સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: સુવિચાર

આજનું મન્થન- ૧, શ્રી. વિક્રમ દલાલ

     જન્મ અને મૃત્યુ વચ્ચેના ગાળાને આપણે ‘જીવન’ કહીએ છીએ. વિજ્ઞાનનું કામ આ ગાળાને લંબાવવાનું, ટૅક્નોલૉજીનું કામ આ ગાળા માટે સગવડો ઊભી કરવાનું અને અધ્યાત્મનું કામ આ ગાળાને સુખમય બનાવવાનું છે.

લંબાણ, સગવડ અને સુખ એ ત્રણે જુદી બાબતો છે.

રોજ કરવાની દસ ચીજ

baba

આ લોગો પર ક્લિક કરો.

    આમ તો ઘણા પ્રેરણાદાયી સંદેશાઓ રોજ આવ્યે જ જાય છે. પણ કોણ જાણે કેમ? -બાબાશ્રીએ મોકલેલ ઉપરનો સંદેશો બહુ ગમી ગયો.

સુવિચાર – એક અવલોકન

આ બ્લોગ પર રોજ એક સુવિચાર મુકવાના ચાળે ‘સુજા’ ચઢ્યો હતો.

thou

આ સુવિચાર પર ક્લિક કરો.

પણ, આજે ખબર પડી કે, નેટ ઉપર તો આનાથી ઘણી વધારે સારી રીતે ગરવા ગુજરાતીઓએ ‘સુવિચાર’ મૂકેલા જ છે –

thoughts

આ સચિત્ર સુવિચાર પર ક્લિક કરો.

 અ…ધ…ધ…ધ….

અને હવે ‘અવલોકન કાળ’ !

      એમ કેમ કે, આટલા બધા સુવિચારો વાદળ વચ્ચે, છાપાંઓમાં, ઉપદેશકોની વાણીમાં, કથાઓમાં , ઠેર ઠેર, અત્ર-તત્ર- સર્વત્ર ફેલાયેલા, વિખરાયેલા, ઘૂમી રહેલા હોવા છતાં દુનિયામાં સારપ નહીં પણ કુટિલતાનો વ્યાપ જ વધારે છે?

 એક જ વિચારને
જીવનમાં
એક જ મહિના માટે
ઊતારી જોઈએ તો?

ક્રિસમસ લાઈટ

ક્રિસમસ લાઈટો તો સંકેલાઈ ગઈ- તરત જ વીક એન્ડ આવ્યું એટલે જ તો !

પણ અહીં આની પહેલાંની પોસ્ટમાં રજુ કરેલ ‘ભવિષ્યવાણી’ મુજબ …

ચાલો…
સદા ક્રિસમસ લાઈટો
અથવા
દિવાળીના દીવા
ઝગમગતા રાખીએ.

xmas

આ ચિત્ર પર ક્લિક કરો અને ક્રિસમસ લાઈટો ઝગમગાવો.

બાળક જેવો આનંદ

        આપણે આનંદ તો મેળવીએ જ  છીએ. સુખ અને આનંદની શોધ – એ કોઈ પણ સજીવનો – માણસનો ખાસ – પ્રાથમિક ઉદ્દેશ્ય હોય છે.

પણ આપણો આનંદ?
એ પણ આપણી જેમ
પ્રૌઢ – વૃદ્ધ બની ગયો છે.
ખરો આનંદ?
આપણે બાળક હતા ત્યારનો જ તો!

નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરો અને શ્રી. શ્રી. રવિશંકરનો સંદેશ વાંચો, મમળાવો, આત્મસાત કરો

એ આનંદ પાછો મેળવવા જ તો !

વિજયા દશમી

શ્રી.શ્રી. રવિશંકરનો દશેરા વિશે એક સરસ સંદેશ

      Forget about how you feel, feelings keep changing. One minute it is good, next minute it is not good, so what!  Move with valour and courage.
     Winning over the small mind is Vijaya Dasami.

સંદેશ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

      There are many situations or states of mind, but generally you can categorize them into three kinds:

  1. When there is craving or longing. Longing for worldly or spiritual experiences
  2. When there is dullness. There is neither longing nor there is any interest in anything. a sense of inertia in our mind. You just go on with inertia. This situation can set now and then in life
  3. When there is contentment, happiness and joy

      The purpose of all this celebration is to move from inertia to joy, to move from longing to contentment. It’s so beautiful.

રત્નકણિકાઓ

        આ બ્લોગનું નામ ‘ગદ્યસુર’ હતું ત્યારે ઘણા વખત સુધી દરરોજ  ‘આજનો સુવિચાર’ પ્રગટ કરવાનો ચાલ રાખ્યો હતો.

આ રહ્યા એ ‘આજના સુવિચાર’ ( ૫૧૯ # )

          હવે એ ઓરતા તો આથમી ગયા(!) પણ, આવા વિચારોને નવો દેહ આપવાનું મન થયું ; અને ‘સ્ક્રેચ’ પર એમાંના થોડાક અજમાવી જોયા.

ચિત્ર પર 'ક્લિક' કરી ત્યાં પહોંચી જાઓ.

ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોંચી જાઓ.

         સ્ક્રેચ’ની વિશેષતા એ છે કે, એમાં આપણી મરજી મુજબ ઘણાં બધાં આકર્ષણો ઉમેરી શકાય છે.દા.ત. સામાન્ય રીતે ‘પાવર’ પોઈન્ટમાં બનાવેલા સ્લાઈડ શો અથવા તેના પરથી બનાવેલ વિડિયોમાં બેકગ્રાઉન્ડ અને સંદેશ સ્થાયી ( Static) હોય છે. એ એક વખત જેમ બનાવ્યા હોય; તેમના તેમ જ રહે છે.

      પણ, અહીં જોઈ શકાશે કે, દરેક ક્લિકની સાથે, નવો જ સંદેશો, નવા રંગમાં અને નવા બેકગ્રાઉન્ડ સાથે આવતો રહે છે. અલબત્ત અપલોડ કરેલાં ચિત્રોની સંખ્યાથી એ આગળ ન જ જઈ શકે! પણ એક નવો જ નજ઼ારો ઊભો કરી શકાય છે.

અજમાવી જુઓ

અને

આની ખાતરી કરી મજા માણો.

જગન્નાથનો રથ

રથ કહે છે ,” હું દેવ છું.”

પથ કહે છે ,” હું દેવ છું.”

મૂર્તિ કહે છે ,” હું દેવ છું.”

અને અંતર્યામી હસે છે.

– રવીન્દ્રનાથ ઠાકુર

Be here now

Click on the picture to see large iamage

CourtesyShri Sharad Shah, Ahmedabad

Ego -OSHO

A small extract – thanks to shri Sharad Shah, Ahemdabad.

========================

I KNOW YOU WANT US ALL TO RID OURSELVES OF OUR EGOS AND MINDS, AND IN MY CASE, I KNOW THAT THIS IS VERY NECESSARY, BUT FOR THOSE OF US WHO WILL BE RETURNING TO THE WEST, WOULD NOT A TOTAL ABSENCE OF MIND OR EGO MAKE LIFE MUCH MORE DIFFICULT?

………..

Prem Joyce,

WHEN I SAY, “DROP THE EGO, DROP THE MIND,” I don’t mean that you cannot use the mind any more. In fact, when you don’t cling to the mind you can use it in a far better, far more efficient way, because the energy that was involved in clinging becomes available. And when you are not continuously in the mind, twenty-four hours a day in the mind, the mind also gets a little time to rest.