સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: માનવતા

સિરિયન માનવતા

સિરિયા નામ આવે અને આપણે ભડકી ઊઠીએ. પણ એક નખશીશ અમેરિકન મહિલાએ લખેલ આ લેખ વાંચી વિચારતા થઈ જવાય એવું છે.

syria

આ ચિત્ર પર ક્લિક કરો.

માનવતાને સાદ

એેક સરસ વિડિયો આજે જોયો –

  • વિચારતા કરી દે તેવો વિડિયો
  • આપણી અંદર, બહુ ઊંડે, સુષુપ્ત પડી રહેલી ચેતનાને ઢંઢોળી નાંખે, ચીસ પડાવી દે તેવો વિડિયો
  • મરી ગયેલી માનવતાને સજીવન કરી દે તેવો વિડિયો
  • સિરિયાની તબાહીમાંથી ભાગી છુટેલી અને મરણને હાથતાળી દઈ, બચી ગયેલી, હાલ ઇજિપ્તની રહેવાસી ‘ડોઆ’નો વિડિયો

થોડાક અંશ…

      And Doaa? Well, word went around about her survival, too. And the media wrote about this slight woman, and couldn’t imagine how she could survive all this time under such conditions in that sea, and still save another life. The Academy of Athens, one of Greece’s most prestigious institutions, gave her an award of bravery, and she deserves all that praise, and she deserves a second chance. But she wants to still go to Sweden. She wants to reunite with her family there. She wants to bring her mother and her father and her younger siblings away from Egypt there as well, and I believe she will succeed. She wants to become a lawyer or a politician or something that can help fight injustice. She is an extraordinary survivor.

       But I have to ask: what if she didn’t have to take that risk? Why did she have to go through all that? Why wasn’t there a legal way for her to study in Europe? Why couldn’t Masa have taken an airplane to Sweden? Why couldn’t Bassem have found work? Why is there no massive resettlement program for Syrian refugees, the victims of the worst war of our times? The world did this for the Vietnamese in the 1970s. Why not now? Why is there so little investment in the neighboring countries hosting so many refugees? And why, the root question, is so little being done to stop the wars, the persecution and the poverty that is driving so many people to the shores of Europe? Until these issues are resolved, people will continue to take to the seas and to seek safety and asylum.

     So on behalf of little Masa and on behalf of Doaa and of Bassem and of those 500 people who drowned with them, can we make sure that they did not die in vain? Could we be inspired by what happened, and take a stand for a world in which every life matters?

ઘરકા ખાના

સાભાર – શ્રી. કમલેશ દવે -ટોરોન્ટો

 

કોઈ વિવેચનની જરૂર છે? 

પિરામીડની નીચે સોનું

આખીયે માનવજાતની દોડ હોય છે –

પિરામીડની ટોચે પહોંચવા માટે.

     પણ એ સત્ય વિસરાઈ જ જાય છે કે, એ પિરામીડ બનાવનારા ફેરો ન હતા- પણ સમાજના પિરામીડની છેક તળિયે રહેતા મહેનતકશ લાખો ઈન્સાન હતા. એટલી જ સત્ય હકીકત એ છે કે, તમામ સમ્પત્તિ એ ઈન્સાનો જ પેદા કરે છે. અને ત્યાં કેવળ સમ્પત્તિ બનાવતો શ્રમ જ નથી. ત્યાં અપાર બુદ્ધિ-ધન પણ છે.

     આ સામ્યવાદી વિચાર નથી; સત્ય હકીકત છે. આમ માનનાર ત્રણ મહાનુભાવો વિશે  જાણવા મળ્યું  છે – એમના વિડિયો પરથી એમનો પરિચય…

  • માઈક્રો ક્રેડિટના પ્રણેતા – શ્રી, મહમ્મદ યુનુસ
  • બેરફુટ મુવમેન્ટના પ્રણેતા – શ્રી. બન્કર રોય
  • હની-બીના પ્રણેતા – પ્રો. અનીલ ગુપ્તા

આ ત્રણેય વિડિયો ધ્યાનથી જોવા અને સમજવા વિનંતી.

ગોવર્ધન પર્વત ઊંચકનાર
આ મહાનુભાવોના પ્રયત્નોમાં
આપણે આપણી આંગળી પણ ઉમેરી
તેમનાં સ્વપ્નોને સાકાર કરવા
સહકાર આપીએ તો?