સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

( 574 ) નરેન્દ્ર મોદીના યોગના પ્રભાવમાં આવી ગયા બરાક ઓબામા !

યોગના ફાયદા સમજ્યા, અનુભવ્યા હોવાના સબબે … આ લેખ બને તેટલા વધારે લોકો વાંચે ; અને પોતાના જીવનમાં નવી આશાનો સૂરજ પ્રગટાવે તેવી અભિપ્સા સાથે…..

વિનોદ વિહાર

 Narendra Modi does Yoga and Meditation everyday .It provides him vigour and zeal for his work.

Narendra Modi does Yoga and Meditation everyday .It provides him vigour and zeal for his work.

 યોગ એ ૫૦૦૦ વર્ષ જૂની ભારતની વિરાસત  છે અને ભારતે વિશ્વને આપેલી એ એક અણમોલ ભેટ છે.યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિદ્યા છે જે તન અને મનને સ્વસ્થતા પ્રદાન કરે છે.આજે તો આખાએ વિશ્વમાં “ યોગા “ શીખવવા અને શીખવા માટેની ઠેર ઠેર વ્યાપારી ધોરણે દુકાનો ખુલી ગઈ છે.

ઋષિ પતંજલિને યોગ દર્શનના સ્થાપક ગણવામાં આવે છે. પંતજલિના યોગસૂત્રો રાજયોગ તરીકે જાણીતા છે, જે મન પર કાબૂ મેળવવા માટેની એક વ્યવસ્થા છે. પતંજલિએ તેમના બીજા સૂત્રમાં “યોગ” શબ્દની વ્યાખ્યા આપી છે, જે તેમના સંપૂર્ણ કાર્ય માટેનું સારસૂત્ર માનવામાં આવે છેઃयोग: चित्त-वृत्ति निरोध:  -યોગ સૂત્ર 1.2

(વિકિપીડિયા ની આ લીંક ઉપર વધુ માહિતી વાંચો. ) 

વડા પ્રધાન મોદીએ ગયા મહિને ૧૯૩-સભ્યોની યુ.એન. સંસ્થાની મહાસમિતિની બેઠકમાં કરેલા સંબોધનમાં દુનિયાના દેશોને ઈન્ટરનેશનલ યોગા ડે શરૂ કરાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ યોગવિદ્યા માનવીઓની લાઈફ સ્ટાઈલ…

View original post 505 more words

2 responses to “( 574 ) નરેન્દ્ર મોદીના યોગના પ્રભાવમાં આવી ગયા બરાક ઓબામા !

 1. pragnaju નવેમ્બર 4, 2014 પર 12:07 પી એમ(pm)

  योग: चित्त-वृत्ति निरोध: -માટે દરેકને માટે જરુરી

 2. Vinod R. Patel નવેમ્બર 4, 2014 પર 12:54 પી એમ(pm)

  રી-બ્લોગ માટે આભાર

  આ લેખ બને તેટલા વધારે લોકો વાંચે ; અને પોતાના જીવનમાં નવી આશાનો સૂરજ પ્રગટાવે તેવી અભિપ્સા સાથે…..

  આવી અભીપ્સા સાથે જ આ પોસ્ટનું મેં સર્જન કર્યું હતું . આપની આ લેખની પસંદગી પામવાનો અને

  સૂર સાધનાના માધ્યમથી યોગ સાધના માટેના વિચારોનું લોકોમાં વધુ પ્રસારણ થશે એથી વધુ આનંદ છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: