સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: વાનગી

નાન ખટાઈ

      આમ તો અહીં વિચારોની મફેફિલ થાય છે, પણ એક વાત એવી વાંચવા મળી કે, પેટની મનગમતી મહેફિલ યાદ   આવી ગઈ. ( મેર, મુઉં ! બામણ મુઓ છું ને !) અને તે પણ પાછી મીઠી વાનગી – મિષ્ટાન્ન !

નીચેના ચિત્ર પર ક્લિક કરી ……

એ વાંચજો જ ! ખાવા માટે તો દેશમાં જવું પડે અથવા દેશ બહાર ગ્રોસરી સ્ટોરમાં !

gujarati-food-recipes-naan-khatai-1024x445

લે, કર વાત ! આમાં તે શું નવાઈ? વાત એમ છે કે,

Frankly speaking…..

     આના પરથી     ચા તૈયાર છે.     એ  યાદ તાજી થઈ ગઈ. આ મીઠાઈની વાત છતાં આંખમાં આંસું આવી ગયાં.

શા માટે ? આ માટે ….

nk

વેડમી કચોરી

લે કર વાત! આ વળી શી નવી વાનગી?

વધારે નવાઈની વાત તો એ છે કે, આ ભારતીય કે ગુજરાતી વાનગી નથી!

આ ચીન/ વિયેટનામની વાનગી છે; અને તેનું વધારે સાચું નામ મગની દાળની કેક (Mung bean cake) છે. અને એકદમ સાચું નામ – બાન દો શાન!  (ઉચ્ચાર મને આવડ્યા એવા!)  

બનાવવી હોય તો – રેસિપી આ રહી. 

અમારા દિકરાએ શનિવારે આ વાનગી ચખાડી. અદ્દલ આપણી ગુજરાતી વેડમી જ. પણ તુવેરની દાળના પુરણમાંથી નહીં – મગની દાળના પુરણમાંથી બનાવેલી.

Banh dau xanh (mung bean cake)

અમે તો ગરમ કર્યા વગર જ ખાધી હતી. હવે આવતી વખતે ગરમાગરમ કઢીની સાથે, એને પણ ગરમ કરીને લિજ્જત માણીશું!