ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
વાચકોના પ્રતિભાવ
pragnaju પર આનો શો ઉકેલ? | |
Qasim Abbas પર આનો શો ઉકેલ? | |
Suresh Jaani પર મોહ | |
pragnaju પર મોહ | |
pragnaju પર સળી – એક અવલોકન | |
સળી – એક અવલોક… પર આઠનું બળ – એક અવલોક… | |
Qasim Abbas પર ચિત્રકાર કે પ્લમ્બર ? | |
pragnaju પર ચિત્રકાર કે પ્લમ્બર ? | |
pragnaju પર હાઈવે – 1 | |
જડતા – એક અવલો… પર હાઈવે – 1 |
ખુબ સરસ સ્વપ્નો…..
જીવનની ગતી નીરાળી છે. ગમે ત્યારે કોઇપણ સ્વપ્ન સાચુ પડવાની પુરી સઁભાવના છે ત્યારે વિધાતાને કરજોડી કરીએ વિનન્તી કે કોઇએક સ્વપ્ન ને સાચુ પાડવુ મારી ક્ષમતા બહારનુ છે પણ કોઇપણ પરિસ્થિતિમા તમારા પરનો વિશ્વાસ તલભાર પણ ન ડગે.
આ વાઁચિને એમ થાય કે, જો ભગવાન દયાલુ ન હોય તો ચોક્કસ આ ધરતિ પર માનવ અવતરણ પર પ્રતિબઁધ મુકિ દે.માનવ શાઁતિથ્ઇ રહેતો નથિ અને ઇતર જવોને રહેવા પન દેતો નથિ, જો હુ સાચો હોવ તો લેખ તેનો જ પુરાવો ચે.
તમારો બલોગ સરસ લાગયો મને ગુજરાતિ મા લખવા મા તકલિફ પડએ છએ તો મને થોડઇ મદદ કરવા મહેરબાનિ કરસોજિ
It is very difficult to write in Gujarati.
khubaj sari mahiti vishesh janvanu
આ રીતે લખો છો એ જ મને મહત્વનું લાગે છે.
વિચારો તો ઘણા બધાને આવે છે પણ એને પેનથી પકડીને અક્ક્ષર દેહ આપનારા આપના જેવા અલ્પ મળે !
one more gujarati editor, with multi language and saving facility
http://www.kakasab.com/gamabhana
વ્યંજન ઉપર અનુસ્વાર માટે નીચે જે ગાઈડ લાઈન આપી છે તેમાં થોડું કરેક્ષન જરુરી છે. દા. ત. કં માટે અને કઁ માટે એમ બન્ને માટે ” કે એમ ” આપેલા છે.
વળી જે કાંઈ લખીએ છીએ, તે કોપી પેસ્ટ કરીને આ વેબ સાઈટ સિવાય બીજે ક્યાંય પણ વાપરી શકાતું નથી.
સિફી મેઇલ કરતાં તમારી ગુજરાતીમાં લખવાની આલ્ફાબેટીકલ સીસ્ટમ વધુ સારી છે. પણ તમારી સીસ્ટમથી લખેલું ઈમેલ કરી શકાતું નથી.
શિરીષ દવે
This is a very good thing to serve Gujarati language and literature. I myself thank you and congragulate you personally to begin this service. This is better service than the Gujarati Sahityakaars do now-a-days. They are fighting like dogs and bitches for the Awards, Mushairas, Paritoshik, Sanmaan, Sthaan, Shaal. They are expanding the poison of their hatred to release books in big programs in big cities like Mumbai. Some Dalaals are spoiling even the field of art like literature. But it would be judged by God.
I thank u personaly for this website. May God bless you for this service.
-jalal mastan ‘jalal’
(Gujarati Ghazal Writer, Ahmedabad)
ગુજરાતિમા લખિને મજા આવિ સરસ બહુસરસ
Nice thought to read first thing in the morning at work.
tamari aa sit khubaj sars chhe ne marajeva gujrati to khubaj khush thaya chhe aabhar
A well system has been provided. If the Gujarati key board known as Remington Key board would have been added then it would have been proven a complete one. The transliteration takes much time in typing Gujarati. Therefore the Gujarati Key board Remington & DOE keyboard should be though out to be added. There are lot Gujarati people who use the Remington Gujarati key board and doe keyboard and therefore the Bill Gates too has provided these facility in windows. It is my earnest desire if anyone from those providing the gujarati type pad would add some more facility.
nice,but it is very difficult to write in Gujarati.
“Hun-pad” meaning Self-Centeredness is the basic truth of the total creation. The creator has used it like autopilot. Name any object , living / nonliving right from single cell to humanbeing or any living creature, from atomic subparticle to galaxy, from individuals to variety of groups; all are selfcentered. The degree of selfcenteredness vary from object to object or from time to time in the same object.
Selfcenteredness was/is /and will be prevalent around us.
The developement of religion in Mankind is mainly aimed at keeping selfcenteredness at proper level so that individuals or group of individuals could live happily. Selfcenteredness at proper level is a virtue. Higher or lower level could turn into vice. The right level is relative to external factors.
TO WRITE IN A GUJARATI LANGUAGE IS GREAT PLEASUR, BUT TO WRITE IN A CORRECT GUJARATI LANGUGE IS A GREAT
ACHIEVEMENT.
It is indeed very nice of you for having given us a lesson for writing in GUJARATI, and I will certainly try from it, but it seems it need practice and constant working on computer, which is at present I am finding difficult, but Thanks.
‘Chamatkar’ short story is very much humane and comapassiontate.While reading this nice short story , it reminded me an American author O’Henry.He was an exponent and master of writing such unexpected endings.You have truly selected a good story.Thank you.
N.B. Actually I wanted to write in Gujarati,but failed to do so,even tried to use your instruction.
GOD IS ALWAYS GREAT. HE WILL SHOW YOU PATH AND STRENGTH TO REACH.
this is superb fascility
prashant dave
OMKAR PUBLICITY + JAYESH PUBLICITY(Advertising agency)
RAJKOT
MOBILE No.: 94272 37227
પ્રમુખ ટાઇપ-પેડ ની માહિતી ખૂબ જ કામ મા આવી. તમારો ખૂબ ખૂબ આભાર. ગુજરાતી મા સ્પેલ ચેક જોઇ ને રાહત થઈ.
LaxmaN Rekhaa.
સુધાબેન અને અમરભાઇ એક અદર્શ દંપતી ,તમને એક દિકરી કોશા.રામ જાણે બીજુ સંતાન ન થયુ કે ન્હોતુ જોઇતુ. કોશા એક ખુબ તેજસ્વી છોકરી- ભણવામા હમેશા પહેલો નંબર , વૉલિબોલ ટીમની સ્કુલની કેપ્ટન્, એકની એક દીકરી પણ બોલવે ચાલવે નમ્ર. અમરભાઇ શીસ્તના આગ્રહી. કોશા ૧૭ વરસની થયી ત્યારે કુટુંબ પર આભ તુટ્યુ . સુધાબેન ને કેંસર થયું અને છ મહિનામા અવસાન થયું. મિત્રો, સગાવહાલા એ ખુબ આગ્રહ કર્યો પણ અમરભાઇ ફરી પરણવા તૈયાર ન થયા તે ન જ થયા. કોશા ૨૨ વરસની થયી ત્યારે તેના એક અતિ વૈભવશાળિ, સુશિલ અને રુપાળાસુદેશ સાથે લગ્ન થયા.સુદેશના પિતા વસંતરાઇએ તેમા લગ્ન પ્રસન્ગે એક બંગલો ભેટ આપ્યો.બંગલો આલિશાન હતો. કોશાએ અમરભાઇને બંગલો જોવા બોલાવ્યા.સુદેશ અને કોશાએ આખા ઘરમા અમરભાઇને ફેરવી ફેરવી ને હોંશે હોંશે ઘર દેખાડ્યુ. “જુઓ પપા આ અમારો લીવીંગ રુમ્ આ અનારો બગિચો, આ ટિવિ નો રુમ્,આ સુદેશની ઓફિસનો રુમ, આ કંપ્યુટરનો રુમ્, આ બે મેહમાનોના રુમ્–” બધા એક દાદરા પાસે આવ્યા
” ઉપર અમારો બેડરુમ” સુદેશ કહે “પપા તમારો આપેલ પલંગ કેવો ગોઠવ્યો છે જુવોતો ખરા?” અમરભાઇ સહેજ ખચકાણા ” ના બેટા, મારે તે નથી જોવો.એ તમારી અંગત જાગીર છે એમા તમારી બે શીવાય કોઇને પ્રવેશ ન હોય્ મને તો શું કોઇનેજ નહી. પણ કોશા બેટા, એક વાત કહુ રુમ બહાર એક ખીંટી જરુર રાખજે. અંદર જતા પહેલા તારા ગમા, અણગમા, લાજ, મર્યાદા , શરમ બધુજ તે પર ટાંગીને પ્રવેશ કરજે અને બહાર નીકળતી વખતે બધુજ ઓઢી લેજે. દીકરી તારી મા હોતતો આ બધુ તને કહેત પણ મારે કેહવા વારો આવ્યો છે તો આટલુ જ કહુ છું . અમરભાઇએ કેટલાય વરશોથિ જતનપુર્વક્ જાળવી રાખેલા ાશ્રુ ધોધમાર વેહવા લાગ્યા.
પ્રમુખ ટાઇપ પેડે મારા ગુજરતી મા લખવા ના સ્વપ્ન ને હકિકત મા ફેર્વ્યુ છે… તમોને લાખ લાખ ધન્ય્વાદ.
mane gujarti ma lakhta sikhvu che please help me
હીનાબેન
બહુજ સહેલું છે.
http://service.vishalon.net/pramukhtypepad.htm
આ ગુજરતી ટાઇપ પેડ છે.એમા બધી સુચનાઓ આપેલી છે.જમણી બાજુ એ अ? એમ લખેલ છે તે ક્લીક કરશો એટકે કેમ લખવું તે સમજાશે,
જેમકે Hina લખવું હોયતો hinaa ટાઈપ કરો . T એતલે ટ અને t એટલે ત.D એટલે ડ અને d એટલે દ.(majaamaaM ChuM =
મજામા છું)
વી.વી.માત્ર થોડી પ્રેક્ટિસની જરુરત છે. લખ્યા બાદ ઇંટર્નેત એક્ષ્પ્લોરેરમા
કોપી.પેસ્ટ થઇ શકે છે.
ભરત પન્ડ્યા
ગુજરાતીમાં લખવા અહીં ‘ક્લીક’ કરો
આમ ક્લીક કરવાથી એક નવી વીંડોમાં એક ટાઇપ પેડ ખુલશે. તેમાં આપેલ સુચના પ્રમાણે અંગ્રેજીમાં ટાઇપ કરશો તો તેના ડીસ્પ્લેમાં ગુજરાતી લખાણ આવી જશે. તેને કોપી કરી જ્યાં વાપરવું હોય ત્યાં પેસ્ટ કરી શકાશે.
વધુ સારી રીતે ગુજરાતીમાં લખવા માટે અહીં વીશેશ સુચના મળી શકશે.
ગુજરાતીમાં લખવા અહીં ‘ક્લીક’ કરો
this is written on top of this page
dear suresh bhi 24/10/09 ni sanje net per achanak gowa pacha ni varta mali salang40 prakran vachi nakhya saru lagau man maa jagdamba per vishwas ne thodi himaat kaiak navu karwani ichcha jivan maa aavali badha sankat ma thi marg aapshe avo vishwas pacho aavigayo thanks
Pingback: ગદ્યસુર – સુરેશભાઈ જાની « ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી
આપણા વર્તનથી ઉત્પન્ન થતા સ્પંદન પણ આઘાત અને પ્રત્યાઘાત જ છે.
ફૂલ જોઈને એક અહોભાવ થાય છે .વ્યક્તિના સતત નકારત્મક વિચારો
તેને અળખામણો બનાવી મૂકેછે.આપનો લેખ સત્ય થીયરથી સ્વપ્રકાશીત છે.
મજાનો વિચારોથી ભરેલો લેખ.
રમેશ પટેલ(આકાશદીપ)
મિત્ર એ જે મિત્રતા નીભાવી જાણે.
પરસ્પર ભાવથી બંધાયેલા હોય.
વ્યવહારના ધોરંણે સંબંધો ના તોલે.
રમેશ પટેલ(આકાશદીપ)
ભાવતી વાત કેમ તરછોડાય.
જે પામ્યા તે સવાલાખનું.
આજનો લ્હાવો લીજીએ કાલ કોણે દીઠી છે.
….પણ પછી કર્મના નિયમો લાગુ પડશે ત્યારે
મહાભારતના પાત્રો બનવું પડશે.
શ્રી સુરેશભાઈ સરસ વિચાર અને માર્મિક રીતે કહ્યો.
રમેશ પટેલ(આકાશદીપ)
After drafting in gujarati in google ped how i can save this and proceed to next page , further if I want to send as email how i can do to preserve the work, pl guide
me and advise as such i am more comfortable with this.
Thanks.
Ashwin shah
તમે કોઈ પણ ટાઈપ પેડ વાપરતા હો, અથવા સોફ્ટવેર ડાઉન લોડ કરીને ડેસ્કટોપ પર સવલત ઊભી કરી હોય; તેને કોપી/ પેસ્ટ કરીને કોઈક પણ જગાએ ચિપકાવી શકો છો.
મોટાં લખાણ માટે ‘ માઇક્રોસોફ્ટ વર્ડ ‘ જેવા વર્ડ પ્રોસેસરમાં ફાઈલ બનાવી સાચવી શકો છો.
I am thankful for the guidance and regular user of google pad for corrospondence in Gujarati and than copy it and paste it but while viewing it the result is not better to read so needs to download it andit may consumed more giga bites fro recepients in India, any solution,advise.Thanks.
Ashwin shah.
I am regular using google pad for communication or writing an article in Gujarati but have questions 1] After writing before moving further I want to save what ever written what should do? How can i take out print of whatever is typed and it should cover fully.PL advise.
Thanks.
Ashwin Shah.
તમે કોઈ પણ ટાઈપ પેડમાં ટાઈપ કરતા હો –
એમ.એસ. વર્ડમાં કોપી/ પેસ્ટ કરી ફાઈલ સેવ કરી શકો.
કોપી કરવા
ctrl + a …….. ( select all)
ctrl + c …….. ( Copy)
ctrl + v …….. ( Paste)
I wanted t respond in Gujarati so I clicked on “Gujaratimo Lakho” but it didn’t work!!
Let me know how to do it so that I can express my opinion in Gujarati now on.
Can you show me Sureshbhai?
Earlier when I had a 32 bit computer, I could write in Gujarati directly in a comment box like this. Now I have a 64 bit computer. Even after several attempts, that facility does not work.
If one has a g-mail account, it allows two languages as the member’s choice. One can select Gujarati as the second language. Then, the g-mail inbox will show the Gujarati અ on the left hand top corner under the “Add cc”. Click on it to write in Gujarati, click again to write in English (or any other language you may have selected). Then the text can be copied and pasted elasewhere. Although it works, I find this process tedious and slow.
Hello Rashmibhai That facility is not FREE at WP, and I am Amadavadi !
Just download from
http://service.vishalon.net/pramukhtypepad.htm
( upper right corner) and you can use off line too જુઓ મેં આ એક જ સેકન્ડમાં બદલી નાખ્યું
और यह भी.,
શ્રી સુરેશભાઈ,
આપના દર્દમાં અમે સહભાગી છીએ.
koy mane direct project banavelo batadi sakse jem ke gandhiji no nibandh 10 page no ke bhagat singh 10 page no plzz?
ગુજરાતીમાં લખવાનું હવે સરળ બન્યું છે,ગુજરાતી ગુગલ ‘પેડ’ અથવા
પ્રમુખ ટાઇપ ‘પેડ’ થકી શક્ય છે,ફક્ત થોડો સમય લઈને ‘મહાવરો’ કરવાથી
ખ્યાલ આવી જશે કે કેમ લખવું,આ લખનારને પણ ‘એકડો’ આવડતો નહતો
પણ ઉપરોક્ત જણાવેલ બંનેમાં ‘પેડ’માં પ્રયોગો કરતાં શીખી જવાયું!!
નિરાશ થવાની જરુરુ નથી.
આપનું ગુજરાતીમાં લખો…જોયું ને લખવાનું મન થઇ આવ્યું. તેથી લખી રહ્યો જ ગુજરાતીમાં લખી રહ્યો છું કે આપનું કામ કોઈક ખુણામાં બેઠેલા મારા જેવા ગુજરાતી માટે કેટલું ઉપકારક હોય તે કોઈ મને જ પૂછે …નિવૃત છું પ્રવૃત થવા લખી શકું! …પણ ક્યા કેવી રીતે માર્ગદર્શન કરશો.
આપનો બ્લોગ જોઈ પ્રેરિત થયો છું …ધન્યવાદ
1. Go to your Google G-mail account
2, Click on Compose button, a new screen will open which allows you to type an email
3. On Compose Page, left side a button marked with ‘A’ or ‘अ ‘ will allow you to select a language
4. Select language of your choice
5. Start typing in Roman/English script and press space bar after typing each word
6. Copy and paste on your Email accounts with Yahoo, Hotmail etc.
Do not copy and paste it on MS Word format, since it will be garbled.
BHARAT PANDYA…
આજ રોજ ગુજરાતીમાં લખવા માટેની સગવડ થઇ ગઈ છે.
ગૂગલ ટાઈપ પેડ ઘણું સરસ છે. તમારો ખુબ ખુબ આભાર.
Pingback: ગદ્યસુર – સુરેશભાઈ જાની | ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી
“ગુજરાતી”માં લખવા માટે શ્રી વિશાલ મોણપરાનું http://service.vishalon.net/pramukhtypepad.htm આ વધારે સારું અને લખવામાં સહેલું સોફ્ટવેર છે અને સ્પેલીંગ ચેક, અંગ્રેજી-ગુજરાતીના અર્થ, ભાષાંતર અને જોડણી માટે શ્રી રતિલાલભાઈનું http://www.gujaratilexicon.com/registration/login એકદમ સુંદર સોફ્ટવેર છે, અને વાપરવું પણ બહુ સહેલું છે.
જેમને “સુર સાધના”માં લખવું હોય તેમણે શું કરવું જોઇએ?