સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઉપનિષદ ગંગા

‘દૂર દર્શન’ પર પ્રસિદ્ધ થયેલી ધારાવાહિક આધ્યાત્મિક શ્રેણી હવે યુ ટ્યુબ પર…

સાભાર – શ્રી. શૈલેશ મહેતા

ભાગ -૧ 

ભાગ -૨ 

ભાગ -૩ 

ભાગ -૪ 

ભાગ – ૫ 

ભાગ -૬

 

અને બીજા ૧૮૨ ભાગ પણ યુ ટ્યુબ પરથી મળી જશે ! 

http://www.youtube.com/results?search_query=Upanishad+Ganga+&oq=Upanishad+Ganga+&gs_l=youtube.12..0l10.752.752.0.3061.1.1.0.0.0.0.639.639.5-1.1.0…0.0…1ac.1.11.youtube.ZywUYcb2ITE

4 responses to “ઉપનિષદ ગંગા

  1. pragnaju મે 30, 2013 પર 9:28 એ એમ (am)

    ખૂબ સુંદર
    સમય મળે માણતા રહીશું
    રી-બ્લોગ કરવા વિચાર છે

  2. Vinod R. Patel મે 30, 2013 પર 10:47 એ એમ (am)

    ઉપનિષદ વિષે વધુ જાણવાની સરસ તક .

    કાનને સાંભળવાનું આંખોને થોથાં વાંચવામાંથી આરામ –

    કાન અને મનને સાથે રાખી આધ્યાત્મક જ્ઞાન વિડીયો મારફતે મેળવવાની તક એ નવી

    ટેકનોલોજીની કમાલ ! નવરાશને સમયે એક પછી એક વિડીયો જોઈ આપણી હિંદુ સંસ્કૃતિ

    વિષે ઘણું બધું નવું જાણવાનો લાભ લેવો જોઈએ .

  3. Vinod R. Patel મે 30, 2013 પર 11:25 એ એમ (am)

    Reblogged this on વિનોદ વિહાર and commented:
    ઉપનિષદ વિષે વિડીયો મારફતે જ્ઞાન પ્રાપ્ત કરવાની અણમોલ તક
    મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ એમના બ્લોગ ગદ્ય સુરમાં દુર દર્શન ઉપર દર્શાવાતી ઉપનિષદ વિશેની ધારાવાહિક શ્રેણીના પ્રથમ પાંચ હપ્તાના વિડીયો પોસ્ટ કર્યાં છે એને એમના આભાર સાથે અહીં રી-બ્લોગ કરું છું .
    નવરાશે ઉપનિષદ વિષે આ બધા વિડીયો જોઈને આપણી વૈદિક સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરવાની આ તકનો લાભ લેવા જેવો છે .
    ઉપનિષદો વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી વેદાંત ગણાય છે
    વિકિપીડીયાની આ લિંક ઉપર – ઉપનિષદ વિષે પ્રારંભિક જ્ઞાન .
    http://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6

    વિનોદ પટેલ

  4. Anila Patel મે 30, 2013 પર 1:41 પી એમ(pm)

    ઉપનિષદ વિષેના વીડીઓ જોઇને બહુજ આનન્દ થયો. પ્રાથમિક જ્ઞાન હતુ ,હવે વિડીઓ દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાની તક મળશે રી ઇમેલ કરીને સેવ કરી લીધા જેથી નવરાશના સમયે શાંતિથી માણી શકાય