સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ટેન્ગ્રામ – ચોરસ

     ટેન્ગ્રામ  ચાઈનીઝ  કોયડો છે. સાત જ મુળ ટુકડા વાપરીને હજારો જાત જાતના અને ભાત ભાતના આકારો બનાવી શકાય છે.  દરેક આકારમાં સાતે સાત ટુકડા વાપરવા ફરજીયાત હોય છે.ઓછા ટુકડા અથવા બે સેટ વાપરીને પણ આકારો બનાવી શકાય; પણ તે  ટેન્ગ્રામ ન કહેવાય. 

basic_square

    આ પાયાનો આકાર – ચોરસ છે.  હવે પછી વીધ વીધ આકારો અહીં દર્શાવવામાં આવશે.

3 responses to “ટેન્ગ્રામ – ચોરસ

 1. pragnaju ફેબ્રુવારી 6, 2009 પર 11:09 એ એમ (am)

  યાદ આવી
  ચાલ, આવ મારી સાથે,સાત પગલા ભરીએ આકાશ માં,
  સાત ફેરા લઇ સાત જન્મો નો સંબંધ બાંધીએ એ આશ માં,

  જ્યાં હોય પ્રેમ અને વિશ્વાસ નો વાસ્,
  દુરી ના હો જરા પણ સહવાસ માં…

 2. Dhwani Joshi ફેબ્રુવારી 7, 2009 પર 10:19 એ એમ (am)

  saras puzzle lai aavya chho dada….

  waitng for the designs…

  🙂 thnx pragna ji… tamne aa lines ‘yaad’ aavi e badal..!!

 3. Suresh Jani ફેબ્રુવારી 7, 2009 પર 6:05 પી એમ(pm)

  કુન્દનીકા બેનની ‘ સાત પગલાં આકાશમાં;?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: