સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અપેક્ષાઓ દુઃખો સર્જે છે – શાહબુદ્દીન રાઠોડ

          ભગવાન બુધ્ધે કહ્યું છે :” અપેક્ષાઓ દુઃખો સર્જે છે.”
          મેં આ માત્ર વાંચ્યું જ નથી. જીવનમાં અનેક વાર અનુભવ્યું છે. માનવીની અપેક્ષાઓ જેટલી વધુ તેટલો તે વધારે દરિદ્ર.
            ભગવાન બુધ્ધ એક વાર એક મહાલયના પ્રવેશદ્વારે ભિક્ષા માટે ઊભા હતા. એ મહાલય કરોડપતિ શ્રેષ્ઠીનું હતું. શ્રેષ્ઠી બહાર જવા નીકળ્યા. તેમણે ભગવાન બુધ્ધને જોયા, પ્રતિભા જોઇ અને કહ્યું :” સન્યાસી! આપ કોણ છો એ હું નથી જાણતો, પરંતુ હું આપની પ્રતિભાથી એટલો પ્રભાવિત થયો છું, કે આપને વિનંતી કરું છું, કે મારી એક સ્વરૂપવાન કન્યા છે. આપ તેની સાથે લગ્ન કરી લ્યો. હું મારી આ સમ્પત્તિ તમને અર્પણ કરું છું. હું કરોડપતિ છું અને આપ ભિક્ષુક છો.”
              ભગવાન બુધ્ધે કહ્યું :” કદાચ જો એવું હોત.”  
              બુધ્ધનું કહેવું એવું હતું કે કદાચ જો એવું હોત હું વિચારત. પરંતું હું ભિક્ષુક નથી, તમે સમ્પત્તિવાન નથી.  જેની આંતર સમૃધ્ધિ વિશાળ છે. જેને અપેક્ષા નથી એ સમ્પત્તિવાન છે. અને જેનામાં આંતરસમૃધ્ધિ નથી , જેની અપેક્ષાઓ વધુમાં વધુ છે, તે ભિક્ષુક છે.

શાહબુદ્દીન રાઠોડ

3 responses to “અપેક્ષાઓ દુઃખો સર્જે છે – શાહબુદ્દીન રાઠોડ

 1. ઊર્મિસાગર ઓક્ટોબર 23, 2006 પર 2:41 પી એમ(pm)

  ” અપેક્ષાઓ દુઃખો સર્જે છે.”
  એકદમ સાચી વાત… આ એક વાક્યમાં જાણે કેટલાંયે ગ્રંથોનો સાર હોય એવું નથી લાગતું??!!!!!

 2. કેતન શાહ સપ્ટેમ્બર 4, 2007 પર 2:28 એ એમ (am)

  Sapne dekho, lekin use sach hone ki ummed mat rakho.

 3. chetu સપ્ટેમ્બર 4, 2007 પર 8:29 એ એમ (am)

  એક્દમ સાચી વાત ..! ઉર્મી અને કેતનજી બન્ને ની વાત પણ સાચી છે..

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: