ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
સાભાર – શ્રી. મુકેશ કુમાર, કમિશ્નર – અમદાવાદ મ્યુનિ. કોર્પો.
આ વખતની અમદાવાદની મુલાકાતમાં નહીં માણી શકાયેલ એક તક – આ વિડિયો જોઈ સંતોષી.
ગઈ સાલનો નજારો …
અંતરયાત્રાનાં ત્રણ ચરણ –
આ વિડિયોમાં સેવાનો મહિમા ….
સાભાર – શ્રી. દિપક બુચ ( દાદા દાદીની વિદ્યા પરબ )
…… પર ટેન્ગ્રામના પ્રોજેક્ટોમાં એક આગે કદમ. સરસ મજાની પઝલો જોવાની સવલત અને સાથે ૨૫ પઝલો…
અગાઉ આ જ મત્લાનો લેખ અહીં રજુ કર્યો હતો…
આજે એવી બીજી વાત કરવાની છે –
ગોસ્પરનો સાપ
આમ તો આ કોઈ સાપ નથી! પણ મેન્ડર બ્રોટ જેવી જ એક ગણિતીય ‘માયા’ છે!
આ ચિત્રો જુઓ..
આ મૂળ વાપરીને બનાવેલો પ્રોજેક્ટ આ રહ્યો…
અને એવી કશી તરખડ ન કરવી હોય તો માત્ર આ વિડિયો જ જુઓ અને એ ડિઝાઈનોનું સૌંદર્ય માણો.
અને હવે ચપટીક ફિલસૂફી…એ ઠસાવવું પડે એમ છે? કે, કદાચ…
જિન્સનું પણ આવું જ બહુ જટિલ ગણિત હશે?
યુ-ટ્યુબ પર…
મૂળ પ્રોજેક્ટ ‘સ્ક્રેચ’ પર…
//scratch.mit.edu/projects/embed/138275292/?autostart=false
સ્ક્રેચ પર આવી ડિઝાઈનો બનાવવા માટેની સૂચનાઓ…
સાભાર – શ્રી. વિપુલ દેસાઈ, સુરતી ઊંધિયું
૨૦૧૬ આન્તર રાષ્ટ્રીય મહોત્સવ અને આશ્રમનું રસોડું …
નીચેના વિડિયોમાં કોઈ ફિલસૂફી નથી. માત્ર સેવાની ભાવનાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ છે. કદાચ આપણે તેની સાથે સહમત ન પણ થઈએ.
પણ નાનકડી સદભાવનાથી નાનકડી શરૂઆત કરીએ તો?
વાચકોના પ્રતિભાવ