સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: video

વકરતો અહંકાર

હમણાંનો લખ’વા’ ઓછો થયો છે; તો હોબી’વા’ વધ્યો છે!

હમણાંનો ‘જીવનની રમત’ માં રસ વધ્યો છે!

અને એના મનોરંજક અખતરાઓ કરતાં આજની નિપજ ‘ગદ્યસૂર’ને માફક આવે તેવી નીકળી.

તો જોઈ લો..

અહંકારના વ્યાપની રમત

જોયું ને કેવો વકરતો જાય છે? !