ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 647,035 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Richard Wright"Men can starve from a lack of self-realization as much as they can from a lack of bread."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
- ગુજરાતી વિશ્વકોશ જુલાઇ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
વાચકોના પ્રતિભાવ
jugalkishor પર જાગૃતિમાં હરણફાળ | |
સુરેશ પર હાદઝા | |
સુરેશ પર નવી દિશા તરફ | |
pragnaju પર નવી દિશા તરફ | |
pragnaju પર કરોળિયાનું જાળું – એક… | |
Jayshree Patel પર કરોળિયાનું જાળું – એક… | |
Qasim Abbas પર કરોળિયાનું જાળું – એક… | |
nabhakashdeep પર સપનાં – એક અવલોકન | |
pragnaju પર સપનાં – એક અવલોકન | |
Pravina પર પુરીના લુવા બનાવતાં – એક… |
કમભાગ્યે અને મોટા ભાગે ‘સંસાર અસાર છે.’ ‘એમાં શાશ્વત સુખ નથી’.. વિ. લખાણો, ઉપદેશો ભારતીય માનસમાં ‘પલાયન વાદી’ અભિગમ કેળવે છે.
આ લખનારના મતે…
આવી વિચારસરણી અને જીવવાની પદ્ધતિ આપણને ‘આ ઘડીનો મોક્ષ’ આપવા પૂર્ણ રીતે કાબેલ છે. પણ આપણને ‘મોક્ષ’નાં ઝાંઝવાં નો ઝળહળાટ જ દેખાવા લાગે અને એની તરફ દોડવા રઝળપાટ કરવા લાગીએ – તો એ આખી વાતની નરદમ ગેરસમજૂતિ છે. હિન્દુ ધર્મની જગતને મહાન ભેટ – ‘ગીતા’ અર્જુનને લડતો કરવા માટે સર્જાઈ હતી – હિમાલય પર બેસી નિર્વાણ, પરમ શાંતિ કે મોક્ષ પામવા નહીં.
i had privilege to be with swami ji on few occasions..and even done shram yagna with him..and heard his divine discourses..
સાભાર – શ્રી. સુરેશ કાન્ત પટેલ,જીવરાજ પટેલ, રમેશ તંદુલકર ( ઈમેલથી)
What is spiritual maturity?*
1. Spiritual Maturity is *when you stop trying to change others, …instead focus on changing yourself.*
2. Spiritual Maturity is when you
*accept people as they are.*
3. Spiritual Maturity is when you
*understand everyone is right in their own perspective.*
4. Spiritual Maturity is when you
*learn to “let go”.*
5. Spiritual Maturity is when you are able to *drop “expectations” from a relationship and give for the sake of giving.*
6. Spiritual Maturity is when you
*understand whatever you do, you do for your own peace.*
7. Spiritual Maturity is when you *stop proving to the world, how intelligent you are.*
8. Spiritual Maturity is when you *don’t seek approval from others.*
9. Spiritual Maturity is when you *stop comparing with others.*
10. Spiritual Maturity is when you *are at peace with yourself.*
11. Spiritual Maturity is when you *are able to differentiate between “need” and “want” and are able to let go of your wants.*
*& last but most meaningful !*
12. You gain Spiritual Maturity when you
*stop attaching “happiness” to material things !!*
Pingback: જીવન દર્શન – ઈબુક | સૂરસાધના