સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનું મન્થન- ૧, શ્રી. વિક્રમ દલાલ

     જન્મ અને મૃત્યુ વચ્ચેના ગાળાને આપણે ‘જીવન’ કહીએ છીએ. વિજ્ઞાનનું કામ આ ગાળાને લંબાવવાનું, ટૅક્નોલૉજીનું કામ આ ગાળા માટે સગવડો ઊભી કરવાનું અને અધ્યાત્મનું કામ આ ગાળાને સુખમય બનાવવાનું છે.

લંબાણ, સગવડ અને સુખ એ ત્રણે જુદી બાબતો છે.

One response to “આજનું મન્થન- ૧, શ્રી. વિક્રમ દલાલ

  1. La' Kant " કંઈક " ઓક્ટોબર 19, 2018 પર 11:39 પી એમ(pm)

    “અધ્યાત્મનું કામ આ ગાળાને સુખમય બનાવવાનું છે.” આ સહી. “ADDING LIFE TO LONG YEARS ?
    FINE no?
    બાકી તો, તમે સમજાવ્યું એ ય ઠીક !
    નહીં તોય બધ્ધું વ્યવસ્થીત જ હોતું હોય છે ને?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: