સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: કેલેન્ડર

12 – માર્ચ – વ્યક્તીવીશેષ

ગુણવંત શાહ નો જન્મદીન    1937 – રાંદેર જી. સુરત    

કનુભાઇ દેસાઇ નો જન્મદીન   1907   

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

11 – માર્ચ – વ્યક્તિવિશેષ

કનુ દેસાઇ નો જન્મદિન   1907    

 • જાણીતા ચિત્રકાર

_______________________________________________

10 – માર્ચ – વ્યક્તિવિશેષ

મંગેશ પડગાવકર નો જન્મદિન 1929    

 • જાણીતા કવિ

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

9 – માર્ચ – વ્યક્તિવિશેષ

ગોંડલ નરેશ ભગવદ્ સિંહજી ની પૂણ્યતિથી   1944   

ઝવેરચંદ મેઘાણી ની પૂણ્યતિથી   1947    

 • “જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;  
 • જીવનઝાંખી 

નવલરામ પંડ્યા નો જન્મદિન    1836, સૂરત   

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

7 – માર્ચ – વ્યક્તિવિશેષ

બાલમુકુન્દ દવે નો જન્મદિન   1916, મસ્તુપુરા, વડોદરા    

 • ” આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
  પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.” 
 • જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

6 – માર્ચ – વ્યક્તિવિશેષ

રમણભાઇ નીલકંઠ  ની પૂણ્યતિથી   1928,  અમદાવાદ   

 • ” મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.” – ભદ્રંભદ્ર  
 • જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

5 – માર્ચ – વ્યક્તિવિશેષ

‘ગની’ દહીંવાલા  ની પૂણ્યતિથી   1987   

 • “જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી.
  કોઇ શ્વાસ બંધ કરી ગયું,  કે પવન ન જાય અગન સુધી.”
 • જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

3 – માર્ચ – વ્યક્તિવિશેષ

જમશેદજી ટાટા નો જન્મદિન   1839 , નવસારી   

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

2 – માર્ચ – વ્યક્તિવિશેષ

પંડિત સુખલાલજી ની પૂણ્યતિથી   1978   

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

28 – ફેબ્રુઆરી – વ્યક્તિવિશેષ

યશવંત પંડ્યા નો જન્મદિન   1905 , પચ્છેગામ જિ. ભાવનગર    

બાલમુકુંદ દવે  ની પૂણ્યતિથી   1993;  અમદાવાદ   