સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

અરે! ભાઈ,

આ જગતમાં તમે શું કરવા ચાહો છો,
તે નહીં

પણ તમે શું કરી શકો તેમ છો
એ સ્વીકારવું પડે છે.

One response to “આજનો સુવીચાર

 1. pragnaju ઓગસ્ટ 22, 2008 પર 4:47 પી એમ(pm)

  યાદ આવી
  અટકી જવાય સાંજમાં તો શું કરી શકો ?
  બેસે ન સ્વપન આંખમાં તો શું કરી શકો ?
  મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
  પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: