સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: શ્રી. શ્રીરવિશંકર

નાનું મન, મોટું મન

ઓકીનાવા, જાપાનમાં શ્રી. શ્રી રવિશંકરે આપેલ સરસ સંદેશો ‘મન’ વિશેનું અદભૂત દર્શન આપી જાય છે.

Inner Peace – A Transcript of What Sri Sri Said at Okinawa on 3 April 2017 

       માણસના મન વિશે તો કહેવાય અને લખાય એટલું ઓછું. અધ્યાત્મ એટલે – ‘મનને બાજુએ મુકીને માત્ર આત્મા અને પરમાત્મામાં જ ચિત્ત ચોંટાડવું.’  – એ અધ્યાત્મ વિશેની ઉપરછલ્લી અને અધૂરી સમજણ છે. આખો સંદેશ મનને કેળવવામાં , નિયંત્રિત કરવામાં આવે, એની પર લગામ લગાવવામાં આવે તો … એ કેટલું વિશાળ , તાકાતવાન અને કરૂણા/ પ્રેમ સભર બની શકે છે – તેનો અંદાજ઼ આપી જાય છે.

     It is strange but true – communication breaks down when you are thinking small. When the mind is small, you think small and as a result, you don’t communicate properly with people around you; there is friction. What we need to remember is that, communication stops in the small mind. And communication also stops when you are in the big mind, because you realize you are the big mind!

     In a state of enlightenment, there is no ‘other’ to talk about because everything is a part of you. See, you don’t talk to your own hand or a part of your own body because it is your own body and you don’t need to communicate.


     Each one of us has a ‘Buddha’ inside of us. Enlightenment is getting in touch with that. If you ask me, “Is it possible? Isn’t it too difficult?” The answer is – yes, it is possible and no, it is not too.

The formula is:

1. Having clarity in mind, purity in heart, and sincerity in action
2. Keeping a smile and doing meditation
3. Seeing the big picture in life

મન વિશેની બહુ જ ગમતીલી કલ્પના…

અંધારઘેર્યા પ્રદેશનો આંધળો રાજા

સીધી વાત – શ્રી. શ્રી. સાથે

        આધ્યાત્મિક સાહિત્ય, સાન્નિધ્ય પ્રવચનો, સાધના શિબીરો, સત્સંગ … આવું ઘણું બધું તો બહુ જાણીતું છે. પણ આધુનિક  રીત છે – પ્રત્યક્ષ ( કે પરોક્ષ?!) ચેટ!

જીવન જીવવાની કળાના નિષ્ણાત(!) પાસેથી, આપણને મુંઝવતા, જીવનના પ્રશ્નોનો સીધો ઉકેલ.

આ રહ્યો …

aol

અહીં ક્લિક કરો

થોડાક પ્રશ્નો……

  1. ગુરૂ સાથે સાન્નિધ્ય વધારે સારું નહીં?

  2. ગુરૂદેવ, અમે તમારા જેવા શી રીતે થઈ શકીએ?!

  3. અનેક વખત ધ્યાન વિ. કર્યા છતાં આપણે કેમ જૂની ઘરેડમાં પડી જઈએ છીએ?!

  4. ભારતમાં નદીઓની પૂજા કેમ કરવામાં આવે છે?

  5. સમાજ અને સંસારથી અલિપ્ત થઈ સાધના કરતા સાધકો સમાજને ઉપયોગી છે?

  6. તમને લાગે છે કે, ભારતમાં રાજકારણ વધારે સાત્વિક બનતું જાય છે? શું રાજકારણીય ક્રાન્તિ આવી રહી છે? 

 

ગુડી પડવો અને સ્વમાન

આમ તો અહીં અમેરિકામાં દિવાળી જેવા તહેવારોમાં પણ ‘દેશ’ જેવો ઉલ્લાસ હોતો નથી. પણ આજના ગુડી પડવાના તહેવાર નિમિત્તે શ્રી. શ્રી. રવિશ કરનો ‘વિચાર કરતા કરી દે’ તેવો સંદેશ વાંચવા મળ્યો અને વાસંતી વાયરો આ ઘૈડા ખખ્ખ ખોળિયામાં લહેરાતો થઈ ગયો !

gudi

આ ચિત્ર પર ક્લિક કરો.

આ સંદેશનો અંતિમ ભાગ –

    Let’s welcome the coming New Year with a resolution to do something excellent and to be of use to others. Let’s resolve to be happy and spread happiness.

     Taking these few pearls of wisdom and treasuring it is essential to make life a celebration. These are the decorations for celebrating life.

    આપણા જીવનનો દરેક દિવસ, દરેક ક્ષણ આ વાસંતી ઉલ્લાસથી સભર બની રહે – ગુડી પડવો – ચેટી ચાંદ , ઉગાડી, નવરેહ, સજીબુ ચૈરોબા * બની રહે તે…

આપણા હાથમાં છે જ.

Ugadi

Sajibu Cheiraoba

Navreh

સંબંધો સુધારવાના છ રસ્તા

શ્રી. શ્રી રવિશંકરની આ સાવ ટૂંકી  ગાઈડ વાંચી અને વિચારતો થઈ ગયો….

6ways

આ ચિત્ર પર ક્લિક કરો

કયા છ રસ્તા?

#1 Let Go of Control.

#2 Have a Sense of Reverence.

#3 Have Common Goals.

#4 Annihilate Conflict.

#5 Know That You Have More Love Than You Deserve.

#6 Leave Some Room for The Other to Give.

નટરાજ

જીવ અને શિવ
હિન્દુ દર્શનોમાં પાયાની વાત. 

       જીવનના મૂળમાં રહેલા એ ‘શિવ’ તત્વને આપણે જોઈ નથી શકતા, એટલે એને માટે જાતજાતના આકારો/ મૂર્તિઓ બનાવવાની અને તેનું પૂજન કરવાની પદ્ધતિ, કર્મકાંડ વિ. ઉપજાવવામાં આવ્યા.  ઈશ્વરીય તત્વનાં લક્ષણોનું પ્રતિનિધિત્વ કરે, એ રીતે એ  દરેક આકાર  કે  મૂર્તિ બહુ વિચારીને નક્કી કરવામાં આવ્યા.

       ‘શિવ’નું નટરાજ સ્વરૂપ  આ જ રીતે સર્જવામાં આવ્યું . એ વિશે બહુ જ સમજવા જેવો સંદેશ શ્રી. શ્રી. રવિશંકરે આપ્યો છે –

ભાગ –  ૧

Natraj

આ ચિત્ર પર ક્લિક કરો.

ભાગ -૨ 

Natraj_1

એમાંથી ગમી ગયેલું એક ટાંચણ …

        It is not that the Divine performed this cosmic dance some 10,000 or 20,000 years ago. It cannot be dated back in time. People have a wrong notion about this and say that this dance happened on a particular day, at a certain time. No, it is not so. Nataraja’s dance is eternal, and has been constantly in motion in this Creation. The Purush Tattva, or God (the Cosmic Being as the substratum and most fundamental principle of Existence) is that which pervades and permeates every particle of this Creation – and that is whom we call as Nataraja.

જીવનનો જ નહીં….

  • પ્રત્યેક કણનો રાસ – જડ હોય કે ચેતન.
  • ઇલેક્ટ્રોનનો રાસ.
  • ‘હિગ્સ બોસોન’નો રાસ.

અંતરના તલાતલ ઊંડાણમાં
ધબકતો…
દમકતો…
ચમકતો…
જીવનનો રાસ.

[ અહીં ક્લિક કરો ]

ઉત્સાહ

श्री. श्री. रविशंकर  

और….

मेरे मनकी बात 

entthusiasm

આ સંદેશ પર ક્લિક કરો

એક ગમી ગયેલું ટાંચણ…

      Youth should be crazy about something, without that streak of craziness this youth phase of your life will not advance. You should be crazy about something, an intention for the country, society, sports, art, education; any such thing; being crazy is the sign of youth.

     One more thing; whatever you do, do it with style; this is the second characteristic of youth. Whatever you do, do it with enthusiasm, madness, and style.

કોને શરણે જઉં – જિસસ કે બુધ્ધ? !

શરણાગતિ વિશે સરસ સંદેશ .. મસ્ત મજાના હળવા મિજાજમાં …

sri

આ ચિત્ર સંદેશ પર ક્લિક કરો-

       You don’t hold on to a car passing by your house and say, “I’m going to push this car, it is mine!” Similarly, thoughts are like cars on the street, they don’t belong to you, they are just moving on their own, and they go away. If you say, “Okay, I am surrendering this car, the next truck” (laughter); if that’s your way of having fun, you can have fun.

       Nature knows that these thoughts are not yours. When you are saying that I am surrendering this car, nature is having fun. The Universe has a lot of fun with people who are trying to surrender. Just relax!

      You have the most beautiful knowledge here, and there is no conflict either. Everybody is one there; Jesus, Buddha, Krishna, they all have a good pact with each other. Just like the Euro can work in France, Italy, Germany and Greece, so also, there is a good pact between these master; whichever form or whatever name you see, it all goes to the same source.

નિર્દોષતા અને મેધાવિતા

શ્રી. શ્રી.ના સંદેશ વાંચતાં વાંચતાં એમના તરફ આશિકી વધતી જાય છે !

13dec2016

આ ચિત્ર પર ક્લિક કરો

‘કોસ્ટા રિકા’ માં આપેલ એ પ્રવચનમાંથી  એક ટચૂકડું …

       Every child which came into this world came as a pure, beautiful, innocent and intelligent child. But then, somehow, we tend to lose that innocence. The intelligence which has no innocence does not have much value and innocence which is not intelligent has no value. What is needed? The combination of intelligence and innocence. That which gives us this innocence and intelligence, which gives us sensibility and sensitivity, that which makes our heart blossom and keeps our intellect sharp is what spirituality is!

   આ જગતમાં અવતરતું પ્રત્યેક બાળક શુદ્ધ, સુંદર, નિર્દોષ અને મેધાવી હોય છે. પણ ગમે તે કારણે આપણે તે નિર્દોષતા ગુમાવી દઈએ છીએ. જે બુદ્ધિની સાથે નિર્દોષતા ન હોય, તે ખાસ મૂલ્યવાન નથી. એ જ રીતે બુદ્ધિ વિનાની નિર્દોષતા પણ નકામી છે.  તો પછી શેની જરૂર છે? નિર્દોષતા અને બુદ્ધિનો સમન્વય. 

    આધ્યત્મિકતા એ છે કે,

જે આપણને એ નિર્દોષતા અને એ બુદ્ધિ પાછી અપાવે.
જે આપણને તર્કશુદ્ધતા અને સંવેદનશીલતા સાથે અપાવે.
જે આપણાં હૃદયને ખીલવે અને આપણી બુદ્ધિને ધાર કાઢી આપે.

દીવાનગી

કોઈક વળગણ હોય – તે દીવાનગી. એ શરાબ હોય, સુંદરી હોય, હોબી હોય કે સર્જનનો કેફ હોય.

અથવા….

હું કોણ છું?

એ પ્રશ્ન સતત પજવતો રહેતો હોય.

ચાલો… આવી દીવાનગી વિશે શ્રી. શ્રી. રવિશંકરનો સંદેશ વાંચી / માણી દીવાના બનીએ/ રહીએ !

diwana

આ ચિત્ર પર ક્લિક કરો.

એ સંદેશનો બહુ જ વિચારતા કરી દે તેવો અંત…

       Don’t read too many books. Reading books is detrimental to this. This question, ‘Who am I?’ should lead you to meditation. That is the best thing. That is enough. Hold on to it, and don’t go and ask anyone else who are you?

        બહુ પુસ્તકો ન વાંચો. પુસ્તકો વાંચવાની ક્રિયા આ શોધને નુકશાન પહોંચાડે તેવી હોય છે. ‘હું કોણ છું?’-એ પ્રશ્ન તમને ધ્યાન તરફ દોરી જશે.એ જ સાચો માર્ગ છે અને એટલું જ પૂરતું છે. એને ( દીવાનગીને ) વળગી રહો.અને હવેથી…

કોઈને પૂછતા નહીં કે,
હું કોણ છું ? !

આપણો આનંદ

       આપણને આ શીખવાડવું પડે તેમ નથી ! આપણે માનીએ છીએ અને જાણીએ છીએ કે,આપણો આનંદ શેમાં છે.  આખું આયખું એમાં જ તો ગાળ્યું છે ને?

joy

આ ચિત્ર પર ક્લિક કરી આખું ગીત વાંચો.

પણ જેમ ‘ઈશ્વર છે કે નથી?’
એ માન્યતાનો વિષય છે,
તેમ આપણા આનંદ વિશે પણ
આપણી આવી બધી
માન્યતાઓ હોય છે ! 

       કેમ? માનવામાં નથી આવતું ને? પણ જો આપણે એ બરાબર જાણતા જ હોઈએ તો જીવનમાં સંતાપો શા માટે? વલોપાતો શા માટે? માનીતું રમકડું ન મળે તો આક્રંદ શા માટે?

      થોડાક પ્રયોગો એ માન્યતાની ચપટીક જ  બહાર નીકળીને કરીએ, ત્યારે આપણને ખબર પડવા માંડે છે કે, એ માન્યતા ભૂલ ભરેલી છે ! આપણા આનંદને વધારવાની ઘણી બધી શક્યતાઓ છે જ. એ કશાકના મળવા કે ન મળવા પર આધાર ન રાખે તેમ બની શકે તેમ છે.

     હવે શ્રી. શ્રી. રવિશંકરે બ્રાઝિલમાં આપેલ આ સંદેશ વાંચી જોજો.

     કદાચ એક નવું જ પરિમાણ આપણા આનંદને અનેક ગણો વધારવા  હાથવગું બની જાય !

18de2016

આ ચિત્ર પર ક્લિક કરો.

એમાંથી એક નાનકડું ટાંચણ …

     If we keep the joy that we experience in life only to ourselves, it will start dwindling. How to keep our joy, our happiness, our love? The only way to increase our joy, love and happiness to spread it with others. And that is what we need to do.
      Your life is like a Christmas tree which has many gifts to give. A Christmas tree doesn’t keep the gift for itself. It is there to give it to everybody. You all are gifted, and you have many gifts to give society. Don’t our children deserve a better world? They do. And that can only happen when we live in wisdom and spread wisdom around. We should put a smile on everybody’s face.