વીશેના મારા વીચારો વ્યક્ત કરવાનો આ પ્રયાસ છે. આ કશા સંદર્ભ વીના, કેવળ મારા મનમાં ઉદભવેલા વીચારો છે. એમાં ક્ષતી હોવાની કે પુર્ણતા ન હોવાની પુરેપુરી શક્યતા છે. વાચકને એ જણાય તો મને […]

વીપશ્યના – અનુભવો : 3

       અમદાવાદમાં બીજી શીબીરમાં ભાગ લીધા પછી બે એક વર્શનો સમય વીતી ગયો. વળી પાછું આ અભ્યાસનું પુનરાવર્તન કરવાનું મન થયું. આથી ગુજરાતના વીપશ્યનાના સૌથી મોટા અને કાયમી કેન્દ્ર એવા ‘ બાડા’ ખાતે મેં વીપશ્યનાની ત્રીજી શીબીરમાં ભાગ લીધો. કચ્છમાં માંડવીથી આગળ દરીયાકીનારે આવેલું આ રમણીય સ્થળ છે. અહીં કાયમી ધોરણે સાધના માટેની સવલતો ઉભી […]

વીપશ્યના – અનુભવો : 2

       બીજી વખત મેં અમદાવાદમાં યોજાયેલી વીપશ્યનાની શીબીરમાં ભાગ લીધો હતો. આ વખતે કાંઈ નવું જાણવાનું ન હતું. આખી પ્રક્રીયાની મને સૈધ્ધાંતીક રીતે ખબર હતી. આથી મેં નક્કી કર્યું કે આ વખતે હું પુર્વતૈયારી કરીને જઈશ. એક અઠવાડીયાથી મારી જાણીતી પ્રાક્રુતીક ચીકીત્સા પધ્ધતી પ્રમાણે મેં ખાવા ઉપર સંયમ કરી દીધો હતો. ( આની વાત વળી કો’ક […]

વીપશ્યના : અનુભવો – 1

      મેં વીપશ્યનાની ત્રણ શીબીરોમાં ભાગ લીધો હતો. અહીં તેનું વીગતે વર્ણન નહીં, પણ માત્ર વીશીશ્ઠ અનુભવો જ વર્ણવું છું. આમ તો આવા અનુભવો કોઈને નહીં કહેવાની સુચના આપવામાં આવે છે. પણ મને તે માટે કોઈ સબળ કારણ જણાયું નથી. આથી અહીં આવા અનુભવો ટુંકાણમાં વર્ણવ્યા છે. વીપશ્યનાના કોઈ કોપી રાઈટનો ભંગ આનાથી થતો હોય […]

વીપશ્યના

      વીપશ્યના કે વીપસ્સણાનું નામ આવે અને ગૌતમ બુધ્ધ યાદ આવી જાય. તે જમાનામાં ભારતીય સમાજ એક બાજુ હીન્દુ ધર્મના હીંસાત્મક કર્મકાંડો અને મંદીરોમાં પ્રવર્તેલા ભ્રશ્ટાચારોથી ખદબદતો હતો; અને બીજી બાજુ વર્ધમાન મહાવીરે પ્રચલીત કરેલા અને અત્યંત કઠોર શીસ્ત માંગી લેતા જૈન ધર્મના આકરા નીયમપાલનથી મુંઝાતો હતો. ત્યારે ગૌતમ બુધ્ધે મધ્યમ માર્ગ સુચવ્યો હતો. કાળક્રમે […]

હું

         સૌથી વધારે વપરાતો, સૌથી અગત્યનો અને માત્ર એક જ અક્ષરનો શબ્દ !          દુનીયામાં ગમે ત્યાં જાઓ, કેન્દ્રસ્થાને તો ‘હું’ જ હર હમ્મેશ રહેવાનો. આખી દુનીયા આપણી આજુબાજુ ફરતી જ રહે . માત્ર ’ હું’ જ એક જ સ્થાને , હર ઘડી અવીચળ રહ્યા કરવાનો.  સનાતન કાળથી આ જ પ્રશ્ન માણસને મુંઝવતો આવ્યો છે […]