ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
સવારના સાડા છનો સુમાર હતો.. બેબીને નાસ્તો કરવાની ઉતાવળ હતી ( મારી દિકરી સ્તો!)–જોબ પર જતાં પહેલાં. જમાઇ બીચારા ચિંતામાં હતા, તેમના મોજાં જડતાં ન હતા. બાબલો ( બેબીનો જ તો! ) આ બધી ધમાલથી છટકવાના ઇરાદે બોલ્યો ” નાના! તમે પ્રાણાયમનું કહેતા હતા, તે મને શીખવાડો ને ! ” Read more of this post
શું તમે અવલ મંજીલની ધારી ? !!
દરીયામાં અડધો એક કલાકની મુસાફરી તો કરી હતી પણ 40 કલાક સુધી જમીન પર ઉતર્યા વિના મુસાફરી કરવાનો આ અનુભવ અજોડ હતો. ટ્રેનમાં પણ 36 કલાકથી વધારે સળંગ મુસાફરી કરી નથી, અને તે પણ જમીન પર પગ મૂક્યા વિના! અમદાવાદથી કલકત્તા જતાં પણ વચ્ચે ઘણા સ્ટેશનો પર ચા પાણી કરવા, કે કંઇ નહીં તો પગ છૂટો કરવાય નીચે ઉતર્યા હોઇશું. Read more of this post
મારો પુત્ર – ઉમંગ અને હું, ટેક્સાસના પાટનગર ઓસ્ટીનથી થોડેક આગળ હાઇવે ઉપરથી કલાકના 60 માઇલની ઝડપે પૂરપાટ પસાર થઇ રહ્યા હતા. સાંજનો આઠ વાગ્યાનો સમય હતો અને અમારે હજુ ચારેક કલાકનું ડ્રાઇવીંગ કરીને ટેક્સાસના છેક નૈઋત્ય છેડે પહોંચવાનું હતું. Read more of this post
વાચકોના પ્રતિભાવ