ગદ્યસુર

ડાઉનલોડ

     ડાઉનલોડ માટેનું આ કાયમી પૃષ્ઠ આજે તા. 3 જુલાઈ – 2008 ના રોજ મારી પ્રીય ભત્રીજી ચી. અંજલી ભટ્ટના વરદ હસ્તે ખુલ્લું મુકતાં હું આનંદની લાગણી અનુભવું છું. સોનામાં સુગંધ વળે તેવી વાત એ છે કે આજે તેનો જન્મદીન પણ છે; અને વીજયવાડા, આન્ધ્રપ્રદેશથી આજે તે અમને મળવા અહીં ફોર્ટવર્થ આવેલી છે.

——————————-

[ નોંધ : જો તમારા કોમ્પ્યુટરમાં વર્ડ ફાઈલમાં ગુજરાતી અક્ષરો વાંચી શકાતા હોય તો, 'માઈક્રોસોફ્ટ વર્ડ' ફાઈલ ડાઉનલોડ કરવા ખાસ ભલામણ છે. એમ કરવાથી આ ઈ-પુસ્તકની આધુનીક સવલતો તમે માણી શકશો.  ]

——————————–

 ..અવલોકન શતદલ

   ‘ગદ્યસુર’ ઉપર પ્રકાશીત થયેલાં ‘ અવ્લોકનો’ આ ઈ-પુસ્તકમાં સંગ્રહીત અને સંપાદીત કરવામાં  આવેલા છે. તેની પ્રસ્તાવના જાણીતા ગુજરાતી વાર્તાલેખક શ્રી. જયંતિ મ. દલાલે લખેલી છે, અને તે વીશે બે-બોલ જાણીતા હાસ્યલેખક શ્રી. હરનિશ જાનીએ લખેલા છે. લેખોનો વીગતે પરીચત બ્લોગર મીત્રો શ્રી. દિલીપ પટેલ અને શ્રીમતી નીલમબેન દોશીએ આપેલો છે. નેટ પરના વાચકો અને કુટુમ્બીજનોએ પણ સંદેશા/ શુભાશીષ આપેલાં છે. શ્રી. જુગલકીશોર વ્યાસે લેખક પરીચય આપેલો છે. આ સઘળાંનો પુસ્તકના પ્રાસ્તાવીક વીભાગમાં સમાવેશ કરેલો છે. 

    પુસ્તક મારાં માવતર સ્વ. શ્રી. ભીખાભાઈ જાની અને શ્રીમતી શારદાગૌરી જાનીને અર્પણ કરેલું છે. તેમનો અને મારો સવીસ્તર પરીચય પુસ્તકના અંત ભાગમાં આપવામાં આવેલો છે.

માઈક્રોસોફ્ટ વર્ડ-  .ડી.ઓ.સી. ફાઈલ 

એક્રોબેટ રીડર –  .પી.ડી.એફ. ફાઈલ

——————————————————————–

15, ઓગસ્ટ – 2008

   સ્વૈરવીહાર

 ____________________

    ‘ગદ્યસુર’ ઉપર પ્રકાશીત થયેલ ‘સ્વાનુભવો’ અને વાર્તાઓ આ ઈ-પુસ્તકમાં સંગ્રહીત અને સંપાદીત કરવામાં આવેલ છે. માત્ર ‘ઉંઝા’ જોડણીમાં સુચવેલા એક ‘ઈ’ અને ‘ઉ’ ના સુધારા મુજબ જ આ પુસ્તક લખાયું છે. તેની પ્રસ્તાવના જાણીતા લેખક શ્રી, જય ગજ્જરે લખેલી છે. લેખક પરીચય પુત્રસમાન શ્રી. ચીરાગ પટેલે આપેલો છે.

  આ પુસ્તક મારા સદ્ ગત કાકા શ્રી. શંકરલાલ જાનીને અર્પણ કરેલું છે.

માઈક્રોસોફ્ટ વર્ડ.-  ડી.ઓ.સી. ફાઈલ

એક્રોબેટ રીડર –  .પી.ડી.એફ. ફાઈલ

——————————————————

5 , માર્ચ – 2009 

અંતરની વાણી

અંતરની વાણી

  મારા બ્લોગ  અંતરની વાણી’ ઉપર પ્રકાશીત થયેલા  અધ્યાત્મલક્ષી લેખો આ ઈ-પુસ્તકમાં સંગ્રહીત અને સંપાદીત કરવામાં આવેલ છે. માત્ર ‘ઉંઝા’ જોડણીમાં સુચવેલા એક ‘ઈ’ અને ‘ ઉ’ ના સુધારા મુજબ  આ પુસ્તક લખાયું છે. તેની પ્રસ્તાવના આદરણીય વડીલ અને હીતચીંતક શ્રીમતી પ્રજ્ઞાજુ વ્યાસે લખેલી છે. 

  આ પુસ્તક શીક્ષકોના પણ શીક્ષક અને સાહીત્યક્ષેત્રે મારા પ્રેરણા સ્રોત શ્રી. કનુભાઈ જાનીને અર્પણ કરેલું છે.

માઈક્રોસોફ્ટ વર્ડ.-  ડી.ઓ.સી. ફાઈલ  

એક્રોબેટ રીડર –  .પી.ડી.એફ. ફાઈલ



94 Comments

94 responses so far ↓

  • સુરેશ // July 3, 2008 at 9:54 pm | Reply

    વાચકોને વીનંતી કે, જો તમે આપ આમાંની કોઈ ફાઈલ ડાઉનલોડ કરો તો અહીં નીચે કોમેન્ટ માટેની બારીમાં કમ સે કમ ‘YES’ લખશો.

  • Hemant Tamakuwala // July 3, 2008 at 10:53 pm | Reply

    Dear Sureshbhai,
    Good Morning. Thank you very much for this E-book. This effort will craete interest in our monther toung users. carry on and put innovative e books here.
    Once again Thanks
    With regards
    Hemant

  • shivshiva // July 3, 2008 at 11:20 pm | Reply

    v. good .
    વધુ ને વધુ આવા પુસ્તકો મળતાં રહે એવી આશા સાથે શુભેચ્છાઓ.

  • જીગ્નૅશ અધ્યારુ // July 4, 2008 at 12:28 am | Reply

    Congrats and thanks

  • Rakshit // July 4, 2008 at 3:51 am | Reply

    Thanks Sureshbhai…

  • Mukesh Patel // July 4, 2008 at 8:11 am | Reply

    YES SIR. Thanks.

  • Kalpesh // July 4, 2008 at 8:16 am | Reply

    Yes anyways…

  • dr. vijay parikh // July 4, 2008 at 9:23 am | Reply

    I just download it easily. read afterward. but i believe that it is good to see gujarati novel on internet.

    congretulation.

  • mahendra // July 4, 2008 at 9:32 am | Reply

    4-07-2008 is auspicious day of ratha yatra in india too and it will be remembered ever…
    as lord balarama, subhdraji and lord jagganath himself come out to meet all public..same way lord comes out in 148 pages via net, through out world…
    bhatiriji ne amara badha tarafa thi happy b’day… ammaru avalokan che..in every work you make some one nomitta..grt of you..

    i consider this as jeevat kriya..when you are alive you give your all (sarvaswa).. i have also started putting all my yoga work duely scanned and later upload on some megha site where it can stay for many years with minimum 1 gigi byte..i 100 scanned pages = 15 to 20 mb ..so my work will be more than few 1000 pages so may need 200 mb for 1000 pages..
    i write here about my work in connection with your e-book..as some of our reader may know some free site where individual can be alloted around 1 gb and can keep for longer time…
    or if many are interestead some one can give from their server some space for free literary work..
    as more and more people should come forward and contribute..and its not individual work, but any old and useful book can be scanned and put on net(of course seeing copy right)..o i say reasonably old..
    i hope soon some thing will come out so we can put and refer it from international e-library..any subject..
    ( your work in word is less than 1 mb for 148 pages,so those who can create their own articals they can use any blog )
    you styarted blog in guj..and inducted many including me (now dorment)..and all indian celebrities also started now.. which u must be aware…!!! cong.. to your doordarshita= intution…
    thanks once again from all gujarati community from india…

  • Ketur Shah // July 4, 2008 at 10:54 am | Reply

    Thank you sir…

  • chetna.K.bhagat // July 4, 2008 at 12:12 pm | Reply

    thnx… sir i download it…

  • nilam doshi // July 4, 2008 at 1:18 pm | Reply

    yes ..dada..i am happy to download this. congrats…for this noble work.
    this is an inspiration for all

  • kanak raval // July 4, 2008 at 5:17 pm | Reply

    ફરી એક વાર,

    પ્રિય સુરેશભાઈઃ
    પહેલાંતો એક “દ્વિદેશી” (તન અમેરિકામાં પણ ભારત મનમાં) તરિકે તમને નવા “દ્વિદેશી”ને આવકારું છું.
    “અવલોકન શતદલ “માં ડોકિયું કરી મૂખડું જોઈ લીધું, નિરાંતે વાંચીશ કારણકે તમને અભિનંદવા વધારે આવશ્યક હતું.
    આ લખાણ મારે PramukhLib v 1.0માં લખી “કોપિ/પેસ્ટ” કરવું પડ્યું.
    સીધું તમારા પાના પર indic IME આવ્યું નહી.
    ઉપાય લખશો (kanakr@yahoo.com) પર -કનકભાઈ

    Comment by Dr.Kanak Raval — July 4, 2008 #

  • Harsha-Kaushik Bhatt // July 4, 2008 at 7:13 pm | Reply

    I download your book.

    I am really happy with your great attempt and inspiration for everyone, who becomes positive towards life.

    Sat Jiv Sharad

  • shailesh // July 5, 2008 at 4:39 am | Reply

    વધુ ને વધુ આવા પુસ્તકો મળતાં રહે એવી આશા સાથે શુભેચ્છાઓ.

  • અશોક // July 5, 2008 at 5:09 am | Reply

    સરસ, આભાર, YES SIR.

  • CHANDRAVADAN MISTRY // July 5, 2008 at 8:36 am | Reply

    My heatfelt CONGRATULATIONS for your E-BOOK ! Yes I downloaded & read briefly & really very nice. I wish & pray that God grant you GOOD HEALTH & may you do more work.
    DR. CHANDRAVADAN MISTRY…Lancaster Ca

  • કાસીમ અબ્બાસ // July 5, 2008 at 12:08 pm | Reply

    પાયા ના સંસ્કાર સમા માવતારો ને અર્પણ કરેલ પુસ્તક ખરેખર સફ્ળતા નું એક પ્રતિક છે. હાર્દિક અભિનંદન.

    કાસીમ અબ્બાસ
    કેનેડા

  • કાસીમ અબ્બાસ // July 5, 2008 at 12:11 pm | Reply

    YES.

    મેં વર્ડ માં ડાઉનલોડ કરેલ છે. Successfully downloaded.

    કાસીમ અબ્બાસ
    કેનેડા

  • Snehal Patel // July 5, 2008 at 12:29 pm | Reply

    Yes.
    Great job done.
    Thanks.

  • Nirlep Bhatt // July 5, 2008 at 11:25 pm | Reply

    downloaded, in both pdf & word…great outlay & qualilty.

  • Jyotindra Bhatt // July 6, 2008 at 8:03 am | Reply

    A wonderful experience. Thanks for publishing 1st E-book. I have a lot to say but 1st let me assimilate all that I have downloaded then I shall approach you in my own good time. Please keep it up for sake of wonderful language Gujarati.

  • kapildave // July 7, 2008 at 8:47 am | Reply

    yes

  • kapil dave // July 10, 2008 at 12:59 pm | Reply

    khubaj saras avalokan

  • chandra // July 12, 2008 at 8:24 am | Reply

    Sureshbhai , me mail maa tamaru push-tak down load karel chhe. Congratulations for your E-Book
    and I have enjoyed very much.
    Ishwar tamone lambu aayushya aape ane vadhare pustako lakh-wa ni shak-ti aape. Dhanyawaad.

    chandra

  • Rajendra M.Trivedi,M.D. // July 12, 2008 at 10:02 am | Reply

    Dear BhaiSuresh,

    It is not new for your goodwork.
    This ‘Download’ of E – Book,Starts the cooletion and thoughts of your Blogs for Gujarati and Gujarat to enjoy for years to come.
    As always,you will be in my heart and mind till time ends our connection.
    But, the Jani And Trivedi will stay as long as their roots are nurtured by the mother and earth!

  • Pradip Brahmbhatt // July 12, 2008 at 1:50 pm | Reply

    શ્રી સુરેશભાઇ,
    જય જલારામ સહિત જય શ્રી કૃષ્ણ.
    આજની ઇ-મેઇલથી ઘણું બધુ જાણવા મળ્યું.ઝરણાની ઉત્પત્તીથી સાગર તરફના પ્રયાણની માફક આપના જીવન સંબંધીત ઘણી માહીતી મળી.આપની સંસ્કારીક ગળથુથી તથા વાતાવરણની કૃપા અને આપની મહેનત જ આટલી સુંદર રીતે જગતને મળે છે જે સાહિત્ય જગત માટે તથા વાંચકો માટે અમુલ્ય છે અને તેમાં હુ પણ સહમત થાઉ છુ.

    પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન,ટેક્ષાસ)

  • yusuf Kundawala // July 12, 2008 at 5:07 pm | Reply

    Download successfull –Thank you –SureshBhai–

  • Shailesh Patel // July 12, 2008 at 10:50 pm | Reply

    Sir, Thank you for give us a great e-book in Gujarati and congratulation for it…..

  • manish // July 13, 2008 at 9:59 am | Reply

    yes…

  • Parag Badiani // July 13, 2008 at 9:19 pm | Reply

    Dear Sir,
    First of all, let me thank you for including my email id in your mailing list. Thanks for providing such nice reading material.

    Regards
    Parag

  • માવજીભાઈ // July 14, 2008 at 12:59 am | Reply

    માનનીય શ્રી સુરેશભાઈ,

    પ્રથમ ઈ-પુસ્તક પ્રકાશન પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. પુસ્તક ડાઉન લોડ કર્યું, વાચ્યું , ઘણી મજા આવી.
    આવી એક પછી એક કૃતિઓ આપતા રહેશો.

    હું પણ તમારી માફક નિવૃત્ત જીવનને ઈ-પ્રવૃત્તિ દ્વારા અર્થસભર કરવા કોશીશ કરતો રહું છું અને મારી વેબ સાઈટ પર નવું નવું રજૂ કરતો રહું છું પણ તમારા જેટલો સક્રીય રહી શકતો નથી તેનો અફસોસ છે. તમે ખરેખર અભિનંદનને પાત્ર છો.

    -માવજીભાઈના પ્રણામ

  • HANIF // July 14, 2008 at 7:52 am | Reply

    YES SIR. Thanks

  • Raja // July 19, 2008 at 7:34 pm | Reply

    su bore karo cho..

  • karshalakg // July 21, 2008 at 5:56 am | Reply

    Very Good Sir …

  • ચાલો ઇન્ટરનેટ પબ્લિક લાઇબ્રેરીમાં ! « // July 22, 2008 at 11:53 pm | Reply

    [...] કહે છે એવા શ્રી સુરેશભાઈ જાનીની આ સાઇટ પરથી એક નિ:શુલ્ક ગુજરાતી ઇ-બુક [...]

  • Himanshu Kikani // July 23, 2008 at 12:53 am | Reply

    દાદા, આપનું પુસ્તક મેં ડાઉનલોડ કર્યું અને જોયું
    (હજી પૂરું વાંચ્યું નથી!) બ્લોગિંગને આપે ખરેખર સરસ રીતે અપનાવ્યું છે!

    આ ઇ-બુક વિશે મેં ‘દિવ્ય ભાસ્કર’ની મારી કૉલમ ‘સાયબરસફર’માં ઉલ્લેખ કર્યો છે, કમનસીબે, હંમેશની જેમ એમાં લિંકમાં ભૂલ છપાઈ છે – ગદ્યસૂરના સ્પેલિંગમાંથી એસ ઊડી ગયો છે. ‘દિવ્ય ભાસ્કર’ની વેબસાઇટ પર અહીં (http://divyabhaskar.co.in/vishesh/science-techonology/)આર્ટિકલ મુકાય ત્યારે આપ કમેન્ટમાં ધ્યાન દોરશો? ખરેખર તો, વેબસાઇટ પર તો આખી લિંક જંક બની જાય છે. હું આ ભૂલો વિશે વારંવાર ધ્યાન દોરું છું પરંતુ પરિણામ આવતું નથી.

    લોકો ગૂગલિંગ કરીને સાચી લિંક સુધી પહોંચશે એવી આશા રાખીએ!

  • Himanshu Kikani // July 23, 2008 at 12:54 am | Reply

    અરે હા, મારા બ્લોગ પર મેં સાચી લિંક આપી છે!
    http://aalekhan.wordpress.com/2008/07/23/publiclibrary/

    હિમાંશુ

  • દિવ્ય- ભાસ્કર’ના એક લેખમાંથી « ગદ્યસુર // August 7, 2008 at 1:00 am | Reply

    [...] ડાઉનલોડ [...]

  • Rasik Butani // August 7, 2008 at 2:39 am | Reply

    Keep it up Himanshubhai & Jani saheb.
    Jay Gujarat

  • Kartik Mistry // August 7, 2008 at 5:10 am | Reply

    માઇક્રોસોફ્ટની જગ્યાએ ખાલી વર્ડ ફાઇલ લખો તો ચાલે. અને જો તમારે ઓપનઓફિસ ફોરમેટમાં ફાઇલ બનાવવી હોય તો મને જણાવશો :)

  • Dhwani joshi // August 9, 2008 at 2:31 pm | Reply

    Dada,
    i know i m too late to say… Yes, i have downloaded successfully… have read 2-3 topics… n really… its so good… very interestng… i like this book , so much.. Congrts a lot … congrts for such a noble work.. it really provides inspiration for new writers like me… let me read the whole book today only..! n will mail u … once again congrts to u ,dada…

  • Niraj // August 12, 2008 at 3:52 pm | Reply

    પ્રિય દાદા,

    તમે જ્યારે પ્રકાશીત કરી ત્યારે ઈ-બૂક થોડી વાંચી શકેલો. આજે આખી પૂર્ણ કરી. જીવનમાં ઘટતી નાની નાની વાતોનાં ઝીણવટ ભર્યાં અવલોકનો કર્યા છે આપે. વસ્તુ પ્રત્યે જોવાનો નજરીયો જ જાણે બદલાઈ ગયો. આટલી બારીકાઈથી અને વૈવિધ્યસભર અવલોકનો ખૂબ જ સરળ ભાષા અને શૈલીમાં આપ રજૂ કરી શક્યા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ ક્ષુલ્લક ગણાતી બાબતો પણ કેટલી અગત્યની હોય છે તે જાણવા મળ્યું. ક્યાંક ખૂબ ઉંડાણપૂર્વકનું ચિંતન તો ક્યાંક સાવ રમૂજી ભાષામાં જીવનનાં અગત્યનાં પાસા તમે આવરી લીધાં છે. ખૂબ જ ગમી. આમ જ નવું નવું શીખવતા રહેશો..

  • Mukund Desai "MADAD": // August 15, 2008 at 1:09 am | Reply

    good

  • chetu // August 15, 2008 at 6:02 am | Reply

    પુજ્ય દાદા… આપની વાતો અને ચિંતનાત્મક લેખો થી અમણે ઘણી પ્રેરણા મળે છે… આપ આમ જ અમને પ્રેરણા આપતા રહો એવી આશા… અને ખૂબ અભિનન્દન …

  • Chirag Patel // August 15, 2008 at 7:52 am | Reply

    One more feather on your cap! I downloaded “SvairVihar”.

  • અક્ષયપાત્ર // August 16, 2008 at 6:06 pm | Reply

    આભાર સુરેશભાઈ, ગમતાનો ગુલાલ કરવા માટે ! તમારો જીવનમંત્ર વાંચીને સહયાત્રીને મળીને થતો આનંદ થયો.

  • વિનય ખત્રી // August 17, 2008 at 9:36 am | Reply

    YES

    YES

    બે વખત યસ લખવાનું કારણ અવલોકન શતદલ અને સ્વૈરવિહાર બંને ફાઈલો મળી.

    સરસ.

