સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: સ્લાઈડ શો

મૌલિક વિચાર

નવા બનેલા અમદાવાદી મિત્ર મૌલિકે બનાવેલી સ્લાઈડો પરથી બનાવેલ વિડિયો…

માની યાદમાં

સાભાર – શ્રી. જ્યોતીન્દ્ર શુકલ

મારી માને 
( એને અમે ‘બહેન’ કહેતા)
– બહુ જ પ્રેમ પૂર્વક સમર્પણ….

This slideshow requires JavaScript.

ઉમર

વૃદ્ધ જનની ઉમર…

સરસ સ્લાઈડ શો માણો….

This slideshow requires JavaScript.

અને… સ્ક્રેચ પર પણ…

old00

આ ચિત્ર પર ક્લિક કરો

પૂણ્ય પરવાર્યું નથી – આરંભ

એક બહુ જ સરસ ઈમેલ મળ્યો…

સાભાર – શ્રી.મહેન્દ્ર ઠાકર ; મુંબાઈ :  ‘આરંભ’

બસ આ ચિત્રો  જુઓ અને તમે એમ જ કહેશો….

પૂણ્ય પરવાર્યું નથી

અને આ વિડિયો પણ જોઈ જ લો ને?

રિવરવોક અને બંધ બારી

October 28, 2009

       ‘ઈશ્વર’ કે એવા કોઈ નામની ‘પરમ ચેતના’ વિશેની પરિકલ્પના એ દિવસે અહીં રજુ કરી હતી. ……   આ રહી

       એનો અંગ્રેજી માં અનુવાદ પણ કર્યો હતો. ………  આ રહ્યો  

હવે એ સ્ક્રેચ પર…

ચિત્ર પર 'ક્લિક' કરી નવલા, અશબ્દ સ્વરૂપમાં - એ પરમ ચેતના અનુભવો.

ચિત્ર પર ‘ક્લિક’ કરી નવલા, અશબ્દ સ્વરૂપમાં – એ પરમ ચેતના અનુભવો.

માનવતાની મેરેથોન

    જ્યાં બંદૂકની ગોળીઓની રમઝટ અને બોમ્બ ધડાકા કશી નવાઈ પેદા નથી કરતા, એવા બૈરૂતમાં( લેબેનોનનું પાટનગર) બંદૂકની ગોળીનો એક અવાજ ખરેખર નવાઈ પમાડે તેવો છે.

beirut_2

   કયો ગોળીબાર?

    દર વર્ષે આ ગોળીબારની સાથે બૈરૂતમાં ૨૬.૨ માઈલ લાંબી મેરેથોન દોડ શરૂ થાય છે. ખ્રિસ્તી/મુસ્લીમ તેમ જ રાજકીય વૈમનસ્યના કારણે ખુનામરકીના સૈકાઓ જૂના માહોલમાં આ શાંતિના ઝરણા જેવી દોડની સ્થાપક મે-અલ-ખલીલ છે. તે મેરેથોન દોડની તાલીમ આપનાર મહિલા હતી; અને દોડ એને માટે ધ્યાન અને ભવિષ્યની યોજનાઓનાં સ્વપ્નોને સેવનાર બાબત હતી. પણ એક દિવસ એની દોડ દરમિયાન એક બસે તેને અડફેટમાં લીધી અને તે ગંભીર રીતે ઘવાઈ ગઈ. બે વર્ષની સઘન તબીબી સારવાર અને ૩૬ સર્જરી બાદ તે ચાલતી તો થઈ; પણ હવે તે મેરેથોન દોડ માટે નાકામિયાબ બની ગઈ હતી.

    પણ… નાહિમ્મત થયા વિના તેણે એક સ્વપ્ન સેવ્યું- હજારોને શાંતિ માટેની મેરેથોન દોડ દોડતા કરવાનું. તે અનેક લોકોને મળી- લેબેનોનના પ્રેસિડેન્ટથી ગૃહિણીઓ અને મુલ્લાંઓ અને પાદરીઓ સુધી. અને છેવટે , બે વર્ષની અથાક જહેમત બાદ, ઓક્ટોબર-૨૦૦૩માં, ૪૯ જુદા જુદા દેશના અને અનેક કૂળ, દેશ, જાતિ, લિંગ અને વયનાં   ૬,૦૦૦ દોડનારા સાથે  પહેલી મેરેથોન સાકાર થઈ. દેશમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક ઝગડા તો ચાલુ જ હતા; સિવિલ વોર પણ જારી જ હતી. એક વર્ષ તો દેશમાં કોઈ પ્રેસિડેન્ટ કે વડા પ્રધાન ન હતા. પણ એ મેરેથોન તો ચાલુ જ રહી.

     ૨૦૧૨માં તો ૮૫ દેશોના  ૩૩,૦૦૦ દોડનારાઓએ, વરસતા વરસાદમાં ભાગ લીધો હતો.

   અલગ અલગ મુખ્ય સંદેશ વાળી અનેક દોડ પણ આ મેરેથોન થકી સાકાર બની છે – કેન્સરની સારવાર માટેની, સ્ત્રીઓની સ્વતંત્રતા માટેની, બાળકોના વિકાસ માટેની અને આવી બધી ઘણી.

This slideshow requires JavaScript.

મે ના શબ્દોમાં..

Peacemaking is not a sprint- it is a marathon.

એનું આ વિડિયો વક્તવ્ય આપણને સન્માનની લાગણીથી મંત્રમુગ્ધ કરી દે તેવું છે.

[ નોંધ – ‘ટેડ’ના વિડિયોમાં સબ-ટાઈટલ વાંચવાની સુવિધા પણ છે.]

ભોમિયા વિના મારે… શ્રી. પી.કે.દાવડા

નેટ મિત્ર પી.કે. દાવડાની આ ઊઠાંતરી નથી !

ગુજરાતના મહાકવિ સ્વ. શ્રી.  ઉમાશંકર જોશીની આ અમર રચનાને પી.કે. એ ચિત્ર દેહ આપ્યો છે.

સ્લાઈડ શો

This slideshow requires JavaScript.

ગેલરી

દિલ ભરકે દેખ લો – લક્ષ્મીકાન્ત ઠક્કર [ લા’ કાન્ત ]

દિલ ભરકે દેખ લો નઝારા-એ –કુદરત !

ફિર ઐસા મુકામ ફિર કભી આયે ન આયે!

બાદલોં કે બીચ ખડે હોકર દૂર ધૂપકા ડેરા દેખા,

દૂર પર્વતોમેં ઘને બાદલ-બારીશકા ઘેરા દેખા,

રાજ્માલા હિલ્સ કા દૃશ્ય રોચક રોમાંચક રહા,

મૌસમકી ઠંડક,પેડ-પૌધે,ઝીલ-ઝરનેકા નઝારા દેખા,

ઢેર સારે બાદલોં કે બીચ,ધૂપકા પડાવ-બસેરા દેખા,

‘વોટર ફોલ્સકે બહતે પાનીકા ગુપ્ત નાદ સુના ,

ત્વચા પર ભીની માદક હવાકા અનૂઠા સ્પર્શ જાના ,

હરી-ભરી ખાઈયોં-પર્વતોમેં,નિસર્ગકા મુક્ત નૃત્ય દેખા,

પહાડિયોંકે સર્પાકાર રાસ્તોં કે બીચ ગહરી ખદાને,-

હરેભરે ચાયકે બાગાન-બાગીચે ફૂલોંકા નઝારા દેખા,

કહાં-કહાંસે આયે લોગોંકે મિજાજ-નખરે,પાગલપનદેખા હમને,

પઢે-લીખે પરિપક્વ લોગોંકી નિમ્નતા સ્તર,પાગલપન દેખા હમને ,

‘ઘુમના,ફીરના,દેખના‘મકસદ થા,ખાનેકા પાગલપન દેખા હમને

છોટી-છોટી બાતોંમેં ઉલઝકર અડ જાનેકા પાગલપન દેખા હમને,

ખુદકો જ્યાદા સમજદાર સાબિત કરનેકા, પાગલપન દેખા હમને,

દિલ-ઓ-દિમાગ પર છાયે ગુસ્સે-નારાજગી,પાગલપન દેખા હમને,

લક્ષ્મીકાન્ત ઠક્કર [ લા’ કાન્ત ]

અને એ પ્રેરણા સ્થળો આ રહ્યા….

This slideshow requires JavaScript.