સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શોધ

શોધ,શોધ… સતત શોધ
કશું ન મળે, એ હરખ શોધ.

આ ટચૂકડી રચના પર લાંબું અવલોકન….

   આપણા બધા હરખ વસ્તુ પ્રધાન હોય છે. નિર્ભેળ આનંદ એક કાલ્પનિક ચીજ હોય છે. પણ અનુભવે એ સમજાય છે કે,  વસ્તુ મળવાની સાથે જ આનંદ ઓસરી જતો હોય છે અને નવી ચીજની લાલસા તરત જન્મ લે છે.
એટલે, મને એવા હરખની શોધ છે, જેમાં કશું ય ન મળવાની પૂરી ગેરંટી હોય! – 

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: