સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મારો ય એક જમાનો હતો.

આ આદરણીય સ્વ. રૂસવાજીની અદભૂત ગઝલની વાત નથી !

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?

મારો ય એક જમાનો હતો, કોણ માનશે? 

આ સુંદર ગઝલ અહીં વાંચો

      પણ અહીં વાત બીજી જ કરવાની છે. આ લખનારના એવા વીતેલા જમાનાની વાત!

    એની બડાઈઓ હાંકવાની આદત તો ક્યારનીય  છુટી ગઈ છે. પણ…એક જમાનો હતો કે, નવલથાઓ અને વાર્તાઓનો આ જણ જબરો આશક હતો. એ વખતનો એક બહુ જ ગમતીલો લેખક – H.G. Wells , author of ‘Invisible man’, ‘Time Machine’ etc.

       એ મહાન લેખકની રચનાઓનો એક મોટો ખજાનો ( અને હાવ મફતમાં !) મળી આવ્યો છે.

લો … ‘ ટાઈમ મશીન’ અહીં વાંચો.

અને આખો ખજાનો આ રહ્યો…

આ ચિત્ર પર 'ક્લિક' કરી એ ખજાનો લૂંટવા દોડી જાઓ!

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી એ ખજાનો લૂંટવા દોડી જાઓ!

અને એ ખજાનામાં આવું તો ઘણું બધું છે જ તો !

જો ‘ટાઈમ મશીન’ વાંચશો  તો…..

  • જમાનો શું છે?
  • સમય શું છે?
  • અતીત શું છે?
  • ભવિતવ્ય શું છે?
  • સંસ્કૃતિ શું છે? 

– એ બધા જ પ્રશ્નો વિશે વિચારતા થઈ જશો !

2 responses to “મારો ય એક જમાનો હતો.

  1. Vinod R. Patel જુલાઇ 30, 2015 પર 1:44 પી એમ(pm)

    કહાં ગયે વો દિન ? વિશ્વના ધુરંધર સાહિત્યકારો જેવા કે શેકશપિયર, વર્ડઝવર્થ, બ્રાઉનીંગ ,એચ.જી.વેલ્સ વિગેરે.ના અમર સાહિત્ય સરોવરમાં ધુબાકા મારવાની પણ એક મજા ઓર હતી .

  2. Pingback: મોહતાજ ના કશાનો હતો- ગઝલાવલોકન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: