સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સ્વાગત

૧૪, જૂન- ૨૦૧૩ના રોજ નવા નામાભિધાન સાથે ( નવું મ્હોરૂં પામતા! ) આ બ્લોગ વિશે બે એક શબ્દ. આમ તો આ ચાર બ્લોગોનો સમન્વય છે –

  1. કાવ્યસૂર
  2. અંતરની વાણી
  3. ગદ્યસૂર
  4. ગુજરાતી મહાજન પરિચય

      સમય બદલાતાં અને માંકડા જેવા મનના તરંગોમાં ઊછાળા આવતાં આ બધા બ્લોગો શરૂ કરેલા.  એવા જ તરંગોના  ઊછાળામાં એ કાળક્રમે ‘ગદ્યસૂર’માં  સમાવેશ થતા ગયા. પણ કવિતાનું ગદ્યમાં વિલીનીકરણ કરવાના ટાણે આ નવું મ્હોરૂં ચઢાવવું જરૂરી લાગ્યું. એક નદી બીજી નદી સાથે મળે, તો તો મોટી નદીનું નામ જ આગળના પ્રવાહમાં વપરાય. પણ આ તો નદી અને મેદાનનો મેળાપ – અને તે પણ સાધનાના કેફમાં!

કદાચ એમ પણ હોય કે,
જીવનની સંધ્યા ઢૂંકડી આવતાં,
ક્રમશઃ માયા સંકેલવાની પ્રક્રિયાનું
આ એક સોપાન હોય! 

     માટે ‘ સૂર સાધના’ ના નવા નામ ધારણ કરતા આ બ્લોગ પર આપનું દિલના ઉમંગથી સ્વાગત છે.

બે ડગલાં ચાલેલો અંતરયાત્રી

આ ચિત્ર પર 'ક્લિક' કરો અને પ્રતિલીપી પર ઈન્ટરવ્યુ વાંચો.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો અને પ્રતિલીપી પર ઈન્ટરવ્યુ વાંચો.

ઇમેલ – sbjani2006@gmail.com

U-Tube Channel

સ્પીક- બીન્દાસ – શ્રી. દેવાંગ વિભાકર સાથે ઈન્ટરવ્યુ

67 responses to “સ્વાગત

  1. Rajendra Trivedi જુલાઇ 24, 2007 પર 3:32 પી એમ(pm)

    I AM HAPPY TO RECONNET AFTER 46 YEARS VIA INTERNET…..
    NOW, STAY connected.

  2. Dr.Shashikant Mistry ડિસેમ્બર 11, 2007 પર 10:48 એ એમ (am)

    Sureshbhai,

    I enjoyed reading your blog. We need many more people like you who try to preserve Gujarati language and culture in places far away from India. Influence of western culture, particularly on young Indians in overeas countries, is too great and it needs to be reversed to some extent by efforts of people like youselves. Keep up the good work.

    Shashikant Mistry.

  3. Chirag Patel ડિસેમ્બર 30, 2007 પર 11:38 એ એમ (am)

    Many many congratulations, Dada, for crossing a great milestone to have read your blog 10,000+ times.

  4. Pinki માર્ચ 15, 2008 પર 3:20 એ એમ (am)

    સુરેશદાદા,
    આપના અવલોકનને પુસ્તકરુપે
    પ્રકાશિત કરવાનો વિચાર ખરેખર
    આવકારદાયક છે.

    ગહ્.ન અવલોકન, નિરિક્ષણ પરથી જ
    વ્યક્તિ શીખે છે અને તે અનુભવ
    જ આપણને જીંદગી જીવવાની સાચી
    રીત શીખવાડે છે.

    આપના અનુભવનું ભાથું અમ યુવાપેઢીને
    માર્ગદર્શક બની રહેશે … !!

  5. Rajendra Trivedi, M.D. માર્ચ 15, 2008 પર 7:37 એ એમ (am)

    અવલોકનને પુસ્તકરુપે
    પ્રકાશિત કરવાનો વિચાર ખરેખર
    આવકારદાયક છે.

    અવલોકન, નિરિક્ષણ પરથી જ
    વ્યક્તિ શીખે છે અને તે અનુભવ
    જ આપણને જીંદગી જીવવાની સાચી
    રીત શીખવાડે છે.

    અનુભવનું ભાથું – યુવાપેઢીને
    માર્ગદર્શક બની રહેશે … !!

    TRIVEDI PARIVAR.
    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  6. ANIL એપ્રિલ 10, 2008 પર 6:15 એ એમ (am)

    AA CHE ZINGADI EK PARDESI NI

    AA CHE ZINDAGI 1 PARDESINI, JE DESH CHODI NE CHALYO MOTA MOTA KHWABO NI SHODH MA
    UPDYO VIDESH MA.
    VIDESH NI DHARTI PAR, JYARE MUKYO PAHELO KADAM
    BHULI GAYO POTANU, EE IMANO DHARAM
    DODAVA LAGYO JYRE TE, VADHU RAFTAR MA AAGAD
    PACHAD KETALU CHODATO GAYO, NA HATI EENE KHABAR
    GHANI ZILLATO EENE VETHI, PAMAVA SUKH CHEN NE
    EENE TO KHABR NATHI KE, PACHAD NA RASTA THAYEE GAYA HAVE BANDH.

    JYARE VICHAR AAVYO ENE, PACHAD RAHI GAYU MARU DAR
    PAR RASTO HAVE RAHYO NATHI, KOI ENE PACHAD JAVANO
    MULAKAT THASE HAVE, BAS JYARE CHE DAM NIKLVANO………. ANIL AMDAVADI
    KINGDOM OF BAHRAIN

  7. સુનીલ શાહ એપ્રિલ 18, 2008 પર 5:04 એ એમ (am)

    અવલોકનોને પુસ્તકાકારે પ્રગટ કરવાની કામગીરી કેટલે આવી..?

  8. માવજીભાઈ મુંબઈવાલા મે 4, 2008 પર 3:21 એ એમ (am)

    પ્રણામ.
    આપને ખ્યાલ હશે કે ભારત સરકારના Department of Information Technology,
    Ministry of Communications and Information Technology તરફથી તા. ૧લી મે, ૨૦૦૮ના રોજ સંખ્યાબંધ નવા ગુજરાતી યુનિકોડ (ઓપન ટાઈપ તેમ જ ટ્રુ ટાઈપ)ફોન્ટ વિવિધ પ્રકારના ગુજરાતી સોફ્ટવેર ટૂલ્સ સાથે રિલીઝ કરવામાં આવ્યા છે. જે સરકારી વેબ સાઈટ પર આ સાહિત્ય ફ્રી ડાઉનલોડ માટે મૂકવામાં આવ્યુ છે તેની લિન્ક આ પ્રમાણે છે : http://www.ildc.gov.in/Gujarati/index.aspx માવજીભાઈને આ ફોન્ટ તેમ જ અન્ય ટૂલ્સ ઘણાં ગમ્યા છે અને બધાને તેનો લાભ લેવાનો તેમનો અનુરોધ છે. આ સરકારી વેબ સાઈટની ગુજરાતી ભાષા ઘણી ખરાબ છે પણ સાથે અંગ્રેજીમાં સૂચનાઓ આપી છે તો તે વાચી તમારું નામ રજિસ્ટર કરાવવા અને ડાઉનલોડનો લાભ લેવા માવજીભાઈની ખાસ ભલામણ છે.

  9. ashwin મે 28, 2008 પર 7:12 એ એમ (am)

    kharekhar…!!!!
    *******
    Seven Star…!

    AADHBHOOT…!

    Dhanyavaad…! Thanks.

    ~ ashwinahir@gmail.com

  10. kamleshkumar જૂન 6, 2008 પર 3:19 એ એમ (am)

    સુંદર બ્લોગ આનદ થયો.

    કમલેશકુમાર બી. ચૌહાણ
    http://kamleshkumar.wordpress.com

  11. AJAY MAJMUDAR જૂન 6, 2008 પર 6:43 એ એમ (am)

    Dear Sir,
    I am happy that you have retained your creativity and your hunger for learning new things at this age.
    The application of the same in this blog is “kabile tarif”
    Three Cheers for you.
    Regards
    Ajay Majmudar Bhiwandi/Ahmedabad

  12. Dost જૂન 20, 2008 પર 4:43 એ એમ (am)

    your blog and your enthusiasm has inspired many. I am one of.

  13. mahesh dalal જૂન 21, 2008 પર 2:34 પી એમ(pm)

    Hello sureshbhai,,, nice that your entire thinking is influenced by Gadhian Philosophy.
    I am happy to inform you that Just last month we have published an autobiography of DINKER PANDYA.. PURANI MANDAL and Remniceince Of Gadhian Era and my expereinces.
    Dinker pandya was a Dary Tech from Berkly Uni and stayed in USA for 8 long years and returned to India in 1928 and joined joined Gachiki Sabarmati Ashram .and also marched with Ghandiji to Dandi for salt satyagrah.
    There are many episodes and his association with Purani mandal which may be of your interst . Preface is written by Darshak and avakar is written by Gulabdas Broker.
    If you have some freinds who still belive in Gadhain thoughts and history of freedom movment in Gujarat and heroic deeds of the gem of people who sacroficed for the cause of freedom you will find this documentroy Book quite intersting
    I wonder how do I send you ? mahesh dalal

  14. sneha patel જુલાઇ 6, 2008 પર 10:46 એ એમ (am)

    very nice …….like it very much

  15. shailesh જુલાઇ 13, 2008 પર 9:01 એ એમ (am)

    Sureshbhai,
    bahu maja aavi, ane ek Gujju hovana nate garv anubhavyo. Mein 2-3 var pachhoo ne pachhoo clik karyu, “mara vishe” par, lagyu ke kaik tame pan lakhyu hashe tamara vishe, pan pratibhavo ne madhyam banavine tamari olakhan aapvano tark- jarur saro chhe, pan mara jeva nava sampark mate thodu tamara vishe tamari paribhasha ma lakhyu hot to vadhu maja aavat. Tamara vicharo vanchata vanchata tamari olakh jarur banavi levashe ja. Pan,,,,tamara modhe sambhalavano anand kai judo ja hase.

  16. Ramesh Patel જુલાઇ 17, 2008 પર 10:46 એ એમ (am)

    Shri Sureshbhai,
    Creative personality always benificial to whole society.A good feeling is now established for your dedicated work for mother launge.
    with regards
    Ramesh Patel(Aakashdeep)

  17. Nainesh જુલાઇ 26, 2008 પર 12:08 એ એમ (am)

    I am Happy to know that i found this kind of novel & Short stories in gujarati, so i be your daily reader. 130 $ maa ghodo ek saras varta hati je vanchvani mane maja padi.

  18. યશવંત ઠક્કર ઓગસ્ટ 8, 2008 પર 9:19 પી એમ(pm)

    સુરેશભાઈ,
    આપના બ્લોગની મુલાકાત લેવાનું ગમે છે. સારું લાગે છે.

  19. dipak સપ્ટેમ્બર 16, 2008 પર 9:24 એ એમ (am)

    Many congrats.You are such a nice creator.We get inspiration from all this.

  20. dharmesh સપ્ટેમ્બર 27, 2008 પર 7:23 એ એમ (am)

    Sureshbhai tamaro blog bahuj saras chhe.Maru naam Dharmesh chhe ane hu Amdavad ma rahu chhu. Sureshbhai mane tamari thodi madad ni jaroor chhe. Maro Blogger ma English blod chhe.
    Have Hu pan maro Gujarati blog banavava ichhchhu chhu, pan mara gana prayatno chhata pan hu blog banavi sakyo nahi. WordPress na option ma mote bhage mane jankakari nathi.
    to maherbani kari mane janavaso ke gujarati blog banavavana Steps kaya chhe ane Khas Gujarati Bhasha kevi rite lakhay te mane janavaso. maro e-mail ID dhmalvi@gmail.com Chhe.

  21. Bina ઓક્ટોબર 9, 2008 પર 8:05 એ એમ (am)

    બહુજ સુન્દર! બ્લોગ મને ગમ્યો….બિના
    Please visit my blog: http://binatrivedi.wordpress.com/

  22. યશવંત ઠક્કર ઓક્ટોબર 28, 2008 પર 1:40 પી એમ(pm)

    નૂતન વર્ષાભિનંદન.

  23. Mehul trivedi નવેમ્બર 3, 2008 પર 5:20 એ એમ (am)

    In this blog u have collect all the best material.
    I think I will regular watch your blog.
    I have read so many of this and comented also.
    You have done good job here for Gujarati
    Thanks and congratulation, Sureshbhai.

  24. KANTILAL KARSHALA ડિસેમ્બર 11, 2008 પર 2:55 પી એમ(pm)

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  25. satish bhatt જાન્યુઆરી 22, 2009 પર 6:35 એ એમ (am)

    Dear Shri Sureshbhai,
    Satwikata haji chhe. aapne shodhavi pade.
    aapna uchch vicharo prasaravata raho.
    Pranam
    Satish

  26. arvind adalja ફેબ્રુવારી 5, 2009 પર 5:10 એ એમ (am)

    સુરેશભાઈ
    કુશળ હશો. આપના બ્લોગની મુલાકાત લેતો રહુ છું આનંદ આવે છે. આપ અમેરિકામાં બેઠા બેઠા ગુજરાતી ભાષામાટે ખૂબજ કાર્યશીલ રહી સમય ફાળવો છો જે અન્યો માટે પ્રેરણારૂપ બની રહેવું જોઈએ. આમ તો આપણે હમણાં મેલથી મળતા રહી એ છીએ આનંદ આવે છે. મને મારી એકલતામાં આ પ્રવૃતિએ ખૂબજ સહારો આપ્યો છે અને માનસિક કંઈક નવું વિચારવા ઉપરાંત કોઈક સાથે શેર કરવામાં વિશેષ મજા આવે છે. અને રચનાત્મક કાર્ય કરવામાં સમય પસાર કરવાની કોઈ સમસ્યા ઉભી થતી નથી.
    ખેર ! જીવન તો આમ જ વહ્યુ જશે ! આવજો ફરી મળીશું
    સ-સ્નેહ
    અરવિંદ્

  27. Prakash Chavda ફેબ્રુવારી 24, 2009 પર 5:13 પી એમ(pm)

    sureshbhai,

    tamari mail mali tema ghani maja avi .lekh vanchav
    a malya amaj mane mokalata rahesho.

    Prakash

  28. Vivek Anand માર્ચ 22, 2009 પર 9:22 એ એમ (am)

    Very inspiring.
    I am your ardent devotee.

  29. Aabid Surti જૂન 4, 2009 પર 10:25 એ એમ (am)

    Thanks for making me remember good old days wnem Tanna was our inspiration. Hats off to him for he is still alive and kicking.

  30. bharat suchak જૂન 16, 2009 પર 6:35 એ એમ (am)

    bahu sunder tamaro blog che ane bahar nikal vanu mane thatu nathi

  31. dr.maulik shah જૂન 22, 2009 પર 7:34 એ એમ (am)

    દાદા
    ઘણુ જીવો- ઘણુ લખો.
    ‘ઘાયલ’ સાહેબ ના શબ્દોમાં…

    અણગમાને અતિક્રમી તે ગઝલ !
    ને પ્રણયમાં પરિણમી તે ગઝલ !
    લીટી એકાદ જ નિરખીને ઘાયલ
    હલબલી આદમી જાય તે ગઝલ !

