ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 637,388 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Mahatma Gandhi"You must be the change you wish to see in the world."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
- ગુજરાત છે અમરતધારા માર્ચ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

So, a New Page to your Blog !
Congarts !
Will read those Posts as the time permits !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
Thanks for your visit/comment for Harnishbhai’sPost !
read for the first time good site
મારી પસંદ
માનું છું કે આ નવું પૅજ નથી
આ જણાવવા બદલ અભિનંદન બાકી
માનેૂ કયું બાળક પસંદ–જવાબ અઘરો છે
માનવજીવનની વિશેષતા એવી છે કે એક વ્યક્તિને તેના જન્મમાં કોઈ પસંદગી હોતી નથી પણ જ્યારે સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા મેળવે છે ત્યારે એના જીવન પર એનો અધિકાર રહેતો નથી. દલીલ એવી થાય છે કે જીવન ઈશ્વરની ભેટ છે. જેને લઈ લેવાનો અધિકાર માત્ર ઈશ્વરને જ છે. પશ્ચિમના દેશોમાં અમુક વર્ગોમાં તો એવી માન્યતા દૃઢ બનતી જાય છે કે માત્ર બીમાર જ નહીં, એક તંદુરસ્ત માણસને પણ ઉંમરના ચોક્કસ સ્તરે પહોંચ્યા બાદ મરવાની સ્વતંત્રતા હોવી જોઈએ
પસંદ મૃત્યુ અંગે ચંદ્રકાન્ત બક્ષીને કોઈક પત્રકારે પ્રશ્ન પૂછેલોઃ. બક્ષીએ એમની શૈલીમાં જવાબ આપેલો, ”ઊંઘની ગોળીઓ મોઢામાં નાખી ઉપરથી શેમ્પેઈન પી જવાનો!’
You enjoy is good and that is the way to keep putting your views to surfers !