સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ

Bani_Azad

azad

પી.ડી.એફ. ફાઈલ
૩૦, માર્ચ – ૨૦૧૩
(ડાઉન લોડ)

bani_azad_61

Translation in English


બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.

રજની ‘પાલનપુરી’

osho_1

   જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
તેને
પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
હાંસલ કરવા જેટલો વિકાસ
તમે કરી શકો -તે
તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

***
જીવનની પ્રત્યેક ઘડી
પૂર્ણ ધ્યાન અને શક્તિ સાથે ગાળી,
એક સાથે માત્ર એક જ ડગલું ભરવાની કળા
તમારા જીવનને
નવી તાજગી,
નવી તાકાત
અને
સર્જનાત્મકતાથી
સભર કરી દેશે.
———————

ઓશો 

ssr

Ten Commandments

on ISSUU now…

બે ચાર વર્ષ પહેલાં નિવૃત્ત જીવનના નિચોડ જેવા વિચારો અને જીવન વિશેની એક સ્વાનુભવી સૂઝ બની આઝાદ’ નામ હેઠળ અંતરની વાણી’ બ્લોગ પર એક લેખશ્રેણી રૂપે પ્રસિદ્ધ કરી હતી.કાળક્રમે ગદ્યસૂર’ બ્લોગ શરૂ કર્યો, અને ‘અંતરની વાણી’ બ્લોગ એમાં સમાવી લીધો હતો.પણ આ શ્રેણી અને ત્યાં પ્રસિદ્ધ કરેલ   સામગ્રી તેમાં સમાવી લીધી હતી.પણ,તે બાદ છેલ્લા બે વર્ષમાં મળેલા નવા અનુભવોના સબબે આ શ્રેણીને ફરીથી પ્રકાશિત કરી; નવી અનુભૂતિઓ અને પ્રાપ્ત થયેલા નવા સાધનો વિશે આ શ્રેણીને આગળ ધપાવવા મન થયું.

         જે જે મિત્રોએ આ પુસ્તકના જન્મમાં રસ લઈ, એમાં પોતાના અનુભવ આધારિત વિચારો વ્યક્ત કરવા ઇચ્છા બતાવી છે; એમના લેખો પણ એક અલગ વિભાગ ’મિત્રવાણી’માં સમાવી લીધા છે.તે સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર.ખાસ આભાર કલ્યાણમિત્ર શ્રી શરદભાઈ શાહનો, જેમનું માર્ગદર્શન આ લખનારને અનેક વખત મળ્યું છે; અને જેમણે મૂંઝવણની હરેક વખતે દીવો લઈને મનમાં પ્રકાશ પાથેર્યો છે.આ પુસ્તકની પ્રસ્તાવના પણ એક જ હાકલે તેમણે લખી મોકલી છે.આ લખનારને આ પુસ્તક વિશે જે કહેવું છે; તે એનાથી વધારે સારી રીતે ન જ કહી શકત.

        આ પુસ્તક લખનારનાં અન્ય જે જે લખાણો પાયાનાં લખાણને પૂરક લાગ્યાં છે; તેમનો પણ ‘પરિશિષ્ઠ’ તરીકે અલગ વિભાગમાં સમાવેશ કર્યો છે.એ પરિશિષ્ઠના અંતે થોડીક વેબ સાઈટોની લિન્કો વધુ વિગતે અભ્યાસ કરનારને કામ આવે, તે ઉદ્દેશથી આપવામાં આવી છે.આ સિવાય પણ અઢળક લેખો, વિડિયો, સંગીત, ચિત્રો વિ. પણ નેટ ઉપર હવે બહુ સરળતાથી પ્રાપ્ય છે .

        આશા છે કે, આ નવું સંસ્કરણ વાચકોને જીવન શી રીતે જીવવું; એની કળા શી રીતે આત્મસાત્ કરવી – એ માટે ચાલતા થવામાં ઉપયોગી નીવડશે.બાકી વિગતે માર્ગદર્શન તો સમર્થ માર્ગદર્શક પાસે જ લેવું રહ્યું .

         કોઈ સંદર્ભ વિના, માત્ર સ્વાનુભૂતિના આધારે અને મનમાં ઊભરાઈ આવેલા વિચારોને આધારે લખાયેલ આ લેખોમાં વિચાર, વિગત કે વિસ્તાર દોષ હોવાની પૂરી સંભાવના છે.વાચક આ ક્ષતિઓને દરગુજર કરે, એવી વિનંતી.

sbjani2006@gmail.com

૧૯, ફેબ્રુઆરી – ૨૦૧૩

બની આઝાદ શા માટે

પ્રસ્તાવના – શ્રી. શરદ શાહ

————————

વિભાગ – ૧ : ચિંતન

ભાગ -૧……..બની આઝાદ

ભાગ -૨……..અપેક્ષાઓ

ભાગ -૩……..ચિત્તવૃત્તિ

ભાગ -૪……..માનવ વૃત્તિઓ , વિચાર અને અધુરપ

ભાગ -૫……..માનવ વૃત્તિઓ , સ્વપ્નો અને  ઝબકાર

ભાગ -૬……..અપેક્ષાઓમાં બદલાવ

ભાગ -૭……..પ્રેમ

ભાગ -૮……..વર્તમાનમાં જીવન

વિભાગ – ૨ : અભ્યાસ

ભાગ – ૯……..વર્તમાનમાં જીવવાની પૂર્વતૈયારી

ભાગ -૧૦……..ખાન,પાન

ભાગ -૧૧……..હાસ્ય

ભાગ -૧૨……..સત્સંગ

ભાગ -૧૩……..હોબી

ભાગ -૧૪……..યોગાસન

ભાગ – ૧૫ …….પદ્મમુદ્રા 

ભાગ -૧૬……..પ્રાણાયમ

ભાગ -૧૭……..ૐ કાર અને સોSહમ્ 

ભાગ -૧૮……..ધ્યાન

ભાગ -૧૯……..નિજ દોષ દર્શન

ભાગ -૨૦……..સેવા

ભાગ -૨૧…….  નાનકડી શિસ્ત, ભાગ-૧

ભાગ -૨૨……….નાનકડી શિસ્ત, ભાગ-૨

વિભાગ – ૩ : ઉત્તરાર્ધ

ભાગ -૨૩……..દિવ્ય અને સામ્પ્રત જીવન

ભાગ -૨૪……..ઉપસંહાર

અને આ બધું શક્ય છે જ!

——————————————————————————————————————–

આનુષંગિક સંદર્ભ વાંચન

મિત્રોનું પ્રદાન

સ્વરચિત

અંધારઘેર્યા પ્રદેશનો આંધળો રાજા          :      ઇશ્વરનો જન્મ     :        ઘાસ     ઃ           નામ સ્મરણ

રીવરવોક અને બંધ બારી                       :      સમ્મોહન             :       અંદર તો એવું અજવાળું

લુપ્ત થઈ રહેલી જીવન શૈલીઓ           :        સર્ફિંગ – બની આઝાદ    :     તણાવને પ્રેમ કરો

માનવ માત્ર ભૂલને પાત્ર     :   સૌંદર્ય       :     ધ્યાનખંડમા ખુદાની ઈબાદત    :    એ શક્ય છે

અન્ય 

Power of now -eBook                  :      Art of Yoga

” પ્રણય પંથે જનારો સિધ્ધિની પરવા નથી કરતો,
ફના થઇ જાય છે, કિંતુ કદમ પાછા નથી વળતો.”

– રજની પાલનપુરી

91 responses to “બની આઝાદ

  1. Pingback: બની આઝાદ – ચિત્તવૃત્તિ « ગદ્યસુર

  2. Pingback: બની આઝાદ – અપેક્ષાઓ « ગદ્યસુર

  3. Pingback: બની આઝાદ – નવી આવૃત્તિ « ગદ્યસુર

  4. Pingback: ( 190 ) શ્રી સુરેશભાઈ જાની અને એમનું પ્રેરક સાહિત્ય | વિનોદ વિહાર

  5. Pingback: બની આઝાદ – માનવ વૃત્તિઓ (વિચાર અને ખાલીપો) | ગદ્યસુર

  6. Pingback: બની આઝાદ – માનવ વૃત્તિઓ ( સ્વપ્નો અને જાગૃતિ ) | ગદ્યસુર

  7. Pingback: ” બની આઝાદ ” ગગને વિહરીએ…કાવ્ય « પરાર્થે સમર્પણ

  8. Pingback: બની આઝાદ – અપેક્ષાઓમાં બદલાવ | ગદ્યસુર

  9. Pingback: બની આઝાદ – પ્રેમ | ગદ્યસુર

  10. Pingback: બની આઝાદ – વર્તમાનમાં જીવન | ગદ્યસુર

  11. aataawaani માર્ચ 3, 2013 પર 9:27 એ એમ (am)

    ભજનો સાંભળવા કાન ઉત્સુક છે .

  12. Pingback: બની આઝાદ – વર્તમાનમાં જીવવાની પૂર્વતૈયારી | ગદ્યસુર

  13. Pingback: બની આઝાદ – ખાન,પાન | ગદ્યસુર

  14. Pingback: બની આઝાદ – હાસ્ય | ગદ્યસુર

  15. Pingback: બની આઝાદ – સત્સંગ | ગદ્યસુર

  16. Pingback: બની આઝાદ – હોબી | ગદ્યસુર

  17. Pingback: બની આઝાદ – યોગાસન | ગદ્યસુર

  18. Pingback: બની આઝાદ – પ્રાણાયમ | ગદ્યસુર

  19. Pingback: બની આઝાદ – ૐ કાર અને સોSહમ્ | ગદ્યસુર

  20. Pingback: બની આઝાદ – ધ્યાન | ગદ્યસુર

  21. Pingback: બની આઝાદ – નિજ દોષદર્શન | ગદ્યસુર

  22. Pingback: બની આઝાદ – દિવ્ય અને સામ્પ્રત જીવન | ગદ્યસુર

  23. Pingback: બની આઝાદ – ઉપસંહાર | ગદ્યસુર

  24. Pingback: બની આઝાદ – સેવા | ગદ્યસુર

  25. Pingback: બની આઝાદ – આપણને કશી પસંદગીનું સ્વાતંત્ર્ય છે? – રાજીવ જાની | ગદ્યસુર

  26. Pingback: બની આઝાદ – મિત્રવાણી; લતા હિરાણી | ગદ્યસુર

  27. Pingback: બની આઝાદ; ગુલામી-જગદીશ જોશી | ગદ્યસુર

  28. Pingback: | ગદ્યસુર

  29. Pingback: એ શક્ય છે. | ગદ્યસુર

  30. Pingback: બની આઝાદ – ઈ બુક, પ્રસ્તાવના – શરદ શાહ | ગદ્યસુર

  31. Pingback: ટેકો – « BestBonding - in Relationship

  32. Pingback: સંતહૃદયી વાણીનો મર્મ…’બની આઝાદ’ – ઈબુક( શ્રી સુરેશભાઈ જાની)…શ્રી સુરેશભાઈ જાની) | આકાશદીપ

  33. Pingback: ઓશો અને હાસ્ય – ૨ | હાસ્ય દરબાર

  34. Pingback: કઠિયારો અને જીન – એક પડઘો | ગદ્યસુર

  35. Pingback: આ.સ્વામી સચ્ચિદાનંદજી સાહીત્ય/સૌજન્ય શ્રી બી જે મીસ્ત્રી | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

  36. Pingback: આ.સ્વામી સચ્ચિદાનંદજી સાહીત્ય/સૌજન્ય શ્રી બી જે મીસ્ત્રી 5 | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

  37. aataawaani મે 3, 2013 પર 8:51 એ એમ (am)

    નારીનું સર્જન ” મારા સુધી પહોંચાડનાર સુરેશ જાની , અને ગીત બનાવનાર શૂન્ય પાલનપુરી ,અને સુંદર અવાજ થી ગાઈને સંભળાવ નાર મનહર ઉ દાસને . મારા ઘણા ધન્યવાદ

  38. Pingback: વલયો – એક અવલોકન | ગદ્યસુર

  39. mehboobudesai જૂન 24, 2013 પર 6:12 પી એમ(pm)

    “બની આઝાદ” ઈ પુસ્તક પર એક નજર કરી છે. આપનો પ્રયાસ સરાહનીય છે. વિચારોના વૃંદાવનમાથી ચુંટીને કાઢેલા અવતરણો અને વિચારો ગમ્યા. માનવીની સમજ અને તેના હદયના સ્પંદનો ઝીલવા અને તેને શબ્દ દેહ આપવો એ કપરું કાર્ય છે. આપે તે સુંદર અને સરળ રીતે પાર પડ્યું છે. અભિનંદન

  40. Pingback: ( 279 ) ત્રિવાયુ ( જ્ઞાન સાથે ચિંતનનો લેખ ) લેખક- શ્રી સુરેશ જાની | વિનોદ વિહાર

  41. Pingback: પહાડ જેવડો ઉંબરો – « BestBonding - in Relationship

  42. Pingback: જગ્ગી વાસુદેવ | સૂરસાધના

  43. Pingback: [amdavadis4ever] Listen Gandhiji's original voice voice | Vijay Kudal Blog

  44. Gopal Parekh ઓક્ટોબર 13, 2013 પર 9:17 પી એમ(pm)

    ‘બની આઝાદ ‘ નું વિહંગાવલોકન શરૂ કર્યું છે, ઉતાવળે અભિપ્રાય આપવો ઠીક નહીં . એટલે નિરાંતે પણ મળશું જરૂર. ગોપાલ

  45. Pingback: ~*~HAPPY BIRTHDAY~*~ | તુલસીદલ

  46. Pingback: નાનકડી શિસ્ત, ભાગ-૧; બની આઝાદ | સૂરસાધના

  47. Pingback: HAPPY BIRTHDAY~*~ | હાસ્ય દરબાર

  48. Pingback: નાનકડી શિસ્ત, ભાગ-૨; બની આઝાદ | સૂરસાધના

  49. pushpa1959 ઓક્ટોબર 29, 2013 પર 4:04 એ એમ (am)

    thank u sir, abhnadan! bas vachine, joine, manine anubhavyu ke shabdoma je jindgi che e to lekhak lakhi shke, pan tmaro sath je mlyo eto vachine aand lutave ej jane

  50. Pingback: ( 361) ભયને ભગાડો ….( વિચાર વલોણું ) -મારી નોંઘપોથીમાંથી ( ભાગ-૨) | વિનોદ વિહાર

  51. Pingback: બની આઝાદ – આદર | સૂરસાધના

  52. Pingback: બની આઝાદ -મૂળ રચના | સૂરસાધના

  53. Pingback: જૈવન્ય « વેબગુર્જરીવેબગુર્જરી

  54. Pingback: જે છે તે આ છે | સૂરસાધના

  55. pushpa1959 જાન્યુઆરી 19, 2014 પર 10:27 એ એમ (am)

    aapne gharna char sabhyo jode rahevama fafa marie chie, to vichar kro tene jagatne balance karvu e aa badhuj perfect kre che.pan jano to khabar pde.

  56. aataawaani જાન્યુઆરી 20, 2014 પર 8:57 પી એમ(pm)

    બની આઝાદ “ગઝલ મારા સુધી પહોંચાડ મારા માર્ગ દર્શક પ્રશશક શ્રી સુરેશજાની અને આવી ઉત્તમ ગઝલ લખનાર શ્રી રજની પાલનપુરી અને પોતાના સુંદર અવાજ થી હલકથી ગાનાર શ્રી મનહર ઉદાસને હું ખરા હૃદયના ઉમળકાથી ધન્યવાદ આપું છું

  57. pravinshastri જાન્યુઆરી 24, 2014 પર 8:16 એ એમ (am)

    જાની સાહેબ “બની આઝાદ” એટલે ગુજરાતી સાહિત્યનું લુર્વ મ્યુઝીયમ.
    એક નાનું બાળક મોટ્ટા મંદિરમાં જાય એને સેંકડો વાનગીનો અન્નકૂટ હોય. પૂજારી બાળકને કહે “બેટા જે, અને જેટલું ખાવું હોય તેટલું ખાઈ લે” જાની સાહેબ, આપે આવું જ કર્યું છે. વગર બોલ્યે ખવાય તેટલું આરોગતો રહીશ. ડાયાબીટીઝ છે. ડોકટરે કાવ્યોનું ગળપણ માણવાની ના કહી છે છતાં કોઈવાર ગાઈ લઉં છું. બીજું બધું જ સાહિત્ય ભાવે છે.

  58. Pingback: જૈવન્ય | સૂરસાધના

  59. aataawaani જૂન 15, 2014 પર 4:49 એ એમ (am)

    પ્રિય જાની સાહેબ
    તમારા જેવા કવીશ્વર અને સમર્થ લેખક સુધી મારા વિચારો પહોચાડવા હું અ સમર્થ છું . આતા

  60. Pingback: ધ્યાન / શ્રી લખવીંદર સીંહ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

  61. hetal rajyaguru જુલાઇ 7, 2014 પર 1:03 એ એમ (am)

    જય હો હિન્દ સ્વરાજ કવિ દેશળજી પરમાર. આ કાવ્ય સમજાવો.
    જય હો હિન્દ સ્વરાજ
    જેના જનક તિલક મહારાજ.
    કેસરિયા લોકમાન્ય પુરાયા
    કારાગૃહ મોઝાર.
    ચાલીશ કોડ ગુલામને કીધા
    સ્વાધીન સૌ સરદાર:
    કૃષ્ણ શા ગીતા આચરનાર.
    હતા ભવ્ય જે લોકાધીરાજ
    જય હો જય હો હિન્દ સ્વરાજ.
    આજ સ્વાતંત્ર્યનો માર્તંડ પ્રકટે,
    પ્રકટે હૃદય-પ્રભાત:
    સત્ય અહિંસા ના પ્રાણ પ્રભાવે
    ભાંગી ગઈ મધરાત:
    એ તો ગાંધી-તિલક પ્રતાપ.
    અહો,’ મેરી માતાના સરતાજ’
    જય હો જય હો હિન્દ સ્વરાજ.
    પાક ને હિન્દ થશે એકરૂ ને
    પુનઃ અનન્ય અભંગ:
    તે દિન દિનમણી શો તપશે
    અખિલ જગત સંઘ:
    લોકશાન્તીનો બાંધવબંધ.
    ત્યારે હાસશે ઈશ્વરraj
    જય હો જય હો હિન્દ સ્વરાજ.

    • aataawaani જુલાઇ 23, 2014 પર 7:47 પી એમ(pm)

      પ્રિય સુરેશભાઈ
      બહુ સરસ દેશળજી પરમારની કવિતા વાંચવા આપી . જ્યાં સુધી જાતી વાદ ,ધર્મ વાદ રૂપી કાળો ઝહરીલો નાગ ફૂંફાડા મારતો બેઠો છે .ત્યાં સુધી ભારતનો ઉદ્ધાર થશે ખરો ?

  62. Pingback: શોધ તારી ને ધૂંધળો વચ્ચે પટલ | સૂરસાધના

  63. Pingback: બની આઝાદ – પદ્મમુદ્રા | સૂરસાધના

  64. Pingback: આસ્તિક  / નાસ્તિક – શ્રી. શરદ શાહ | સૂરસાધના

  65. aataawaani સપ્ટેમ્બર 19, 2014 પર 10:43 પી એમ(pm)

    રજની પાલન પુરીની (પાણી પુરીની ?) ગજલ મનહર ઉદાસનાં અવાજ માં સાંભળી .

  66. Pingback: બની આઝાદ – ખાન,પાન | સૂરસાધના

  67. Pingback: જિંદગી પાટા પર ચાલતી ટ્રેન નથી – જનક નાયક | સૂરસાધના

  68. Pingback: અહં વિશે અહં! | સૂરસાધના

  69. સુરેશ એપ્રિલ 6, 2016 પર 7:38 એ એમ (am)

    पसंद अपनी अपनी खयाल अपना अपना ।
    आज व्हीस्की तो कल बियर
    आज कविता तो कल हास्य
    आज स्क्रेच तो कल ओरीगामी
    आज विश्वयुद्धकी बात तो कल हादझाकी
    …. क्या फर्क पडता है?
    कोई दो व्यक्तिकी पसंद एक सरीखी नहीं हो सकती । एक व्यक्तिकी पसंद भी समय समय पर बदलती है । सब बदलता है। अपने शरीरका एक कोष भी कल नहीं रहेगा, उसकी जगह दूसरा कोई ले लेगा, वो तो मरने वाला ही है ।
    बस….. कल ‘यह’ ‘वह’ हो जायगा । ‘है’ … ‘था’ हो जायगा। हम कुर्सी पर बैठें हैं – कल छबीकी फ्रेमके भीतर फंस जायेंगे, और दिवार पर लटकने लगेंगे ।
    कोई भी चीज़ कायमी नहीं होती है । हर क्षण हर परमाणु यहां से वहां घूमता फिरता है , और उसके भीतर तीव्र गतिसे ईलेक्ट्रोन गोल गोल घूमते रहते है ।
    ईस माहोलमें शाश्वत एक ही चीज़ है ….
    यह क्षण . जो होता है …. ईसी क्षणमें होता है । वह कल नहीं हुआ था , न तो कल होयगा।
    कल हुआअ था वो अलग था, कल होगा वो भी अलग ही होगा।

    ईस क्षणकी मज़ा मनाओ

    हमको कुछ भी नहीं बनना है, हमको तो हम जैसे हैं वैसा ही रहना है।कहीं जाना नहीं है । हमारी ज़िंदगी हमारी तरह मस्तीसे जीना है ।
    गलत हैं तो गलत ही सही – हमें किसीका सर्टिफिकेट नहीं चाहिये । हमारी समझ गलत है, तो गलत ही सही, हमें कुछ समझना ही नहीं है !

    कुछ समझना , कुछ बनना – क्यों?

    ​कुछ भी करो, मौज में जियो। ​

  70. mhthaker એપ્રિલ 6, 2016 પર 9:14 એ એમ (am)

    Bas Mauj se jiyo Harfanmaula Meaning [हरफनमौला]
    Harfanmaula is an Urdu word which can be understood easily once you break it up into its parts.

    Har-Fan-Maula.

    Now har is every, fan is art, and maula is God. I am not sure if the Maula here exactly means God, but that’s at least used for an ‘expert’ here.

    So someone, who is an expert of every art, is known as harfanmaula. The word is almost a perfect translation for ‘allrounder’.
    http://www.shabdmeaning.com/2013/07/harfanmaula-meaning.html

  71. Pingback: જીવન જીવવાના પાઠ | સૂરસાધના

  72. સુરેશ જુલાઇ 22, 2016 પર 10:42 એ એમ (am)

    સાભાર – શ્રી.મહેન્દ્ર ઠાકર

    सारा खेल मन का है। तुम्हारे भीतर जो शक्ति विचार बन रही, सारा खेल उस शक्ति का है। वह शक्ति दो रूपों में हो सकती है–या तो विचार बन जाए, तब लहर बन जाती है; या ध्यान बन जाए, तब सागर बन जाती है।

    इसलिए निर्विचार समस्त धर्मों का सार है; क्योंकि जैसे ही तुम निर्विचार हुए, तो जो शक्ति मन के द्वारा विचार बन कर खो रही थी अनंत में, वह खोना रुक जाएगा। मरुस्थल में नदी नहीं खोएगी। तब सारी शक्ति वापिस तुम्हीं में गिरने लगी। तब तुम कुछ भी नहीं खो रहे हो। तब तुम्हारे छिद्र बंद हो गए।

    अभी तो तुम एक बालटी हो, जिसमें हजार छेद हैं। कुएं डालते हैं, शोरगुल बहुत मचता है। पानी में डूबी रहती तो ऐसा भी लता है, भर गई। और जैसे ही पानी से ऊपर उठाते हैं कि खाली होना शुरू हो जाती है। खींचते-खींचते थक जाते हो, और जब बालटी हाथ में आती है तो खाली होती है। यही तो हजारों-करोड़ों लोगों का अनुभव है। जिंदगी भर खींचते हैं, तब इतना शोरगुल मचता है कि लगता है भरी हुई आ रही है, लेकिन हाथ आते-आते खाली! मौत के वक्त खाली बालटी हाथ लगती है। इतने छिद्र हैं!

    हर विचार छेद है। उससे तुम्हारी ऊर्जा खो रही है। जैसे ही तुम निर्विचार हुए, ऊर्जा को खोने का मार्ग बंद हुआ। तब तुम्हारी ऊर्जा वापिस तुम्हीं में गिर जाती है। तुम सागर हो, तुम ब्रह्म हो, तुम परम हो। इस जगत की जो भगवत्ता सत्ता है, वह तुम हो। – ओशो

  73. mhthaker જુલાઇ 22, 2016 પર 11:29 એ એમ (am)

    Best said by patanjaly muni 3-4 thousand years before in his Sutra :
    “yoga Chitta Vruti Nirodh”

  74. Pingback: રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના | સૂરસાધના

  75. સુરેશ જુલાઇ 31, 2016 પર 9:41 એ એમ (am)

    મુક્તિ , મોક્ષ, નિર્વાણ એ ભ્રામક કલ્પનાઓ છે. એ બુદ્ધ દર્શનનો પરિપાક છે.

    જે ઢાંચામાં જીવ બંધાયો છે, એમાં રહે ત્યાં સુધી મુક્તિની ખેવના કરવી એ પોતે જ એક વંચના છે. જીવનનો સ્વીકાર નથી જ. જીવનનું પરમ તત્વ આપણને જે આપે તેનો પૂર્ણ પ્રેમ પૂર્વક સ્વીકાર એ જ જાગૃતિ છે .

    જગતના સામાન્ય જીવોની સમસ્યાઓનો ઉકેલ પણ એ સ્વીકાર ભાવમાં જ છે – સન્યાસ કે પરાણે વહોરી લીધેલા વૈરાગ્યમાં નહી. હર પળે બદલાતા રહેલા કણોની શરીરી , ઢાંચા વાળી માયામાં કશું શાશ્વત શક્ય નથી. જે શાશ્વતી છે – એ એ બધાંને ચલાવતું બળ – ચૈત્ય તત્વ છે – એ સ્પેસ અને ટાઈમથી પર છે.
    જ્યારે જીવ એ ઢાંચામાંથી નીકળી જાય અને પરમ તત્વમાં ભળી જાય ત્યારે શું થાય – એ તો અનુભવ વિના કોણ જાણી શકે? અને શી રીતે આપણને કહી શકે?

    આથી જ રજનીશજી બુદ્ધથી ઘણા આગળ નીકળી ગયા હતા.

  76. સુરેશ ઓગસ્ટ 23, 2016 પર 3:17 પી એમ(pm)

    એક સંવાદ…

    અત્ર, તત્ર, સર્વત્ર કેવળ આનંદ, શાંતિ અને સંતોષ પથરાયેલાં પડ્યાં છે.​”
    कहे छे, छतां​…संतुष्ट छे खरा ? पमायुं तेज कामनुं ने? सर्टीफ़िकेट पोतानुंज अंगत अनुभूतिनुं साचुं ​!​

    નીચેની વાત આપણને બન્નેને સાથે સ્વામીજીએ માધવપુરમાં કહેલી છે , મારી નથી –

    આપણે જ્યાં પણ છીએ અને જેવા છીએ, એ સ્વીકારી લેવાનું. જો જાતને જ ન સ્વીકારી શકીએ તો બીજાને ક્યાંથી સ્વીકારવાના? આપણને જેવા બનાવવામાં આવ્યા , તે બરાબર જ છે કારણકે…. કશું, ક્યાંય , કદાપિ સતત એકસરખું રહી શકતું નથી.ક્ષણે ક્ષણે અગણિત કણો એક બીજા સાથે મળે છે, અને છૂટા પડે છે. વસ્તુઓ/ ઘટનાઓ/જીવનો સર્જાય છે અને વિલય પામે છે. એમાં શું કાયમી? શું સાચું ? શું ખોટું? ક્યાંથી આવ્યા? ક્યાં જવાનું? આ રચના કોણે બનાવી? એ બધા વિતંડા વાદ છે. સત્ય માત્ર આ ક્ષણનું સત્ય જ હોઈ શકે – એ જ એકમાત્ર સત્ય છે. એની સાથે તાદાત્મ્ય અનુભવતાં પૂર્ણ નિષ્ઠાથી/કોઈ ફળની અપેક્ષા વિના આપણી ફરજ નિભાવી શકીએ તો બસ.

    આ स्वीकार भाव
    અને એમ કરવાથી મોક્ષ મળી જશે, સુખ/ દુખ/ રાગ / દ્વેશ જતાં રહેશે – એ અપેક્ષા પણ નહીં રાખવાની . કોઈ સ્થાને જવાની/ ઇચ્છિત ફળ પામવાની/ કોઈ શિખર ચઢવાની કામના પણ નહીં રાખવાની. પણ જીવન સંઘર્ષ સતત જારી – એમાંથી એક ડગલું પણ પાછા નહીં હટવાનું કે ધ્યાન મુદ્રા જ એકમાત્ર ઉગાર છે – એમ પણ નહીં માની લેવાનું . સતત … જે કામ કરતા હોઈએ એમાં પૂર્ણ , સહજ ધ્યાન.

    આ … शरणागति

    એ રસ્તે આપણે જ્યાં હોઈએ, તળેટીમાં કે પર્વતના શિખરની સહેજ નજીક કે ટોચ પર … આ જ ભાવ બન્યો રહે –

    તે સતત જાગૃતિ

  77. aataawaani ઓગસ્ટ 23, 2016 પર 6:14 પી એમ(pm)

    તમે મને સંસ્કૃત કાવ્ય ના શિરમોરને પહેલા છંદને તમે ગોતી આપ્યો .તમારો આભાર .

  78. mhthaker ઓગસ્ટ 24, 2016 પર 12:14 એ એમ (am)

    sureshbhai,
    santustha- sweekar ane sharanagati
    liked swami brahmvedantaji’s talk.
    thx for sharing

  79. aataawaani ઓગસ્ટ 24, 2016 પર 8:21 એ એમ (am)

    ચેતન વંતુ શરીર જ્યારે નિ:ચેતન થઇ જાય છે , ત્યારે તેનો મોક્ષ થઇ જાય છે ,गुरु बृहस्पतिका सहायफका कहना है की जब इंसान मरता है तब उसका वज़ूद ख़त्म होजाता है नजात होता है . मोक्ष हो जाता है .

  80. pragnaju ઓગસ્ટ 24, 2016 પર 9:01 એ એમ (am)

    મા આતાજી
    गुरु बृहस्पतिका सहायफका कहना है की जब इंसान मरता है
    तब उसका वज़ूद ख़त्म होजाता है नजात होता है . मोक्ष हो जाता है
    આપની દ્રુષ્ટિ જાણી,,,
    પણ એકવાર “બની આઝાદ”ના બધા લેખો વાંચવા વિનંતિ
    અમે અવારનવાર સંદર્ભ માટે જે તે લેખ માંથી માહિતી મેળવીએ છીએ

  81. સુરેશ ઓગસ્ટ 24, 2016 પર 5:37 પી એમ(pm)

    જીવતે જીવ મોક્ષ એટલે શું?

    – કોઈ આપણું અહિત કરે, અપમાન કરે, આપણી બદબોઈ કરે તો પણ એના માટે આપણા દિલમાં કોઈ બળતરા ન થાય.

    – આપણું ગમતું થાય કે ન થાય, તો પણ જીવ ન બળે
    – તબિયત સારી રહે કે ખરાબ, અંતરનો આનંદ સહેજ પણ ઓછો ન થાય.
    – રાતે ઊંઘ આવે કે ન આવે , મન પ્રસન્ન જ રહે. ઊઠીએ ત્યારે તાજગી રહે.
    – આકર્ષક અથવા અણગમતી ચીજ કે વ્યક્તિ મળે તો રાગ કે દ્વેષ બહુ ઓછા થાય
    – આપણાથી કોઈનું અહિત થઈ ગયું હોય કે, એની લાગણી આપણા વાણી કે વર્તનના કારણે દુભાઈ હોય તો તરત આપણને એની ખબર પડી જાય અને અંતરના ભાવથી એની માફી માંગવા લાગીએ અને ફરીથી આપણાથી એવું વર્તન ન થાય એ માટે આપણને શક્તિ આપવા માટે પરમ ચૈતન્ય તત્વને અરજ કરવા લાગીએ. ( પ્રાર્થના અને ઈશ્વર શબ્દો આ માટે જાણી જોઈને વાપર્યા નથી.)
    – હમ્મેશ કોઈની પણ નાની / મોટી સેવા કરવા આપણે તત્પર રહીએ.
    – કર્તા ભાવ/ હું-પણું બને એટલું ઓછું થાય. અને એ ફુંફાડા મારવા માંડ્યો છે – એની ખબર થવા લાગે અને એ માટે ઉપર મુજબ ક્ષમાયાચના અને શક્તિ માટે અરજ

    આ છે આ ઘડીનો મોક્ષ. એમ ને એમ કે ખાલી વાંચન / ઉપદેશ/ સતસંગ/ પ્રાર્થના કે ગુરૂસેવાથી એ નથી મળતો. એને માટે સાધના કરવી પડે છે અને સતત જાગૃતિ.

    એ અઘરું છે , પણ અસાધ્ય નથી નથી ને નથી જ.

  82. pragnaju ઓગસ્ટ 24, 2016 પર 6:44 પી એમ(pm)

    એ અઘરું છે , પણ અસાધ્ય નથી
    એ સધ્યારા સાથે પ્રયત્ન ચાલુ છે

  83. સુરેશ સપ્ટેમ્બર 16, 2016 પર 7:41 એ એમ (am)

    કર્મનો સિદ્ધાંત, ઈશ્વર,મૃત્યુ પછીની ગતિ, મોક્ષ, નિર્વાણ … આ બધી કાલ્પનિક વાતો છે. આદર્શ અને આઝાદ બનેલું જીવન જીવવા એ બધાની મને કોઈ જરૂર જણાઈ નથી. જો કોઈની ચિત્ત વૃત્તિને એ માન્યતાઓ ટેકો આપતી હોય તો એ માનવામાં પણ કશો બાધ નથી.

    ઓલ ઈઝ વેલ !

    બધી ફિલસુફીઓના મૂળમાં સાક્ષી ભાવ – પ્રેક્ષક ભાવ કેળવવાનો પ્રયત્ન છે. આપણું મન એટલું બધું કોમ્પ્લેક્સ છે કે, એની પર લગામ લગાવવી બહુ મુશ્કેલ છે. પણ સ્વાનુભવે એ અશક્ય નથી લાગ્યું. જેમ જેમ વર્તમાનમાં વધારે ને વધારે જીવતા થઈએ તેમ તેમ જીવન જીવવાનો આનંદ મ્હોરવા લાગે છે – નિર્મળ આનંદ, પ્રેમ, કરૂણા, સર્જનાત્મકતા, ઉત્સાહ, કૃતજ્ઞતા વિ. ભાવો આપણી અંદર વહેવા લાગે છે. પૂર્ણ સાક્ષીભાવ, વીતરાગતા એ કદાચ ચૈતન્યના ટોચ પરની અવસ્થા હશે. પણ તળેટીથી થોડેક જ ઊંચે આવીએ અને મુક્ત પવનની લ્હેરખી આપણા જીવનને સભર કરી નાંખે છે. પછી જીવનની વ્યથાઓ -જફાઓ ક્ષુલ્લક લાગવા માંડે છે. જીવનના આઘાતો પછી લાંબો સમય મનમાં ટકી શકતા નથી, મનને લાંબા સમય માટે ક્ષુબ્ધ નથી કરી શકતા.

  84. La' Kant " કંઈક " ઓક્ટોબર 27, 2016 પર 9:05 એ એમ (am)

    “જે ઢાંચામાં જીવ બંધાયો છે, એમાં રહે ત્યાં સુધી મુક્તિની ખેવના કરવી એ પોતે જ એક વંચના છે. જીવનનો સ્વીકાર નથી જ. જીવનનું પરમ તત્વ આપણને જે આપે તેનો પૂર્ણ પ્રેમ પૂર્વક સ્વીકાર એ જ જાગૃતિ છે .”
    અફલાતૂન સુ.જા.GRANDPAA…

  85. સુરેશ ડિસેમ્બર 10, 2016 પર 4:12 પી એમ(pm)

    શાશ્વત સૂત્ર
    જે કંઈ થાય તે થવા દેવું,
    ન ઉદાસીન, ન અનુધમી થવું;
    ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી અને ન મૂંઝાવું.
    શું થશે? એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા કરવું .
    મુશ્કેલીમાં અધિક ઝાવાં નાખવા પ્રયત્ન કરવો નહીં.
    અલ્પ પણ ભય રાખવો નહીં. “સભાન”-જાગૃત રહેવું.
    ઉપાધી વખતે જેમ બને એમ નિશંકપણે રહી ઉદ્યમ કરવો.
    કેમ થશે? એવો વિચાર મૂકી દેવો.
    યોગ્ય ઉપાયથી પ્રવર્તવું, પણ ઉદ્વેગવાળું ચિત્ત ના રાખવું.
    જ્યાં ઉપાય નહિ, ત્યાં ખેદ કરવો યોગ્ય નથી જ.

    – શ્રીમદ રાજચંદ્ર (ગાંધીજીના આઘ્યાત્મ ગુરુ)

  86. Pingback: બની આઝાદ – નિજ દોષદર્શન | સૂરસાધના

  87. Pingback: બની આઝાદ – પદ્મમુદ્રા | સૂરસાધના

  88. Pingback: બની આઝાદ – દિવ્ય અને સામ્પ્રત જીવન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: