સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: દિનેશ પાઠક

મારાં નયનમાં

‘જનક્લ્યાણ’ જાન્યુઆરી -૨૦૧૭ માં પ્રકાશિત થયેલી એક ગમી ગયેલી કવિતા –

dinesh

એમની આવી ઘણી બધી રચનાઓ માણો – તેમના બ્લોગ પર…..

dinesh_1

તેમના બ્લોગના આ મુખડા પર ‘ક્લિક’ કરો.

દિનેશ ભાઈનો પરિચય આ રહ્યો…

નવી નવેલી સવાર આવે – દિનેશ પાઠક

મટયું તિમિરને ડુબ્યા સિતારા,
નવી નવેલી સવાર આવે.
કળી મટીને કુસુમ ખીલતાં,
નવી યુવાની ખુમાર લાવે.

અમે તો છોડી અમારી નૌકા,
અમારે જાવું અમારે સ્થાને.
જીવન કે મૃત્યુ મહીં અમારા,
હંસી ખુશીની બહાર આવે.
દિનેશ પાઠક
[ આખી કવિતા અહીં વાંચો. ]

યાદ આવી ગયું આ અમર ગીત..

वो सुबह कभी तो आयेगी ।

[  उस गीत पूरा यहां पढियेगाजी ]