સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: હિરલ શાહ

સ્ક્રેચ અંતાક્ષરી

સ્ક્રેચ પર હોબી પ્રોજેક્ટ બનાવવા અને અવનવા વિડિયો બનાવવા – આ જણના બે શોખ.

એ બન્નેનો સમન્વય એટલે –

જુસ્સાથી ભરેલા એવા બીજા એક શોખ
ઈ- વિદ્યાલયની ચેનલ પર –
દીકરી સમાન હીરલ શાહે
પોતાનો અવાજ ઉમેરીને બનાવેલ આ વિડિયો –

સ્ક્રેચ પર એ પ્રોજેક્ટ આ રહ્યો –

હાથી ભાઈ તો જાડા

આમ તો આ નાનકડાં ભુલકાંઓ માટે છે; પણ પાનખરી વસંતમાં આ પણ ખપે.

અને… હિન્દુ માન્યતા પ્રમાણે બીજો જનમ મળવાનો હોય તો ..

નવું બચપણ આ હાથીભાઈની જેમ મજામાં ગાળીશું ને?

સાભાર – શ્રીમતિ હિરલ શાહઈ-વિદ્યાલય

આમ લાલ ચટ્ટાલ ટામેટું ખાતાં ખાતાં જ તો…