સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: પ્રજ્ઞા વ્યાસ

પાઈ ડે – પ્રજ્ઞા વ્યાસ

હબલે  વીશ્વને  પ્રસરતું  જોયું.
વોટસન અને ક્રીકે જીવની શરુઆત જોઈ.
આઈન્સટાઈને રીલેટીવીટી સમજાવી.
અને સર્જનોએ હ્રદયનું આરોપણ કર્યું

અને બધી થીયરી ભેગી કરી,
એક મસ મોટી થીયરી બનાવી,
બધા ગણીત શાસ્ત્રીઓને ભેગા કરી
પાઈનો અંતનો આંકડો તો શોધો!

પ્રજ્ઞા વ્યાસ

આજે પાઈ – ડે , 14 માર્ચના રોજ વીજ્ઞાની કવયીત્રી પ્રજ્ઞાબેનની રચના અહીં પ્રથમ વાર  પ્રગટ કરતાં આનંદ અનુભવું છું.

p