સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: કેલેન્ડર

26 – મે – વ્યક્તીવીશેષ

હરીવલ્લભ ભાયાણી  નો જન્મદીન  –  1917 , મહુવા

અંબાલાલ પુરાણી  નો જન્મદીન  –  1894

 • વ્યાયામવીર, સાધક અને સાહીત્યકાર

 હરીપ્રસાદ વ્યાસ – નો જન્મદીન –  1904

 • સાહીત્યકાર અને સમાજસેવક

_________________________________________________

29 – માર્ચ – વ્યક્તીવીશેષ

હરીન્દ્ર દવે  ની પુણ્યતીથી   1995 ; મુંબાઇ   

ઝુબીન મહેતા નો જન્મદીન   1936 ; મુંબાઇ    

 • ‘ન્યુયોર્ક ફીલહાર્મોનીક’ સાથે સંકળાયેલા જાણીતા પાશ્યાત્ય  સંગીતના કલાકાર

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

25 – માર્ચ – વ્યક્તીવીશેષ

દલપતરામ  ની પુણ્યતીથી   1898 ; અમદાવાદ   

 • સાંભળી શીયાળ બોલ્યો, દાખે દલપતરામ.
  અન્યનું તો એક વાંકું આપના અઢાર છે.” 
 • જીવનઝાંખી

ચન્દ્રકાન્ત બક્ષી ની પુણ્યતીથી   2006 ; અમદાવાદ   

અંબાલાલ સાકરલાલ  દેસાઇ નો જન્મદીન –  1844 ; અમદાવાદ

 • પહેલા અંગ્રેજી – ગુજરાતી શબ્દકોષના સર્જક
 • જીવનઝાંખી 

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

24 – માર્ચ – વ્યક્તીવીશેષ

જન્મશંકર બુચ – ‘લલીત’  ની પુણ્યતીથી   1947   

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

22 – માર્ચ – વ્યક્તિવિશેષ

સુન્દરમ્  ( ત્રિભુવનદાસ લુહાર )  નો જન્મદિન   1908, મિયાંમાતર , જિ. ભરૂચ   

 • વાળી ઝૂડી મેં મંદિર સાફ કર્યા, બારી- બારણે તોરણ ફૂલ ભર્યા.
  મીટ માંડી હું આંગણિયે, લળી તારા ચિત્ત લહું .”    –  વિરાટની પગલી 
 • જીવનઝાંખી

રામપ્રસાદ બક્ષી ની પૂણ્યતિથી    1989   

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

20 – માર્ચ – વ્યક્તિવિશેષ

વિશ્વનાથ ભટ્ટ  નો જન્મદિન   1898 , ઉમરાળા  

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

17 – માર્ચ – વ્યક્તિવિશેષ

સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) નો જન્મદિન   1863 ; મનમાડ    

નલિન રાવળ નો જન્મદિન   1933 ; અમદાવાદ   

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

16 – માર્ચ – વ્યક્તિવિશેષ

ન્હાનાલાલ કવિ નો જન્મદિન   1877 , અમદાવાદ   

 • ગુજરાતના મહાકવિ 
 • અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
  ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા.  
 • જીવનઝાંખી

પુષ્કર ચન્દાવરકર નો જન્મદિન   1922   

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

14 – માર્ચ – વ્યક્તિવિશેષ

ડાહ્યાભાઇ દેરાસરી ની પૂણ્યતિથી   1938   

પુરુષોત્તમ માવળંકર  ની પૂણ્યતિથી   2002 ; અમદાવાદ  

 • ”કદી નમતું ન આપો, કદી દબાણને વશ ન થાઓ,કદી પ્રયત્ન કરવાનું બંધ ન કરો. અને કદી આશા ન છોડો.” 
 • જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

13 – માર્ચ – વ્યક્તિવિશેષ

રમણભાઇ નીલકંઠ નો જન્મદિન   1886 ; અમદાવાદ   

 • ” એક સરખા દિવસ સુખના કોઇના જાતા નથી.
  તેથી જ શાણા સજ્જનો લવલેશ મુંઝાતા નથી.” 
 • ” મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.” 
 • જીવનઝાંખી

કેશવ ધ્રુવ  ની પૂણ્યતિથી   1938 ; અમદાવાદ   

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.