    અવિરત દિશાસૂચન કરતા રહેશો.
    અભિનંદન્..!

  32. પ્રવિણ કે.શ્રીમાળી જુલાઇ 12, 2009 પર 1:19 એ એમ (am)

    દાદા,આજે તમારા બ્લોગ ની મુલાકાત લીધી. ખુબ જ મજા આવી,
    તમે કુદરત અને તેને બનાવેલ સુંદર પ્રકૃતિ ના ઘણાં નજીક છો
    જરૂર થી મળીશું અને મજા માણીશું એકબીજા ના સર્જન અને વિચારોની !!

  33. વિપુલ દેસાઇ ઓગસ્ટ 9, 2009 પર 7:44 એ એમ (am)

    પ્રિય જાની સાહેબ,

    આપની સાથે છેલ્લી મુલાકાત કર્ણાવતીમાં તમે તમારા પુત્રના વીઝા માટે મુંબઇ જતા હતા ત્યારે થઇ હતી. રીટાયર્ડ થયા પછી પણ તમારો જુસ્સો એજ હતો. એક હથોડા છાપ એન્જીનીયર હોવા છતા ગુજરાતી ભાષા પ્રત્યેનો લગાવ મને તમારા બ્લોગ સુધી લઇ આવ્યુ. પહેલા એક બે વખત તમારૂ નામ વાંચેલુ પરંતુ એ તમેજ હશો એવી કલ્પના નહોતી. તમારો ફોટો જોઇને ખબર પડી કે આ તો અમારા જાની સાહેબ છે. ખુબ જ આનંદ થયો. તમારી આ ઉંમરે આટલુ બધુ કામ કરતા જોઇને આસ્ચર્ય થાય છે. પરંતુ તેમા નવાઇ નથી તમે કરેલા સારા કર્મોનુ ફળ મળે છે.પ્રભુ તમને લાબીં આવરદા આપે એજ પ્રાર્થના-વિપુલ દેસાઇ

  34. Bhrigu સપ્ટેમ્બર 13, 2009 પર 11:52 એ એમ (am)

    Dear Suresh Janiji,
    May I request you to adopt only the original Gujarati JODANI to be used in your blog and all the communication! Hope, you will consider this kind suggestion for implimentation immediately in your blog. Gujarati Bhasha Eni Asal Jodanithi Ja Shobe Chhe, Ema Ja Eni Aabru Ane Sachi Kadar Chhe. Unjha KrantiNe Bhoolo Have, Chhodo Have, Bahu Thayun.
    With Regards,
    THANKS if you consider this suggestion.
    Bhrigu

  35. BIPIN PAREKH ઓક્ટોબર 18, 2009 પર 2:52 પી એમ(pm)

    Janisaheb,

    Thanks,I enjoyed reading your blog. people like you who try to preserve Gujarati language and culture in places far away from India. i will be happy if our children get inspired through this .

    Bipin Parekh

  36. vkvora ઓક્ટોબર 23, 2009 પર 9:57 પી એમ(pm)

    સુરેશભાઈ, આ બ્લોગવાળાનો ખુબ ખુબ આભાર કે આપણે ક્યાં ને ક્યાંથી અહીં ભેગા થયા. ખાઓ પીઓ આનંદ પ્રમોદ કરો અને બીજાને આનંદ પ્રમોદ થાય એટલે આ બ્લોગની પ્રવૃતી જેવું થાય. ઉપર મારી આગળ ઘણાં જણાએ લખ્યું છે એમાં હું મારો સુર પુરાવું છું.

  37. Pingback: ગદ્યસુર – સુરેશભાઈ જાની « ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી

  38. Vichitra Kavyo જાન્યુઆરી 17, 2010 પર 8:50 પી એમ(pm)

    tamar lakhano gmaya. me navo blog sharu karyo che te par padharava vinanti.

  39. TARUNKUMAR SHAH માર્ચ 31, 2010 પર 5:37 એ એમ (am)

    આત્મન,
    સ્‍નેહી શ્રી,
    કુશળ હશો !
    હું તરૂણ શાહ !
    ભારત દેશમાં રહુ છું. અહીં મારી પોતાની વેબસાઇટ બનાવવાની નાનકડી કંપની છે. અમો એક અભ્‍યાસ અને શિક્ષણને લગતું પોર્ટલ બનાવી રહ્યા છીએ. આ પોર્ટલમાં અમો એક આખો વિભાગ બાળકો માટેની માહિતીનો તૈયાર કરી રહ્યા છીએ. આપની સુંદર વેબસાઈટમાં આ બાબતની ઘણી જ માહિતી છે. અમો પણ આવું જ કશુંક વિગતવાર મૂકવા માગીએ છીએ. જો આપ મહોદય આપની વેબસાઈટમાંથી માહિતી લેવાની પરવાનગી અમોને આપો તો અમે એ માહિતી જરુરી ફેરફાર કરીને અમારા પોર્ટલમાં મૂકીએ. સાથોસાથ પરવાનગી આપવા બદલ આપનું સૌજન્‍ય પણ મૂકીશું. સંસ્‍કૃતિ તથા બાળસેવાનાં આ કાર્યમાં અમોને મદદ કરી જો આપને યોગ્‍ય લાગે તો અમોને પરવાનગી આપી ઉપકૃત કરશોજી.
    આપનો
    તરૂણ શાહ
    +91 9427213072

  40. દિનકર ભટ્ટ એપ્રિલ 16, 2010 પર 11:07 પી એમ(pm)

    તમારા લેખો અને રચનાઓ વાંચું છું, તમારા અનુભવોનું ભાથું ઘણું ઘણું આપીજાય છે.

  41. DR. CHANDRAVADAN MISTRY જૂન 13, 2010 પર 5:07 પી એમ(pm)

    Sureshbhai,
    Just visiting !
    I think you are now in Arlington, Texas.
    Old Mansfield Address…Updating ?????
    Dr. Chandravadan Mistry (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    SJ….Still our meetin in California fresh with me !

  42. Sujit Chovatiya ઓગસ્ટ 19, 2010 પર 1:13 એ એમ (am)

    આ જે તમે નજરે ચડી આવીયા આપના બ્લોગ ની મુલાકાત લીધી ખુબ સરસ બનાવેલ છે.
    ખુબ ખુબ અભીંનંદન.

  43. Pingback: (218) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૨ (સંપૂર્ણ) | William's Tales

  44. Pingback: (218) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૨ (સંપૂર્ણ) « William’s Tales

  45. ડો. કિશોરભાઈ એમ. પટેલ માર્ચ 11, 2011 પર 12:30 પી એમ(pm)

    આદરણીય સાહેબશ્રી.

    આપનો બ્લોગ જોયા બાદ તમારા વિશે અમો જાણીને હવે કદાચ દરરોજની મુલાકાત

    બની રહ્શે, એવી પ્રતિતિ થાય છે, આપે જે ખેડાણ કરેલ છે તે કોઈ નાની સુની સિધ્ધિ

    નહિ,
    કાબિલે તારીફ છે.

    આપનુ નામ ખુબજ સાંભળેલુ હતુ પરંતુ આજે વિશેષ જાણી મારા

    ” વંદન ” સ્વીકાર કરશોજી.

    ડૉ.કિશોરભાઈ એમ. પટેલ

  46. hemapatel મે 11, 2011 પર 11:54 એ એમ (am)

    આજે પહેલી વખત તમારા બ્લોગની મુલાકાત લીધી ખરેખર બહુજ
    સુન્દર બ્લોગ .

  47. vipul જુલાઇ 8, 2011 પર 1:42 એ એમ (am)

    hu ek yuva lekhak chhu haju.lekhak tarike me sharuaat kari chhe.hu janva magu chhu ek babat ke me education par book lakhi chhe have hu te book ne prakashit karva magu chhu pan hu ae nathi janto tena copywright kevi rite hoy chhe mane janavava aapne vinati karu chhu
    -vipul

  48. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) સપ્ટેમ્બર 13, 2011 પર 3:39 એ એમ (am)

    વડીલશ્રી સુરેશભાઈ આપની “પિયુનીનો પમરાટ” ની મુલાકાત, અને આપના આશીર્વાદ પામી અતિ આનંદ થયો છે ….તેના કારણે મને પણ આપનો અને આપના બ્લોગનો પરિચય થયો …સાચેજ ખુબ ગમ્યો… ખાસ કરીને આપના “અવલોકન” ની વાતો …ખુબ ખુબ ગમી . આજે પહેલી વાર આપના બ્લોગ ઉપર આવી છું પણ લગભગ દોઢ કલાકથી પણ વધુ સમયથી અહી છું … હવે આવતીજ રહીશ … આપ પણ આપની અનુકુળતાએ “પિયુનીનો પમરાટ” માણવા આવતા રહેશો અને કોઈ ભૂલ થતી હોય તો જરૂરથી સુધારશો . પારૂના ભાવભર્યા વંદન સ્વીકારશો .

  49. Pingback: (218) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૨ (સંપૂર્ણ) « William’s Tales (Bilingual)

  50. mdgandhi21 ઓગસ્ટ 2, 2012 પર 1:44 પી એમ(pm)

    તમારા બ્લોગની વાતો વાંચી. બહુ મીઠ્ઠી છે. સારુ કર્યું તમે ફરીથી શરૂ કર્યો, ઘણી નવી નવી વાતો, કાવ્યો, જોક્સ, હાસ્યકથાઓ, ચીત્રો જોવા મળે છે.

    બ્લોગને બંધ નહીં કરતાં

  51. paramavyas ઓક્ટોબર 30, 2012 પર 8:18 પી એમ(pm)

    જોરદાર લખો છો દાદા! ફક્ત વાણી-વિલાસ ન કરતાં લોકો જો ખરા હૃદયથી લખત તો દુનિયા માં કંઈ કેટલાય નર્મદ ને નરસિંહ પેદા થયા હોત. શું કહેવું છે આપનું ?

    આપનું બ્લોગ તો આટલા વર્ષોથી ચાલુ હોવાથી મને તો મારી પ્રાણ-પ્રિય માતૃભાષા માં ઘણું વાંચવાનો મસાલો મળી ગયો. એ બદલ દિલ થી આભાર.

    મારા વિષે કહું તો, હું તો “ધૂમકેતુ” ની નાત નો ને આદમી ની જાત નો , એવો એક અમદાવાદી ઉમરેઠીયો છું. ઘરથી દૂર કેલીફોર્નિયા માં ભણું છું. આ પેજ પર બધા ને મોટા ભાઈ, કાકા કે દાદા (કે અનુરૂપ સ્રીવાચક સંજ્ઞા) કહેવા પડે એવડોક અને બ્લોગ્ગિંગ કે લેખન ની બાબત માં નવો નિશાળીયો છું. આશા છે કે અહીંથી એક-બે વાત શીખી શકીશ.

    જય મહાદેવ,
    લિ. પરમ વ્યાસ.

  52. Pingback: સૂર સાધના પર સ્વાગત | સૂરસાધના

  53. nabhakashdeep જૂન 17, 2013 પર 7:35 પી એમ(pm)

    શ્રી સુરેશભાઈ

    દાદાઈ વાણી…આંતર તપ

    હૃદય તપે ત્યારે એને જોવું અને જાણવું..એ આંતર તપ- અદીઠ તપ. બાહ્ય તપથી સારી ગતિ મળે, પણ મોક્ષ ના મળે. આત્મા અને અનાત્માના સાંધાને એક ના થવા દે. અંતર તપ ચાર પાયા પર

    ઊભું હોય..જ્ઞાન-દર્શન-ચરિત્ર-તપ. મન ચીડાય્સ બુધ્ધિ ચીડાય તોય આપણે જોયા કરવાનું ને ચચરાટ બંધ થતો જાય એ તમારું તપ.

    આપની મનોદશા અનુભવના એરણે ઘડાઈ મહામૂલિ વાતો કહી જાય છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  54. Kaushik Lele ડિસેમ્બર 24, 2013 પર 3:34 એ એમ (am)

    Namaskar,
    I am Kaushik Lele.I visited website. Looking at your love and work for Gujarat and Gujarati language and culture, I thought you may like to know about initiative for Gujarati language . I have started to help people “Learn Gujarati through English- Online and free”
    I have started creating blog
    http://learn-gujarati-from-english.blogspot.com

    I am thoroughly discussing grammar here. And teaching concepts step by step. like tenses, prepositions, asking questions etc.
    It has 49 lessons as of now and I keep adding lessons every day.

    This online-learning will surely help people Learn Gujarati easily as per their convenience.

    I have previously written two popular blogs to Learn Marathi from English and from Hindi.
    viz.
    http://kaushiklele-learnmarathi.blogspot.com (120 lessons)
    http://learn-marathi-from-hindi-kaushiklele.blogspot.com (93 lessons)

    I want to complete Gujarati blog as extensive as my Marathi blog.

    My mother tongue is Marathi but I have learned Gujarati myself. I can understand Gujarati well. Still to avoid any mistakes, I get my lessons verified from native Gujarati speaker via a facebook group.
    https://www.facebook.com/groups/gujarati.learncenter

    I still want as many native Gujarati speaker to visit my blog and verify contents, point out mistakes and help me to make it immaculate.
    So I request you to visit my blogs. Let me know your feedback.
    I would really appreciate if you can give link to my blog on for Gujarati learning on your website.

    Waiting for your reply,
    Kaushik Lele

  55. Sukhadev Hingu જૂન 24, 2014 પર 10:09 એ એમ (am)

    નમસ્કાર વડીલ ગુરુજન તમારો ઈ-મેલ મળ્યો. તરત જ ગદ્યસુરની મુલાકાત લીધી. ખુબ જ હર્ષની લાગણીની થઈ. હું ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યનો પ્રેમી છે. તમારું આવું ગુજરાતી સાહિત્યનું કામ જોઇને ગર્વ થાય છે.
    આભાર…વડીલ ગુરુજન સુરેશ સાહેબ…………………
    લી.
    સુખદેવ હિંગુ
    ઈ-પાઠશાળા
    http://www.snhingu.blogspot.in
    This blog provides e-content related to e-learning for students.
    I am also critic of English Literature. I have written my articles in following blog. This blog has many questions and answer related to English literararture for English liteary student.
    http://www.snhingubama.blogspot.in

  56. smdave1940 નવેમ્બર 7, 2016 પર 1:40 પી એમ(pm)

    why is it for Dallas and Fort worth only? I am in Plano?

    Is it the same Subhasbhai who were in Surya Kamal Apartments, B/H Tagore Hall Paldi Ahmedabad. I was in Surya Kamal Apartment during 1971 t0 1977.

  57. Er Saeed Shaikh નવેમ્બર 27, 2017 પર 9:43 એ એમ (am)

    બહુજ સરસ બ્લોગ છે આપનો……. આપની ટીપ્પણીઓ વેબ ગુર્જરી ઉપર જોતો હોઉં છું.આજે વેબ ગુર્જરી પર મારો એક લેખ પ્રકાશિત થયો છે -સપના જોવાનું છોડશો નહિ…….
    અભાર.
    https://rainbowgujarati.blogspot.in/

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: