સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગદ્યસુર – એક નવું સીમાચીહ્ન

મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, ગદ્યસુરે આજે એક નવું સીમાચીહ્ન હાંસલ કર્યું છે. મુલાકાતીઓનો આંકડો 100,000 ના શકવર્તી આંકને વટાવી ચુક્યો છે.

મારો બે વરસનો આ બાબલો લખપતી બની ગયો છે!

પણ એની આ સીદ્ધીનો યશ એના જનક કરતાં અનેક ગણો વધારે એના  વાચકો અને સાથી બ્લોગરોના શીરે જાય છે. એક યા બીજી રીતે એની વીકાસયાત્રામાં સહભાગી બનનાર આપ સૌનો આ બાબલો અને એનો 66 વરસનો બાળક બાપ ઋણી છે.

એના બીજા ભાંડરડા પણ વત્તે ઓછે અંશે માલેતુજાર છે.

ગુજરાતી સારસ્વત પરીચય 144.324

ગુજરાતી પ્રતીભા પરીચય 23,804

ગુજરાતી મહાજન પરીચય 2,508

—-

કાવ્યસૂર 51,035

હાસ્ય દરબાર 124,854

વીશ્વ ગુર્જરી 2,916

હોબી વિશ્વ 2,315

આ બાળકના નીવૃત્ત જીવનમાં આટલો બધો પ્રેમ આપવા માટે આપ સૌનો હૃદયપુર્વક આભાર.

34 responses to “ગદ્યસુર – એક નવું સીમાચીહ્ન

 1. Harnish Jani ઓગસ્ટ 3, 2009 પર 8:12 એ એમ (am)

  Congratulations !! I will drink it to that- let us have a champagne-Where is Rajubhai Trivedi?

 2. dipak ઓગસ્ટ 3, 2009 પર 8:27 એ એમ (am)

  Many congratulations to you for this achievement.Wish you all the best .

 3. Rekha Sindhal ઓગસ્ટ 3, 2009 પર 8:46 એ એમ (am)

  Congratulation ! all your articles are coming straight from heart. it is simple and joyfull. we are proud of you.

 4. shashikant shah ઓગસ્ટ 3, 2009 પર 8:50 એ એમ (am)

  Hardik Abhinandan…I wish now, you become millionaire !
  Shashikant Shah

 5. કાસીમ અબ્બાસ ઓગસ્ટ 3, 2009 પર 9:02 એ એમ (am)

  હાર્દિક અભિનંદન.

  બે વરસ નો બાબલો લખપતિ બની ગયો, તો હવે ત્રીજા કે ચોથા વર્ષે કરોડપતિ પણ બની જશે એવી શુભેચ્છાઓ સાથે

  કાસીમ અબ્બાસ

 6. Capt. Narendra ઓગસ્ટ 3, 2009 પર 9:17 એ એમ (am)

  Congratulations! I hope the Baby becomes a millionaire before 30 (Yes, I do mean 30 months!).

  And when are you celebrating, Harnishbhai? The Bubbly is on me! More the merrier, but I certainly will drink a toast to Sureshbhai, Gadyasoor and its siblings tonight, back in California.

 7. Tushar Bhatt ઓગસ્ટ 3, 2009 પર 10:22 એ એમ (am)

  Congratulation. Hope the lakhpati will soon become a crorepati.The ocean is made of millions of drops. Onward,Gujarati pen-soldier.

 8. B.G.Jhaveri ઓગસ્ટ 3, 2009 પર 10:59 એ એમ (am)

  Abhinandan !
  Bahola Kutumbi Janoni Shubhkamanaye !

 9. Madhusoodan H. Bhatt ઓગસ્ટ 3, 2009 પર 11:41 એ એમ (am)

  Congratulations!!! Wish you continued success for your untiring efforts to bring the Gujarati literature to our fellow brothers & sisters.

  All the Best,

  Madhu Bhatt.

 10. arvind adalja ઓગસ્ટ 3, 2009 પર 12:41 પી એમ(pm)

  ખૂબ ખૂબ અભિનંદન સુરેશ ભાઈ ! લખતા રહેજો અને અમારા જેવા નવા નિશાળીયાઓને લાંબા સમય સુધી માર્ગ દર્શન આપતા રહો ! આપ આવનારા સમયમાં હજુ વધુ અને વધુ ઉંચાઈ પ્રાપ્ત કરો તેવી હાર્દિક શુભેચ્છા !

  સ-સ્નેહ
  અરવિંદ

 11. Ramesh Patel ઓગસ્ટ 3, 2009 પર 12:48 પી એમ(pm)

  હસી હસાવી આગળ ધપે

  જમે જમાડે વિચાર વૈભવે

  સાંધે સંધાડે સૌને ગુજરાતે

  લાખ લાખેણા લખપતિ….

  જુવાન જુવાન જાની હરખલો

  કહું કે ના કહું સુરેશભાઈ ડૉસલો

  સહ્ર્દયી

  રમેશ પટેલ(આકાશદીપ)

 12. Maheshchandra Naik ઓગસ્ટ 3, 2009 પર 7:15 પી એમ(pm)

  CONGRATULATIONS!!!!!!!!!!!!!!!!!!!!!
  BEST LUCK FOR MANY MORE READERS TO YOUR BLOG IN COMING YEARS……..

 13. pragnaju ઓગસ્ટ 3, 2009 પર 9:49 પી એમ(pm)

  અભિનંદન
  અમેરિકનોને લાખ કહેતા ન આવડે તેથી સો હજાર કહે!
  જો કે તેને સિધ્ધી નથી ગણતા પણ ઉત્તમ પ્રકારનું સાહીત્ય પીરસ્યું છે તેના ખાસ અભિનંદન
  ભલે મુલાકાતી ઓછા હોય્ પણ હલકા સાહીત્યથી સમજુતી કરશો નહીં

 14. પ્રવિણ કે.શ્રીમાળી ઓગસ્ટ 3, 2009 પર 10:50 પી એમ(pm)

  લાખ-લાખ અભિનંદન !!
  આપણી પ્રવૃતિ ફૂલે-ફાલે અને અમને નીત-નવું વાંચન તમારી કલમ દ્વારા મળતું રહે તેવી હાર્દિક શુભેચ્છા !!

 15. Govind Maru ઓગસ્ટ 3, 2009 પર 10:54 પી એમ(pm)

  આદરણીય સુરેશભાઈ,
  આપશ્રીની સાહીત્યીક સીદ્ધીનું સાદર સ્વાગત છે.

  કોટી કોટી અભિનંદન..

 16. ગાંડાભાઈ વલ્લભ ઓગસ્ટ 3, 2009 પર 11:27 પી એમ(pm)

  લાખના આંકડે લાખેણા અભીનંદન.

 17. Swarup ઓગસ્ટ 4, 2009 પર 3:10 એ એમ (am)

  Thanks a lot Sureshbhai.
  Because of you, wonderful words could reach to us.

  Abhinandan

 18. ASHWEEN PARIKH ઓગસ્ટ 4, 2009 પર 6:56 એ એમ (am)

  Manny happy returns of this day, Gadyasur.

 19. jjugalkishor ઓગસ્ટ 4, 2009 પર 10:28 એ એમ (am)

  અબજોપતી બનો !!

  અને હવે આમાંથી પસંદ કરીને કેટલુંક છપાવો. પ્રીન્ટ મીડીયામાં પધારો અને ત્યાંય કરો વધારો.

  એક વરસ ચાલે તેટલો મસાલો થઈ ગયો છે. છપાવવાની તૈયારી કરો, સાચ્ચે જ હું મદદ કરીશ.

  અભીનંદન સાથે –

 20. jagadishchristian ઓગસ્ટ 4, 2009 પર 11:31 એ એમ (am)

  શ્રી. સુરેશભાઈ આપને લાખ અભિનંદન. વધારે પ્રગતી રહો એવી શુભકામના.

 21. Hemant Dave ઓગસ્ટ 4, 2009 પર 12:12 પી એમ(pm)

  CONGRATULATIONS,

  Keep the young spirit of good writing , Many more millions will visit your blog.

 22. Jaimin ઓગસ્ટ 4, 2009 પર 2:52 પી એમ(pm)

  CONGRATULATIONS..
  wishing for millionar baby

 23. Rajul Shah ઓગસ્ટ 4, 2009 પર 10:34 પી એમ(pm)

  HEARTIEST CONGRATULATION FOR LAKHPATI.HOPE BE A KAROD PATI VERY SOON,

  THIS IS WONDERFULACHIVMENT FOR LIFE.

 24. Rajesh.h.hajuri ઓગસ્ટ 6, 2009 પર 4:23 એ એમ (am)

  sir,

  Congratulation,

  next year one, carore (100 lekhs)

 25. Mukesh Kadakia ઓગસ્ટ 10, 2009 પર 4:45 પી એમ(pm)

  Many many congretulation wishing for millionar
  baby

 26. Rajul Kaushik મે 3, 2018 પર 10:01 એ એમ (am)

  અઢળક અભિનંદન અને ખુબ ખુબ શુભેચ્છાઓ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: