પી.ડી.એફ. ફાઈલ ૩૦, માર્ચ – ૨૦૧૩ (ડાઉન લોડ) bani_azad_61 Translation in English બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે, સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે. – રજની ‘પાલનપુરી’ જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે તેને પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા હાંસલ કરવા જેટલો વિકાસ તમે કરી શકો -તે તમને […]
Posted by
સુરેશ on
એપ્રિલ 20, 2012
આમ તો ગુરૂભાઈ શ્રી. શરદ શાહે મોકલાવેલી ‘ ઓટોપ્સી’ નામની જોક, હસવા માટે જ, હાસ્ય દરબાર પર મૂકી હતી….. અને મિત્રો ઠીક ઠીક હસ્યા પણ ખરા. પણ ડો. રાજેન્દ્ર ત્રિવેદી ( મારા બીજા સ્વજન -મિત્ર ) તરફથી નીચેની કોમેન્ટ આવી – dhavalrajgeera | April 19, 2012 at 1:45 pm | Reply | સંપાદન કરો I have seen and removed the part of the […]
Posted by
સુરેશ on
ડિસેમ્બર 5, 2011
જાતજાતનાં દષ્ટિભ્રમ ભેગાં કરેલાં છે, તેવી એક વેબ સાઈટ કલ્યાણમિત્ર શ્રી. કનક રાવળે બતાવી. બહુ ગમી ગઈ, અને હોબી બ્લોગ પર ચઢાવી દીધી. પણ વિચારો કર્યા કરવાનોય એક હોબી હોય છે. એ વળગણ મનેય છે. રાતે પ્રેક્ષાધ્યાનમાં મન ન જ ચોંટ્યું. આ દષ્ટિભ્રમ જ તરવરતાં રહ્યાં. એમાંય વાંકી જણાતી લીટીઓનો, નીચે દર્શાવેલો ભ્રમ તો પીછો […]
Posted by
સુરેશ on
જુલાઇ 30, 2011
ગઈકાલે સવારના પહોરમાં ઊઠ્યો અને નિત્યક્રમ મુજબ બાથરૂમના સિન્કમાં મોં સાફ કરવા કોગળો કર્યો. કાંઈક વિચિત્રતા જણાઈ. આ શું? પાણી ખારૂં કેમ? મ્યુનિસિપાલિટીવાળાની કશીક ભૂલ થઈ કે, દરિયાનું પાણી મોકલી દીધું? દરિયાથી ૪૦૦ માઈલ દૂર ડલાસમાં આમ કરવું હોય, તો રાજા ભગીરથને બોલાવવા પડે! […]
૨૯, જુલાઈ – ૨૦૧૧ ‘કેમ છો?’ -આદિલ મન્સુરી ‘ગદ્યસુર’ ઉપર જન્મેલ પ્રથમ ઈ-પુસ્તક : એક સમાચાર ‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે. ‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે. ‘ગદ્યસુર’ નો નવો દેખાવ ‘ગુગલ’માં એકવીસ વરસનો યુવાન : ભાગ – 2 ‘ગુગલ’માં એકવીસ વરસનો યુવાન : ભાગ -1 ‘તિજોરી’- આચાર્ય વિજયરત્નસુંદરસૂરિ 130 ડોલરમાં ઘોડા જોયા! 15 ઓગસ્ટ – 1947 15 દીવસનો વીરામ 64=65 : એક અવલોકન 6865 Appointing […]
Posted by
સુરેશ on
મે 7, 2011
આ કોઈ ફિલ્મી હીરોની વાત નથી. આ સત્ય નામના હીરાની વાત છે. સત્ય અનેક પાસાં વાળો હીરો છે. સત્યશોધક જે રસ્તે આગળ ધપે છે; તે હીરાનું એક પાસું હોય છે. સત્ય તો એ રસ્તાના છેડે પણ નથી હોતું. રસ્તાના છેડે સત્યની સાવ નજીક તો પહોંચાય; પણ તેની સાથે આત્મસાત ન થવાય; સત્યની અનુભૂતિ ન થાય. […]
આ લેખો વાંચો, વંચાવો અને મજા માણો – સૌ ગુજરાતીઓએ ખાસ વાંચવા જેવી એક વાત – ‘ ગુગમ ‘ – એક શક્યતા —————————————————————————————————– અને આ લેખો / વાર્તાઓ / અવલોકનો તો ખરાં જ …. અગ્નીવર્ષા : ભાગ -1 : ભાગ -2 અમેરીકન હાઈવે આયો ગોરખાલી – કેપ્ટન નરેન્દ્ર અંધારઘેર્યા પ્રદેશનો આંધળો રાજા ઇશ્વરનો જન્મ ઉભરો એવું ના બને? […]
Posted by
સુરેશ on
જાન્યુઆરી 13, 2010
સમ્મોહન વીશેના અનુભવો લખતાં લખતાં આ લેખ લખવાનું બીજ મનમાં રોપાયું. અહીં એવા કોઈ અનુભવોનું વર્ણન તમને નહીં મળે; પણ સમ્મોહનોના પ્રકારો વીશેના મારા વીચારો વ્યક્ત કરવાનો આ પ્રયાસ છે. આ કશા સંદર્ભ વીના, કેવળ મારા મનમાં ઉદભવેલા વીચારો છે. એમાં ક્ષતી હોવાની કે પુર્ણતા ન હોવાની પુરેપુરી શક્યતા છે. વાચકને એ જણાય તો મને […]
Posted by
સુરેશ on
ડિસેમ્બર 30, 2009
ભાગ : 1 વાંચવા અહીં ‘ક્લીક’ કરો. ડો. વૈષ્ણવે બીજા થોડાક પ્રયોગો પણ કરાવ્યા. સમ્મોહીત સ્વયંસેવકોએ તે ધારે તેવી સુવાસ અથવા દુર્ગંધ, કોઈ પણ જાતની વાસ વગરની ચીજોમાં અનુભવી બતાવી. સમ્મોહીતો પાસેથી ડોક્ટરે દીવસ, સમય, સ્થળ વીગેરેની માહીતી પણ મન ફાવે તેવી કઢાવી આપી. પછી ‘ઘ’નો વારો આવ્યો. તેને ઘણો સમય વ્યતીત થયા બાદ, રપેટીમાં લીધો […]
Posted by
સુરેશ on
ડિસેમ્બર 18, 2009
“હું તમારો સાચો મીત્ર છું. હું કહીશ તેમ જ તમે કરશો. મારાં એકે એક સલાહ અને સુચનનો તમે પુરી રીતે અમલ કરશો. હું કહીશ કે ગરમી છે, તો તમે ગરમી અનુભવશો; અને ઠંડી કહીશ તો ઠંડી… “ કોઈ એમ.ડી. થયેલો ડોક્ટર પણ આમ કહે, તો તમે માની જશો? હા! કે ના? હા હતી …. એમ […]
વાચકોના પ્રતિભાવ