મદદ

એક સત્યકથા – મુળ અંગ્રેજી ઉપરથી       સાંજ ઢળવાની તૈયારી હતી. બ્રાયન એન્ડર્સન હાઈવે પરથી પુરપાટ ગાડી હંકારીને જઈ રહ્યો હતો. ત્યાં તેણે દુર શોલ્ડર ઉપર એક ગાડી અને તેની બાજુમાં એક વ્રુધ્ધ સ્ત્રીને ઉભેલી જોઈ. તે હાથ હલાવી મદદ માંગી રહી હતી. પણ કોઈ તેને જોઈ રોકાતું ન હતું.  બ્રાયને ગાડી ધીમી પાડી, અને … વાંચન ચાલુ રાખો મદદ