  • NASARULLAKHAN // August 20, 2008 at 9:25 pm | Reply

    It’s amaizing to read Gujarati on net… Please keep it up…

  • ratish kakkad // August 23, 2008 at 4:21 pm | Reply

    I have downloaded the content and the same is much useful.. I have also collected various free books and published . Those who are in search of quality e books for free download, may visit http://www.a2zlearning.org

  • આચાર્ય પ્રસન્ન // September 13, 2008 at 5:40 pm | Reply

    તમારો આ ખુબજ સારો પ્રયત્ન છે… ખરી રીતે જુઓ તો આપણી ભાષા મા પણ ઇ-બૂક્સ મળે એટલે એ ભાષા નુ ગૌરવ છે.. હુ સમજણો થયો ત્યાર થી વાંચુ છુ, વાંચવુ એટલે કે તે એક જરૂરીયાત જેવુ છે મન નો ખોરાક છે. અત્યાર ની બદલતી દુનીયા મા ડીઝીટલ એટલે કે ઇ-બૂક્સ એ ખુબજ ક્રાંતીકારી વસ્તુ છે.. એક આઝાદી છે તમારા વિચાર પહોંચાડવા ની અને એ પણ મફત ! મારા જેવા ઘણા વાંચનપ્રેમી લોકો અત્યાર ની મોંઘવારી મા પ્રિન્ટેડ બુક્સ નથી ખરિદી શકતા કે સાચવી શકતા તેના માટે તો આ આશિર્વાદ રૂપ છે.

  • mehul // September 17, 2008 at 1:16 am | Reply

    may i request MR. S.B.JANI to please come on stage and collect the great writer aword of 2008

    -thanks sirji ….mehul

  • sagar desai // September 27, 2008 at 5:21 am | Reply

    YES
    VERY GOOD SIR

  • M.S.Sharma // November 24, 2008 at 9:10 am | Reply

    Downloaded SWAIRVIHAR AND OBSEVATIONS.
    YES
    THANKS.

  • M.S.Sharma // November 24, 2008 at 9:11 am | Reply

    DOWNLOADED SWAIRVIHAR AND OBSERVATIONS.
    THANKS

  • kamlesh patel // November 24, 2008 at 9:27 am | Reply

    Gujarati_Humanists ગ્રૃપ માટે તમારો મેઇલ મળ્યા પછી બંને ફાઈલ ડાઉનલૉડ કરી લીધી છે.

    YES.

    આભાર.

  • Naresh Dholakiya // November 26, 2008 at 6:24 am | Reply

    Sureshbhai,

    Fantastic write up …down to earth feeling ….please keep it up …….God give you all energy and good thoughts to continue with this fantastic work …

  • Hasmukh // December 4, 2008 at 9:22 pm | Reply

    YES
    I Received your mail on my ID.
    Than’s Sir,

  • hemant doshi // December 11, 2008 at 12:23 pm | Reply

    i have read all member opinion it is very late to down load to day but i am happy to read opinion to day
    hemant doshi at mumbai

  • chintan // December 13, 2008 at 12:16 am | Reply

    thanks very much sir

  • Hemang Parekh // February 19, 2009 at 7:20 am | Reply

    Thanks a lot for these books

  • Suresh Jani // March 1, 2009 at 11:58 pm | Reply

    Email sent by Shri Hemang Nanavati -

    Murabbi Shri Sureshbhai,

    I consider myself very happy to have from good friend like
    you very precious gift of invalueable ebook writtenby you.I
    read it upto 4 am in the morning.It was inmmeasurably gripping
    and absorbing.There was not a single moment when you felt that
    you are reading the most toughest phylosophy of life and religious
    subject. It reflects a very wide and selective reading(vishal vanchan)
    deep thinking (Ghahan chintan) immeasurable churning (asim manthan) for selecting appropriate words(chunandu shabdadehikaran
    for choheshive writing with brievity and clerity(eksutrata saral samjan
    aaptun lakhan)all these to gether gives to reader memorable Trivenisangam.This makes reading an experience (vanchan ek anubhooti bani jay chhe) I am reading since my high school year regularly covering wide spectrum og subjects. very few books read has provided me with actually a very rare experience(anubhooti)your
    book is one of such rare experience.GOD ALWAYS KEEP YOU BLESSED TO KEEP PROVIDNG SUCH AMRUT FROM YOUR MANTHAN.AVEY HAPPY BIRTHDAY IN ADVANCE.THANK YOU ONCE AGAIN FOR YOU INVALUABLE GIFT.

