સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અવલોકનો

avlokan

      આમ તો આ બ્લોગ પર ‘અવલોકનો’ એના પ્રારંભકાળથી વેર વિખેર, છૂટા છવાયા, આમતેમ વેરાયેલા પડ્યા છે. મોટા ભાગનાં બે ઈ-બુક માં સંગ્રહાઈને પણ મળી શકે તેમ છે. ( …….આ રહી એ ભારી……. ).

     પણ જ્યારે આપણી કોઈક રચના ‘સ્વ’ના સીમાડા ઓળંગી બહાર પ્રકાશિત થાય ત્યારે આનંદ તો થાય જ ને?

    વેબ ઉપર અન્ય સાઈટો પર પ્રકાશિત થયેલાં અવલોકનોની અનુક્રમણિકા આ રહી –

‘વેબ ગુર્જરી’ પર

  1. …ચા…
  2. સુડોકુ

‘બેઠક’ પર

  1. પથ્થર
  2. પિરામિડોનો દેશ
  3. રસ્તા પર પ્લાસ્ટિકની બેગ

 

Advertisements
%d bloggers like this: