ગદ્યસુર

નવલકથા

પ્રાસ્તાવીક

બ્લોગીંગનું બીજું વર્શ પત્યે એક મહીનો વીતી ગયો છે; ત્યારે આજના આ શુભ દીને પ્રાગૈતીહાસીક કાળની કાલ્પનીક ઘટનાઓ પર આધારીત નવલકથા પ્રકાશીત કરવાની શરુઆત કરતાં હું અનેરી લાગણી અનુભવી રહ્યો છું. આજે વહેલી સવારે આની આકસ્મીક શરુઆત થઈ, પણ તેની પરીકલ્પના તો ઘણા વખતથી મારા ચીત્તમાં ઘુમરાઈ રહી હતી.

આ નવલકથા તમને એક સાવ અજાણ્યા પ્રદેશ, સમય અને સમાજમાં દોરી જશે. પણ એમાંથી ઉજાગર થતાં પાયાનાં માનવમુલ્યો અને લાગણીઓ તો  એકવીસમી સદીના આ ઈન્ટરનેટ યુગમાં પણ એટલાં જ પ્રસ્તુત લાગતાં તમે જોઈ શકશો.  ઈતીહાસના મારા ઉપરછલ્લા જ્ઞાનમાં કલ્પનાના રંગો ભેળવી આ શબ્દચીત્ર તૈયાર કર્યું છે. એમાં ઐતીહાસીક અને પુરાતત્વની દ્રશ્ટીએ ક્ષતીઓ હોવાની પુરી સંભાવના છે જ. આશા રાખું કે સુજ્ઞ વાચક મારી આ મર્યાદાઓને દરગુજર કરશે.

વાચકને ગુજરાતી વાન્ગમયમાં એક નવી અનુભુતી કરાવવાનો મારો હરખ છે. આશા રાખું છું કે, પરમ તત્વ મારી આ ભાવનાને, આ આરતને બળ આપશે.

24, મે – 2008

મેન્સફીલ્ડ, ટેક્સાસ, અમેરીકા

————————————————————

વીતેલી વાત

વીભાગ -1 :  પુર્વારંભ

પ્રકરણ – 1 પહેલો નાવીક

પ્રકરણ – 2 ગુફાવાસીઓ

પ્રકરણ – 3           તરવૈયો

પ્રકરણ -4            તારામૈત્રક

પ્રકરણ -5            મુકાબલો

પ્રકરણ – 6           જોગમાયાની ગુફામાં

પ્રકરણ – 7 પાછા વતનમાં

પ્રકરણ - 8 આનંદોત્સવ

વીભાગ -2  :  સીધાં ચઢાણ

પ્રકરણ - 9           તરાપા પ્રયોગ – 1

પ્રકરણ - 10         તરણસ્પર્ધા

પ્રકરણ - 11 નવી સંપદા

પ્રકરણ - 12         તરાપા પ્રયોગ -2

પ્રકરણ - 13         નેસડો

પ્રકરણ - 14 પુનમનો મેળો

પ્રકરણ – 15 ઉત્તરક્રીયા

પ્રકરણ – 16         નેસડાની મુલાકાતે

પ્રકરણ – 17 હાથીનો શીકાર

વીભાગ -3   :  પ્રતીશોધ

પ્રકરણ – 18 ઓતરદા પ્રયાણ

પ્રકરણ – 19 ભુલાનું ભીષણ સ્વપ્ન

પ્રકરણ – 20 નવા પ્રદેશમાં

પ્રકરણ – 21 અવનવો સમાજ

પ્રકરણ – 22     ખાન

પ્રકરણ –  23    ખાનના ગામમાં

પ્રકરણ – 24     ખાનનો દરબાર

પ્રકરણ – 25    મલ્લ કુસ્તી

પ્રકરણ – 26    ખાનનો નવો મીત્ર

વીભાગ – 4    :  મહાભીનીષ્ક્રમણ

પ્રકરણ – 27 નદીની પેલે પાર

પ્રકરણ – 28 લશ્કર

પ્રકરણ = 29 ડ્રેગન

પ્રકરણ – 30 પર્વતની તળેટીમાં

પ્રકરણ – 31 જોગમાયાની ગુફામાં

પ્રકરણ – 32 ઘાટની શોધ

પ્રકરણ – 33 વ્યુહ રચના

પ્રકરણ – 34  જગદંબાની ગુફામાં મંત્રણા

પ્રકરણ – 35 અતીતનાં એંધાણ

પ્રકરણ – 36 પહેલો જાસુસ

પ્રકરણ – 37 જંગલમાં પીછેહઠ

પ્રકરણ – 38 પહેલો હુમલો

પ્રકરણ – 39 બીજા હુમલાની તૈયારી

પ્રકરણ – 40  બીજો હુમલો

પ્રકરણ – 42 સાણસા વ્યુહ

હવે વાંચો

પ્રકરણ – 43 કાળઝાળ આગ

પ્રકરણ – 44 ઘમસાણ યુધ્ધ

9 Comments

9 responses so far ↓

  • malay // August 1, 2008 at 1:05 pm | Reply

    very good attempt.
    keep it up.

  • Ashutosh Nayak // August 6, 2008 at 9:54 am | Reply

    કેમ છો?
    આ બ્લોગ જોઈ ને બહુજ આનંદ થયો, શકય હોય તો કવિ કલાપી ના કાવય સંગૃહો બ્લોગ પર મુકશો? અહિ અમેરીકા જેવા દેશ મા કવિ કલાપી જેવા કાવય સંગૃહો મળવા મુશકેલ છે.

    તમારો આભારી.
    આશુતોષ

  • Vishal // September 6, 2008 at 5:11 am | Reply

    સુરેશકાકા, ખુબ રાહ જૉવડાવી, હવે નવૉ પાટૅ કયારે આપો છો?

  • sagar desai // September 20, 2008 at 5:18 am | Reply

    yes

  • ગાંડાભાઈ વલ્લભ // October 12, 2008 at 1:58 am | Reply

    સરસ છે સુરેશભાઈ, ગમ્યું. વાર્તાનું ઈનામ મેળવવા બદલ હાર્દીક અભીનંદન.

  • kamlesh patel // October 13, 2008 at 2:37 am | Reply

    આદરણીય સુરેશભાઇ

    તમે નવલકથા લઇ બ્લૉગવિશ્વમાં આવી નવો ચિલો ચાતર્યો છે. ..ખૂબ ખૂબ અભિનંદન.

    મેં પણ દુસાહસ કર્યુ છે…

    http://kcpatel.wordpress.com

    સમયાનુકૂલતાએ નજર નાંખવા નમ્ર વિનંતી.

    આભાર.

    કમલેશ પટેલના
    ચરણસ્પર્શ

  • Apte varun // December 8, 2008 at 1:37 am | Reply

    mane Harkishan mehta ni naval katha “Jaggaa Dakuna Verna valamana” aa site par online vanchvi che?
    jo koi upload karsho to aabhari thaish.

    Apte Varun
    Vadodara.

  • Chinmay Joshi // June 15, 2009 at 4:13 pm | Reply

    bhai.
    tamari varta vanchva ni maza pade chhe haji prakran 2 sudhi j pahochyo chu.
    vanchi ne and khub maza pade chhe.
    keepit up man…
    great.

  • jaydev // August 19, 2009 at 2:17 am | Reply

    Good Afternoon

    badhij stori ane navalkatha sari che.

Leave a Comment