સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ત્રિપદી

એ આવશે – સુંદરમ્

એ આવશે અંતરનો અવાજ થઇ,
કે તોપગોળો થઇને ધણેણતો.
એ આપશે સ્વર્ગ તણું સુખાસન,
કે વેદનાના નરકાગ્નિઓ બધા :
એ સર્વ એનાં વરદાન મંગલ –
કૃતાર્થ થઇ તૃપ્ત બની વધાવીએ.

સુંદરમ્ Read more of this post