સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હજામડી

સ્ત્રી અને હજામનું કામ? છી … છી… છી…

     પણ…… હજામતનો ધંધો કરનાર ગુજરી જાય તો તેની પત્ની કુટુમ્બની વિટંબણાઓ સામે ‘હજામડી’ બનીને કમર કસે ( અને તે પણ આજથી ચાળીસ વર્ષ પહેલાં! ) તો તેને સલામ કરવી જ પડે….

shanta

‘શાન્તાબાઈ શ્રીપતિ યાદવ’ – વિગતે જાણવા આ ફોટા પર ક્લિક કરો.

ભારતમાં રહેતા મિત્રોની જાણ સારૂ…

અહીં અમેરિકામાં ‘બાર્બર શોપ’માં
ભાગ્યે જ હજામો જોવા મળશે
મોટા ભાગે હજામડીઓ જ !

4 responses to “હજામડી

 1. pragnaju ઓગસ્ટ 15, 2016 પર 8:27 એ એમ (am)

  હજામને ઘાંયજો પણ કહે—ઘા રુઝવે એટલે
  અને
  હજામડી તો ગામડાની સ્ત્રી રોગ અને પ્રસૂતિ નિષ્ણાત…
  પૈસા તમે આપો તે !
  પ્રેમથી પ્રસૂતિ બાદ શેક,માલીશ મા દીકરાને
  અને
  ઘરમા તકલીફ હોય તો બીજા કામ પણ કરે…
  શુભ અશુભ પ્રસંગે સંભાળી લે…
  અને ઘણા સમજુ પોતાની નિષ્ણાતને ભૂલે નહીં
  આ અમારી કમળા મા માટે
  બધા જાણે આ મા કોણ!

 2. aataawaani ઓગસ્ટ 15, 2016 પર 10:07 એ એમ (am)

  અને કચ્છ ,કાઠિયાવાડ .સિવાયના ગુજરાતમાં મૃત્યુ પાછળ તાલ બધ રોવાનું અને છાજીયા લેવાનું કામ પણ હજામડીયો શીખવતી હોય છે .

 3. pragnaju ઓગસ્ટ 15, 2016 પર 12:53 પી એમ(pm)

  29 06 2016 CONGRES NAVATAR VIRODH – YouTube
  Video for છાજીયા youtube▶ 1:01

  Jul 4, 2016 – Uploaded by Ravi Press
  … હતો જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના મુદે કોંગી કાર્યકરો બળદગાડા લઈને આવ્યા હતા તો મહિલા કાર્યકરોએ સરકારના છાજીયા લીધા હતા તેમજ આગેવાનો ખેડૂતના …

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: