સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ઈ- બુક

રત્નકણિકા

સ્વ. બ્રહ્મ વેદાન્ત સ્વામી

ઔદિચ્ય સ્મૃતિ ગંથ

જે પુસ્તક પાછું મેળવવાની ઘણા વર્ષોથી ઝંખના હતી – તે હવે મળી ગયું છે. એટલું જ નહીં જેને જોઈએ એને હવે તે મળી શકે છે. આપણા પૂર્વજો અને વડીલોનું આપણી ઉપર હમ્મેશ ઋણ હોય છે. આપણે જે પણ કાંઈ છીએ , એમાં એમનો બહુ જ મોટો ફાળો હોય છે. આનંદ છે કે, એ પુસ્તકની પીડીએફ ફાઈલ આ લેખની સાથે સામેલ કરી શકાઈ છે,

જૂના સહાધ્યાયી અને જ્ઞાતિબંધુ શ્રી. ઘનશ્યામ શુકલનો એ પુસ્તકનાં પાનાં અત્યંત જહેમતથી સ્કેન કરી આ ફાઈલ બનાવી આપવા માટે આભાર માનીએ એટલો ઓછો છે.

આ લખનારના કાકા

સ્વ. શંકરલાલ જગજીવનદાસ જાનીને

સ્મરણાંજલિ

કાકા કવિ પણ હતા. આ જ ગ્રંથમાં એમણે લખેલ અર્પણ કાવ્ય – એની સાક્ષી પૂરે છે –

ઔદિચ્યોનો ઈતિહાસ

સાભાર – શ્રી. જુગલકિશોર વ્યાસ, જય હર્ષદરાય મહેતા, વાડલા ગામ , જુનાગઢ ની નજીક