    WITH WARMEST REGARDS.

  • Dharmesh Vyas // March 5, 2009 at 1:21 am | Reply

    Congrats on publishing 3rd e-book, it’s really nice, Thanks for sharing

  • ajay majmudar // March 5, 2009 at 1:25 am | Reply

    Dear Jani Saheb
    Downloaded today three books will give feedback on reading the same.
    I would like to learn orogami ,you must be having basic books to learn ,can you share on your blog.
    ajay

  • ajay majmudar // March 5, 2009 at 1:28 am | Reply

    do i need to suscribe for download?

  • neetakotecha // March 5, 2009 at 2:41 am | Reply

    tame gr888 cho dadaji..

  • Dr N N Dhruv // March 5, 2009 at 4:20 am | Reply

    Thanks. antarni waaNi has been dowmladed. I’ll read it.

  • Ramesh Patel // March 5, 2009 at 9:24 am | Reply

    CONGRATULATION SHRI SURESHBHAI

    It is a great pleasure to read this message for everybody and not only for you.

    Ramesh Patel(Aakashdeep)

  • bharat Shukla // March 5, 2009 at 11:57 am | Reply

    Respected Sureshbhai

    congratulations on your 3rd e-book. I wish you all the best and wish you continue the everlasting service to the people of gujarat and gujarati knwoing as a whole.

    i from the very start appreciate your full fledged service to the gujuarai literature.

    god bless you to write more and more as present.

    bharat shukla

  • Chirag Patel // March 5, 2009 at 12:29 pm | Reply

    Many many congratulations dada. And yes, happy birthday to you.

  • Maheshchandra Naik // March 5, 2009 at 12:34 pm | Reply

    CONGRATULATIONS!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
    Your effort will go long way, I have been keeping all your email/article in seprate folder, now this will help me at one place, Thank you once again.

  • Maheshchandra Naik // March 5, 2009 at 12:36 pm | Reply

    YES, Ihave missed to write as requested by you for pdf file.

  • દક્ષેશ // March 6, 2009 at 3:05 am | Reply

    સુરેશદાદા,
    પરમ સમીપે મારું પણ પ્રિય પુસ્તક છે.
    મારું પ્રિય અવતરણ …
    “When you write, you live forever.”
    તમે પણ તમારા લેખનથી કાયમ માટે રહેવા સર્જાયેલા છો. અભિનંદન.

  • ગોવીન્દ મારુ // March 6, 2009 at 5:13 am | Reply

    આદરણીય વડીલ,
    હા.
    મારી પાસે પોતાનું કોમ્પ્યુટર નથી. જેથી પ્રતીભાવ આપવામાં હું સૌથી પાછળ હોઈશ !
    ઈ-પુસ્તક જગતમાં આપશ્રીના ઈ-ગુજરાતી પુસ્તકને આવકારતા આનંદ અને ગૌરવ અનુભવું છુ.
    આપશ્રીના ખુબ જ સરાહનીય પ્રયાસ બદલ ખુબ ખુબ હાર્દીક અભીનંદન….
    આપશ્રીના જીવનનો નીચોડ સમા આપના ઈ-પુસ્તકની માહીતી મારા મીત્રોને આપીશ.
    ખરેખર આપ અભીનન્દનના અધીકારી હોય પુનઃ આપને અભીનંદન….
    ગોવીન્દ મારુ

  • Naresh Dholakiya // March 6, 2009 at 5:13 am | Reply

    No words can describe the efforts you have put up to prepare this. Just fantastic …excellent…Please keep it up…

    Please Go Ahead, We are with you …Sureshbhai

    `Dil Garden Garden Ho Gaya`

  • Dhwani // March 6, 2009 at 8:28 am | Reply

    Yes. Thank you!

  • Ashish Upadhyay // March 6, 2009 at 10:57 am | Reply

    Congratulation, This is Nice Book

    Thank you very much

  • Hemant Dave // March 6, 2009 at 3:01 pm | Reply

    Dear Dadaji,
    Yes i have down loaded .And started reading Swairavihar .finished with out leaving my chair.
    nicely written.Good Inspiration through simple nerration.Jivan ni nani vato ghani var ghanu sukh ane anand ape che.
    Avu lakhata rehso, bhagvan tamane ghanu dirghayush ape.

    Gujarati Bhasa no seva yagna dhakto rahe tavi subheccha,

    Hemant Dave.
    Vadodara. 6/02/09

  • Harnish Jani // March 6, 2009 at 5:21 pm | Reply

    અંતરની વાણીને વાચા આપવા બદલ અભીનંદન.સુંદર પ્રેરણા લાયક લેખો છે. દાદા, તમે ઊંઝા જોડણીની મુક સેવા કરો. જો તમારા લખાણમાં કૌવત હશે તો મને નથી લાગતું કે તમારી જોડણીનો કોઇને વાંધો હોય.”તુ બસ અપના કામ કીયે જા તેરા ભંડાર ભરેગા રામ”

  • Rajendra M.Trivedi, M. D. // March 6, 2009 at 5:42 pm | Reply

    Bhai Suresh,

    As Haranish Jani said,.”તુ બસ અપના કામ કીયે જા તેરા ભંડાર ભરેગા રામ”,
    I add more….Your walt of mind is unlocked and your Rama has given this to all Surfers this third E.Book.which will be a great learning for gujarati children like me too.
    Best to you on your Birthday and always.

    Geeta + Rajendra And Trivedi Parivar
    http://www.yogaeast.net

  • natver mehta // March 7, 2009 at 12:12 pm | Reply

    અદભુત!
    માનનિય સુરેશભાઈ આપે તો આખો ખજાનો ધરી દીધો. આપનો આભાર માનવા આ લેખક પાસે પણ શબ્દો નથી. સમયને અભાવે મોડું થયું છે તો ક્ષમા કરશો. આવી જ સેવા કરતા રહો એવી પ્રાર્થના.

  • hiteshbhai joshi // March 8, 2009 at 6:43 am | Reply

    congratulations wonderful article i have read it with thrill and lets give you once heartily congeatulations for your wonderful work

    Can you please guide us that how we can write here gujarati language like you ?
    please guide in detials

    Thanks a lot and best of regards,

  • yogen joshi // March 10, 2009 at 12:51 pm | Reply

    suresh bhai
    How are you I M Yogen joshi from Baroda and I am a journalist .working with SANDESH News Paper As a Sub-Editor

  • neetakotecha // March 10, 2009 at 9:11 pm | Reply

    YES YES YES..

  • raj macwan // March 20, 2009 at 10:51 am | Reply

    yes Uncle….great site…

  • bhavik // March 24, 2009 at 5:22 am | Reply

    thank youcvery much

  • Nrupak D Shah // March 25, 2009 at 7:06 am | Reply

    દાઉનલોદ્દ કરિ ચે.

  • KHAGESH JADAV // March 30, 2009 at 8:16 am | Reply

    Yes
    Yes
    And Again Yes
    I have downloaded allthe three E Books.
    Thank U Sureshbhai
    And Thank U Sandesh Newspaper ;in which I found the web address written in “ARDH-SAPTAHIK PURTI” dated 18th March 2009.

  • Dr. Shrenik K. Shah // March 31, 2009 at 4:10 am | Reply

    Sureshbhai, Thanks a lot for providing this e-book that too Gujarati.

  • Jayshree // April 17, 2009 at 12:26 am | Reply

    Vadilshri Sureshbhai,
    Iwas looking for such thing since long in Bangalore,away from Gujrati Sahitya Thanx for reuniting me with mymothertongue

  • નીતિન જાની // May 29, 2009 at 9:03 am | Reply

    માનનીય સાહેબ શ્રી..

    આભાર..

    આજ રીતે ગુજરાતી ભાષા નું ગૌરવ વધારતા રહેશોજી.

    લી. નીતિન જાની.

  • kumar // June 9, 2009 at 12:48 am | Reply

    yes

  • jaydips // June 11, 2009 at 9:43 am | Reply

    yes

    thanks sir

  • એક સાહિત્યપ્રેમીનો પ્રશંસનીય સાહિત્યિક અભિગમ – જય ગજજર « ગદ્યસુર // July 1, 2009 at 7:04 am | Reply

    [...] ડાઉનલોડ [...]

Leave a Comment