સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નવલકથા

pg

પહેલો ગોવાળીયો

અહીંથી  ડાઉનલોડ કરી નિરાંતે વાંચી શકાશે…

પ્રતિલિપિ પર પ્રસિદ્ધ થયેલાં પ્રકરણો  અહીં ..

પ્રાસ્તાવીક

બ્લોગીંગનું બીજું વર્શ પત્યે એક મહીનો વીતી ગયો છે; ત્યારે આજના આ શુભ દીને પ્રાગૈતીહાસીક કાળની કાલ્પનીક ઘટનાઓ પર આધારીત નવલકથા પ્રકાશીત કરવાની શરુઆત કરતાં હું અનેરી લાગણી અનુભવી રહ્યો છું. આજે વહેલી સવારે આની આકસ્મીક શરુઆત થઈ, પણ તેની પરીકલ્પના તો ઘણા વખતથી મારા ચીત્તમાં ઘુમરાઈ રહી હતી.

આ નવલકથા તમને એક સાવ અજાણ્યા પ્રદેશ, સમય અને સમાજમાં દોરી જશે. પણ એમાંથી ઉજાગર થતાં પાયાનાં માનવમુલ્યો અને લાગણીઓ તો  એકવીસમી સદીના આ ઈન્ટરનેટ યુગમાં પણ એટલાં જ પ્રસ્તુત લાગતાં તમે જોઈ શકશો.  ઈતીહાસના મારા ઉપરછલ્લા જ્ઞાનમાં કલ્પનાના રંગો ભેળવી આ શબ્દચીત્ર તૈયાર કર્યું છે. એમાં ઐતીહાસીક અને પુરાતત્વની દ્રશ્ટીએ ક્ષતીઓ હોવાની પુરી સંભાવના છે જ. આશા રાખું કે સુજ્ઞ વાચક મારી આ મર્યાદાઓને દરગુજર કરશે.

વાચકને ગુજરાતી વાન્ગમયમાં એક નવી અનુભુતી કરાવવાનો મારો હરખ છે. આશા રાખું છું કે, પરમ તત્વ મારી આ ભાવનાને, આ આરતને બળ આપશે.

24, મે – 2008

મેન્સફીલ્ડ, ટેક્સાસ, અમેરીકા

————————————————————

પ્રસ્તાવના – કેપ્ટન નરેન્દ્ર ફણસે

વીભાગ -1 :  પુર્વારંભ

પ્રકરણ – 1 પહેલો નાવીક

પ્રકરણ – 2 ગુફાવાસીઓ

પ્રકરણ – 3   તરવૈયો

પ્રકરણ -4    તારામૈત્રક

પ્રકરણ -5     મુકાબલો

પ્રકરણ – 6    જોગમાયાની ગુફામાં

પ્રકરણ – 7 પાછા વતનમાં

પ્રકરણ – 8 આનંદોત્સવ

વીભાગ -2  :  સીધાં ચઢાણ

પ્રકરણ – 9    તરાપા પ્રયોગ – 1

પ્રકરણ – 10   તરણસ્પર્ધા

પ્રકરણ – 11 નવી સંપદા

પ્રકરણ – 12      તરાપા પ્રયોગ -2

પ્રકરણ – 13     નેસડો

પ્રકરણ – 14 પુનમનો મેળો

પ્રકરણ – 15 ઉત્તરક્રીયા

પ્રકરણ – 16    નેસડાની મુલાકાતે

પ્રકરણ – 17 હાથીનો શીકાર

વીભાગ -3   :  પ્રતીશોધ

પ્રકરણ – 18 ઓતરદા પ્રયાણ

પ્રકરણ – 19 ભુલાનું ભીષણ સ્વપ્ન

પ્રકરણ – 20 નવા પ્રદેશમાં

પ્રકરણ – 21 અવનવો સમાજ

પ્રકરણ – 22   ખાન

પ્રકરણ –  23  ખાનના ગામમાં

પ્રકરણ – 24  ખાનનો દરબાર

પ્રકરણ – 25     મલ્લ કુસ્તી

પ્રકરણ – 26  ખાનનો નવો મીત્ર

વીભાગ – 4    :  મહાભીનીષ્ક્રમણ

પ્રકરણ – 27 નદીની પેલે પાર

પ્રકરણ – 28  લશ્કર

પ્રકરણ = 29  ડ્રેગન

પ્રકરણ – 30 પર્વતની તળેટીમાં

પ્રકરણ – 31 જોગમાયાની ગુફામાં

પ્રકરણ – 32 ઘાટની શોધ

પ્રકરણ – 33 વ્યુહ રચના

પ્રકરણ – 34  જગદંબાની ગુફામાં મંત્રણા

પ્રકરણ – 35 અતીતનાં એંધાણ

વીભાગ – 5    :  સંઘર્ષ

પ્રકરણ – 36 પહેલો જાસુસ

પ્રકરણ – 37 જંગલમાં પીછેહઠ

પ્રકરણ – 38પહેલો હુમલો

પ્રકરણ – 39 બીજા હુમલાની તૈયારી

પ્રકરણ – 40  બીજો હુમલો

પ્રકરણ – 41 : ખાનની પીછેહઠ

પ્રકરણ – 42 સાણસા વ્યુહ

પ્રકરણ – 43 કાળઝાળ આગ

પ્રકરણ – 44 ઘમસાણ યુધ્ધ

પ્રકરણ – 45 ગોવાનો ખાન સાથે મેળાપ

પ્રકરણ – 46 ખાનની વીજયસભા

વીભાગ – 6   :  ઉત્તરાર્ધ

પ્રકરણ – 47 ગોવાનો વીષાદ

પ્રકરણ – 48 વીકરાળ કાળ

પ્રકરણ – 49  મુક્તીનું પહેલું કીરણ

પ્રકરણ – 50 ગોવાની મુક્તીનો પ્રારંભ

પ્રકરણ – 51 પાંચો

પ્રકરણ – 52 ગોવાની ક્રોધ મુક્તી

પ્રકરણ – 53 જુન્નો

પ્રકરણ – 54 ખાનનો વીજય દરબાર

પ્રકરણ – 55 મહા શમન

ઉપસંહાર

———————————————————————————

ઈશ્વરનો જન્મ પથ્થરયુગની એક પરીકલ્પના

30 responses to “નવલકથા

 1. Ashutosh Nayak ઓગસ્ટ 6, 2008 પર 9:54 એ એમ (am)

  કેમ છો?
  આ બ્લોગ જોઈ ને બહુજ આનંદ થયો, શકય હોય તો કવિ કલાપી ના કાવય સંગૃહો બ્લોગ પર મુકશો? અહિ અમેરીકા જેવા દેશ મા કવિ કલાપી જેવા કાવય સંગૃહો મળવા મુશકેલ છે.

  તમારો આભારી.
  આશુતોષ

 2. Vishal સપ્ટેમ્બર 6, 2008 પર 5:11 એ એમ (am)

  સુરેશકાકા, ખુબ રાહ જૉવડાવી, હવે નવૉ પાટૅ કયારે આપો છો?

 3. ગાંડાભાઈ વલ્લભ ઓક્ટોબર 12, 2008 પર 1:58 એ એમ (am)

  સરસ છે સુરેશભાઈ, ગમ્યું. વાર્તાનું ઈનામ મેળવવા બદલ હાર્દીક અભીનંદન.

 4. kamlesh patel ઓક્ટોબર 13, 2008 પર 2:37 એ એમ (am)

  આદરણીય સુરેશભાઇ

  તમે નવલકથા લઇ બ્લૉગવિશ્વમાં આવી નવો ચિલો ચાતર્યો છે. ..ખૂબ ખૂબ અભિનંદન.

  મેં પણ દુસાહસ કર્યુ છે…

  http://kcpatel.wordpress.com

  સમયાનુકૂલતાએ નજર નાંખવા નમ્ર વિનંતી.

  આભાર.

  કમલેશ પટેલના
  ચરણસ્પર્શ

 5. Apte varun ડિસેમ્બર 8, 2008 પર 1:37 એ એમ (am)

  mane Harkishan mehta ni naval katha “Jaggaa Dakuna Verna valamana” aa site par online vanchvi che?
  jo koi upload karsho to aabhari thaish.

  Apte Varun
  Vadodara.

 6. Chinmay Joshi જૂન 15, 2009 પર 4:13 પી એમ(pm)

  bhai.
  tamari varta vanchva ni maza pade chhe haji prakran 2 sudhi j pahochyo chu.
  vanchi ne and khub maza pade chhe.
  keepit up man…
  great.

 7. jaydev ઓગસ્ટ 19, 2009 પર 2:17 એ એમ (am)

  Good Afternoon

  badhij stori ane navalkatha sari che.

 8. Pingback: ગદ્યસુર – સુરેશભાઈ જાની « ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી

 9. Chirag ડિસેમ્બર 23, 2009 પર 8:27 એ એમ (am)

  આ નવલકથાના દરેક ચઢાવ-ઉતારના સાક્ષી બન્યાનો મને ગર્વ છે.

  અભીનન્દન દાદા.

 10. અનાડી કાલ થી હાલી આવતી આપની પ્રમ્પરો ને આપને કેવી રીતે ડિસેમ્બર 24, 2009 પર 11:50 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ

  અભીનંદન
  આ નવલકથા લખતી વખતે દરેક પાત્રોની તમે સરસ માવજત કરી છે. વાર્તા ના પ્લોટ નું પણ તબ્બકા વાર રજૂઆત પણ એક દાદ માંગી લે છે.

  આ નવલકથા ૨૦ વર્ષ પેહલા મેં વાચેલી નવલકથા ” ભાવાટિયા ના ભેરુ ” ની યાદ ગયી..

  અશેષ

 11. કૃણાલ દવે મે 25, 2010 પર 11:56 પી એમ(pm)

  પ્રણામ,

  તમારા જેવા આટ્લા અનુભવી નુ લખાણ વાંચતા ઘણી જ પ્રેરણા મળે છે. હુ ગુજરાતી ભાષા ને જીવંત રાખવા માટે ના પ્ર્યત્નો તેમજ લઘુ કલ્પિક લેખો લખુ છુ.

  આભાર.

  કૃણાલ દવે ના
  ચરણસ્પર્શ

 12. dhavalrajgeera ડિસેમ્બર 4, 2011 પર 1:41 પી એમ(pm)

  Dear Bhai Suresh,

  Keep writing and have surfers to surf on your blog !!!
  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

 13. aataawaani એપ્રિલ 26, 2012 પર 12:50 પી એમ(pm)

  સુરેઅશભાઈ બહુ સરસ કથા કહી પણ મને તમે અત્યાર સુધી
  તમારી નવલકથાવીશે મને વાત ન કરી એની નવી લાગે છે .ખુબ મજા આવી
  તમને તમારી મહેનતને ખુબ સફળતા મળશે હિંમતલાલ આતા

 14. નિરવ ની નજરે . . ! ઓક્ટોબર 23, 2012 પર 1:11 એ એમ (am)

  મને તો આ વિષે લગીરે ખ્યાલ જ નહોતો !

 15. Pingback: લુપ્ત થઈ રહેલી જીવન શૈલીઓ | સૂરસાધના

 16. aataawaani સપ્ટેમ્બર 19, 2014 પર 10:49 પી એમ(pm)

  તમારી દિલ બહેલય જાય એવી તમારી પહેલો ગોવાળિયો નવલ કથા ધરાઈને વાંચી .તમારી આવડત ને હું ગોલ્ડ મેડલ આપીને વધાવું છું .

 17. aataawaani ડિસેમ્બર 12, 2014 પર 5:47 પી એમ(pm)

  પહેલો ગોવાળિયો નવલકથા લખીને તમે નવલકથાની દુનિયામાં ચાર ચાંદ લગાવી દીધા સુરેશ ભાઈ

 18. aataawaani જાન્યુઆરી 12, 2015 પર 8:39 પી એમ(pm)

  પ્રિય સુરેશભાઈ
  તમે મને તમારી પહેલો ગોવાળિયો નવલકથા વાંચવા આપી ત્યારે ત્યારે મેં બે વખત વાંચીને સ્વાદ લીધો અને લાગ્યું કે આવી નવલ કથા બીજો કોઈ લખી શકશે ખરો ? બહુ ઉત્તમ કહી શકાય ,તમે એક એન્જીનીયર હોવા છતાં આવી નવલ કથા શકો એટલે ત્યારથીજ ” તે દાડા મને નેહ લાગ્યો .”

 19. Kamlesh Patel માર્ચ 9, 2015 પર 8:46 એ એમ (am)

  VANDNIY SURESHJI
  ANTARMAN MA AJVAU KARTI KATHA MA GOVADIYO BANI JAVAYU..

 20. aataawaani માર્ચ 9, 2015 પર 7:55 પી એમ(pm)

  મનેતો તમારી આ નવલકથા ખુબ ગમેલી . એટલેતો હું તમને વાંચતો હતો ત્યારે જવાબ આપ્યા કરતો હતો .
  ગઈકાલે રવિવારે હું મી . લોટવાલા ને ઘરે ગયો હતો ત્યારે એક ઓડિયો કસ્સેતમાં “ઇતના તો કરના સ્વામી ” ભજન સાંભળેલું . અને આજ તમારી મોટી બેને મારી કોમેન્ટમાં સાંભળવા માટે મોકલેલું

 21. aataawaani એપ્રિલ 25, 2015 પર 7:53 એ એમ (am)

  તમારી નવલ કથા મને બહુ ગમે છે .

 22. aataawaani ઓગસ્ટ 1, 2016 પર 7:43 એ એમ (am)

  પ્રિય સુરેશ ભાઈ
  તમારી અલૌકિક નવલકથા “પહેલો ગોવાળિયો ” બુક પણ વાંચી છે . છતાં ફરી ફરીને વાંચવાનું મન થાય એવી છે
  આપણા પ્રિય ડો। કનક રાવળ ભાઈએ તમને અને તેમને પોતાને કશું લખવાની . મને ના પાડી છે છતાં તમને લખ્યા વગર રહી નથી શક્યો . તો આ બાબત ડો સાહેબ મોટું મન રાખીને દરગુજર કરે .

 23. aataawaani નવેમ્બર 16, 2016 પર 9:03 એ એમ (am)

  પ્રિય સરેશ ભાઈ તમારી વાતો , નવલ કથા મને બહુ ગમે છે .

 24. aataawaani જાન્યુઆરી 12, 2017 પર 10:08 એ એમ (am)

  તમારી નવલ કથા
  ઘણી વખત વાંચી છતાં ફરી ફરીને વાંચવાનું મન થાય એવી રસ દાયક છે ,

 25. Pingback: વાંચનમાંથી ટાંચણ : હાદઝા – વેબગુર્જરી

 26. Pingback: હાદઝા | સૂરસાધના

 27. Pingback: હાદઝા | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: