સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: મીચ આલ્બોમ

વિચાર કંડિકાઓ – મીચ આલ્બોમ

  • શક્તિઓ સાથે તમારી મર્યાદાઓ પણ સ્વીકારો.
  • પોતાને તથા અન્યને માફ કરતા શીખો.
  • કયારેય એવું ન માની લો કે કંઇ પણ કરવા માટે તમે મોડા છો.
  • ”માણસ”  બનવા તમે કદી પ્રયત્ન કર્યો છે?
  • તમારી લાગણીઓ વહેચવા માટે કોઇ ભાગીદાર તમારી પાસે છે?
  • સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવના તમારામાં છે?
  • બીજે નંબરે રહેવામાં તકલીફ શું છે?
  • જિંદગીનો સ્વીકાર કરો, સમાધાનભર્યું વલણ અપનાવો.
  • એ સત્યથી સૌ વાકેફ છે જ કે આ દુનિયામાંથી કયારેક તો જવાનુ જ છે, પણ આનો સ્વીકાર કપરો છે. જો આપણે ખરેખર તે સ્વીકાર્યું હોત તો જીવવાની આપણી રીત અલગ જ હોત.

From  ‘Tuesdays with Morrie’

by MITCH ALBOM 

આ સુંદર પુસ્તકમાંથી થોડા વિધાનો,  જે મને ગમ્યા છે, તે અહીં મૂક્યા છે . 

 અનુવાદ – નીલમ દોશી