સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નટરાજ

જીવ અને શિવ
હિન્દુ દર્શનોમાં પાયાની વાત. 

       જીવનના મૂળમાં રહેલા એ ‘શિવ’ તત્વને આપણે જોઈ નથી શકતા, એટલે એને માટે જાતજાતના આકારો/ મૂર્તિઓ બનાવવાની અને તેનું પૂજન કરવાની પદ્ધતિ, કર્મકાંડ વિ. ઉપજાવવામાં આવ્યા.  ઈશ્વરીય તત્વનાં લક્ષણોનું પ્રતિનિધિત્વ કરે, એ રીતે એ  દરેક આકાર  કે  મૂર્તિ બહુ વિચારીને નક્કી કરવામાં આવ્યા.

       ‘શિવ’નું નટરાજ સ્વરૂપ  આ જ રીતે સર્જવામાં આવ્યું . એ વિશે બહુ જ સમજવા જેવો સંદેશ શ્રી. શ્રી. રવિશંકરે આપ્યો છે –

ભાગ –  ૧

Natraj

આ ચિત્ર પર ક્લિક કરો.

ભાગ -૨ 

Natraj_1

એમાંથી ગમી ગયેલું એક ટાંચણ …

        It is not that the Divine performed this cosmic dance some 10,000 or 20,000 years ago. It cannot be dated back in time. People have a wrong notion about this and say that this dance happened on a particular day, at a certain time. No, it is not so. Nataraja’s dance is eternal, and has been constantly in motion in this Creation. The Purush Tattva, or God (the Cosmic Being as the substratum and most fundamental principle of Existence) is that which pervades and permeates every particle of this Creation – and that is whom we call as Nataraja.

જીવનનો જ નહીં….

  • પ્રત્યેક કણનો રાસ – જડ હોય કે ચેતન.
  • ઇલેક્ટ્રોનનો રાસ.
  • ‘હિગ્સ બોસોન’નો રાસ.

અંતરના તલાતલ ઊંડાણમાં
ધબકતો…
દમકતો…
ચમકતો…
જીવનનો રાસ.

[ અહીં ક્લિક કરો ]

2 responses to “નટરાજ

  1. mhthaker માર્ચ 9, 2017 પર 8:09 એ એમ (am)

    very true and ultimate spiritual realization..of being- yes such experience comes to us once in a life-which impregnates immortal memory for lives and lives to come to realize this !!!

  2. pragnaju માર્ચ 9, 2017 પર 5:08 પી એમ(pm)

    ફરી ફરી માણવાનું મન થાય
    આ પણ માણો
    Understanding The Forms of Shiva – The Isha Blog – Sadhguru
    isha.sadhguru.org › Blog Home › Yoga & Meditation › History of Yoga
    Feb 11, 2016 – In Indian tradition, Shiva has many forms. Here, Sadhguru looks at few forms of Shiva and explains the basis underlying each of them.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: