સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હાઈકૂ

કાવ્યસૂર પર પહેલું જ હાઈકૂ –

સરસ મજાના, મૈત્રીભર્યા ઈમેલ માહોલ બાદ, રાતની મીઠી ઊંઘ અને સપનાં પત્યે આ હાઈકૂ લગભગ ૨-૧૫ વાગે સ્ફૂર્યું. ઇન્ટર્નેશનલ હાઈકૂ સમ્મેલન પ્રસિદ્ધ કર્યા બાદ. આ હાઈકૂ અહીં રજૂ કરું છું.

કાવ્યસૂર પર રચના … ઘણા વખત પછી …

ઝૂમે પાંખિયાં 

લટકે, સ્વિચો ડોલે

સ્થિર વાયર 

પાંખિયાં અને લટકતી સ્વિચોને ઝૂલાવતો ઈલેક્ટ્રિક વાયર તો સાવ સ્થિર છે; અને એની પાછળની વિજળી તો સાવ અદશ્ય !

અને એ સમ્મેલનમાં રજૂ કરેલ એક ફિલસૂફી હાઈકૂ પણ …

વ્યાસ ત્રિજ્યા ને

પરિઘ શા કામનાં?

કેન્દ્ર નિહાળો.

5 responses to “હાઈકૂ

 1. Chirag એપ્રિલ 30, 2011 પર 6:27 એ એમ (am)

  વાહ, દાદા. બન્ને બહુ સચોટ રીતે પોતાની વાત કહી જાય છે. ચાલુ રાખો…

 2. Chirag એપ્રિલ 30, 2011 પર 6:28 એ એમ (am)

  દાદા, ગદ્યસુર પરના અવલોકન સાથે આવું એકાદેક ચોટડુંક હાઈકુ “હાઈક્લાસ” જામે.

 3. pragnaju એપ્રિલ 30, 2011 પર 7:15 એ એમ (am)

  પરમદિવસનુ અહીંનું વાતાવરણ…

  કંપે ડાળિયો
  પવન સુસવાતો
  ક ક ડ ભૂ સ

  ………….

  પાઇ સહાયે
  પરિઘે પકડી બિંદુ
  પહોંચો કેન્દ્રે

 4. Valibhai Musa મે 11, 2011 પર 3:02 પી એમ(pm)

  ઝૂમે પાંખિયાં

  લટકે, સ્વિચો ડોલે

  સ્થિર વાયર

  =========

  લ્યો ત્યારે, તાળીઓ રૂપે જવાબી હાઈકુઓની હેટ્રીક અને વધારાનું એક છોગું !!!

  ==========

  વીજેજનેર

  વીજગતિએ આવ્યા

  પંખે લટક્યા!

  ——–

  ફ્યુઝ ઊડાડ્યા

  થયું અંધારું, થયા

  ચામાચીડિયું!

  —–

  કન્ફ્યુઝ થઈ

  મેલ્યું પડતું અને

  ફ્યુઝ બાંધ્યા!

  ———

  થૈ બેટમેન

  અંધારાં ઊલેચ્યાં, ને

  ઝગમગાટ!

  —–

 5. zapada parbat જૂન 14, 2011 પર 7:13 એ એમ (am)

  khub saras vanchine anand thyo

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: