સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રત્નકણિકાઓ

        આ બ્લોગનું નામ ‘ગદ્યસુર’ હતું ત્યારે ઘણા વખત સુધી દરરોજ  ‘આજનો સુવિચાર’ પ્રગટ કરવાનો ચાલ રાખ્યો હતો.

આ રહ્યા એ ‘આજના સુવિચાર’ ( ૫૧૯ # )

          હવે એ ઓરતા તો આથમી ગયા(!) પણ, આવા વિચારોને નવો દેહ આપવાનું મન થયું ; અને ‘સ્ક્રેચ’ પર એમાંના થોડાક અજમાવી જોયા.

ચિત્ર પર 'ક્લિક' કરી ત્યાં પહોંચી જાઓ.

ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોંચી જાઓ.

         સ્ક્રેચ’ની વિશેષતા એ છે કે, એમાં આપણી મરજી મુજબ ઘણાં બધાં આકર્ષણો ઉમેરી શકાય છે.દા.ત. સામાન્ય રીતે ‘પાવર’ પોઈન્ટમાં બનાવેલા સ્લાઈડ શો અથવા તેના પરથી બનાવેલ વિડિયોમાં બેકગ્રાઉન્ડ અને સંદેશ સ્થાયી ( Static) હોય છે. એ એક વખત જેમ બનાવ્યા હોય; તેમના તેમ જ રહે છે.

      પણ, અહીં જોઈ શકાશે કે, દરેક ક્લિકની સાથે, નવો જ સંદેશો, નવા રંગમાં અને નવા બેકગ્રાઉન્ડ સાથે આવતો રહે છે. અલબત્ત અપલોડ કરેલાં ચિત્રોની સંખ્યાથી એ આગળ ન જ જઈ શકે! પણ એક નવો જ નજ઼ારો ઊભો કરી શકાય છે.

અજમાવી જુઓ

અને

આની ખાતરી કરી મજા માણો.

One response to “રત્નકણિકાઓ

  1. mdgandhi21 જૂન 28, 2014 પર 8:54 પી એમ(pm)

    બધી રત્નકણિકાઓ બહુ સુંદર છે…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: