સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઈડલીનું મૂળ

ખમણ, ઢોકળાં, ઈડલી, ઇદડાં – મોંમાં પાણી આવી ગયું ને? બધી વરાળથી બાફીને બનાવેલી વાનગીઓ.

એક થિયરી મૂજબ , ઈડલીનું મૂળ દક્ષિણ ભારત નહીં , પણ ઇન્ડોનેશિયા છે !

વધારે રસ ભરેલી વાતો આ રહી……

idli1

આ ચિત્ર પર ક્લિક કરી – મજાની વાત વાંચો.

3 responses to “ઈડલીનું મૂળ

  1. pragnaju November 6, 2016 at 7:53 am

    એક થિયરી મૂજબ , ઈડલીનું મૂળ દક્ષિણ ભારત નહીં , પણ ઇન્ડોનેશિયા છે
    બીજી થીયરી મુજબ વીયેટનામ છે
    ટપ ટપનું શું કામ છે ?
    ઝાપટો તમ તમારે

  2. Vinod R. Patel November 6, 2016 at 11:08 am

    ઈડલીનું મૂળ -બુળ જોયા વિના ખાધે જ રાખો !

  3. Vimala Gohil November 6, 2016 at 2:18 pm

    સાધુનું કુળ ને ઇડલીનું મુળ જાણી ને શું લાભ ખાટવાનો છે??!!! સુ. જા.એ આવો સ્વાદિષ્ટ થાળ ધર્યો છે તો પ્રસાદ નહી મહાપ્રસાદ ગણીને આરોગીએ.
    ધરાઈને પછી રેસિપ-બેસિપ જોઇશું.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: